JEE Mains · Physics · STD 11 - 3.1 vectors
અનુક્રમે \(2F\) અને \(3F\) માનના બે બળો \(P\) અને \(Q\) એકબીજા સાથે \(\theta \) કોણ બનાવે છે. જો બળ \(Q\) ને બમણો કરીયે, તો તેમનું પરિણામ પણ બમણું થાય છે. તો આ ખૂણો \(\theta \) કેટલો હશે?
- A \(120\)
- B \(60\)
- C \(90\)
- D \(30\)
Answer & Solution
Correct Answer
(A) \(120\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l} 2\left| {\vec P + \vec Q} \right| = \left| {\vec P + 2\vec Q} \right|\\ \Rightarrow \,13 + 12\,\cos \,\theta = 10 + 6\,\cos \theta \\ \cos = - \frac{1}{2}\\ \theta = {120^ \circ } \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક તંત્રની ઊર્જા \(\mathrm{E}(\mathrm{t})=\alpha^3 \mathrm{e}^{-\beta t}\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં t સમય છે અને \(\beta=0.3 \mathrm{~s}^{-1}\) છે. \(\alpha\) અને \(t\) ના માપનમાં રહેલી ત્રુટિઓ અનુક્રમે \(1.2 \%\) અને \(1.6 \%\) છે. \(t=5 \mathrm{~s}\) સમયે, ઊર્જામાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે ?JEE Mains 2025 Medium
- અર્ધવાહકમાં, કન્ડકશન બેન્ડમાંના ઈલેકટ્રોન \(\left(n_e\right)\) અને તેના અવરોધ ઉપર તાપમાનના વધારાની અસર \(..............\) છે.JEE Mains 2023 Medium
- \(2\,\mu H\) પ્રેરણ ધરાવતા એક ઈન્ડકટરને, અવરોધ, ચલિત (બદલી શકાય તેવા) સંધારક, અને \(7\,KHz\) આવૃત્તિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ વહે તે માટે સંધારકનું મૂલ્ય \(\frac{1}{x} F\) છ. તો \(x\) નું મૂલ્ય \(...........\) હશે.JEE Mains 2023 Easy
- \(20\, kg\) દળ નો એક છોકરો \(80\, kg\) દળની હલનચલન કરી શકે તેવી ગાડીમાં ઊભો છે. ગાડી અને જમીન વચ્ચે અવગણ્ય ઘર્ષણ છે. પ્રારંભમાં છોકરો દીવાલ થી \(25\, m\) અંતરે ઊભો છે. જો તે ગાડી પર \(10\, m\) જેટલું દીવાલ તરફ ચાલે તો છોકરાનું દીવાલથી અંતિમ અંતર........ \(m\) હશે.JEE Mains 2013 Hard
- \(3 \mathrm{~N}\) તણાવ હેઠળ રહેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ની લંબાઈ \(a\) જેટલી છે. \(2 \mathrm{~N}\) તણાવ હેઠળ તેની લંબાઈ \(b\) થાય છે. તેની લંબાઈ \((3 a-2 b)\) થાય માટે જરૂરી તણાવ _______ \(\mathrm{N}\) થશે.JEE Mains 2024 Hard
- એક પાત્રમાં પ્રમાણીત તાપમાને અને દબાણે \(16 \,g\) હાઈડ્રોજન અને \(128 \,g\) ઓકિસજન ભરેલા છે. પાત્રનું \(cm ^{3}\) માં કદ ..........છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(10\) પુરુષ અને \(5\) સ્ત્રીમાંથી ચાર સભ્યોની એક સમિતિ બનવાની છે કે જેમાં ઓછામાંઓછી એક સ્ત્રી હોય. તો આ સમિતિમાં સ્ત્રીની સંખ્યા પુરુષ કરતાં વધારે હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2017 Hard
- સંકલન \(\int_{-1}^{1} \log \left(x+\sqrt{x^{2}+1}\right)\, dx\) મેળવો.JEE Mains 2021 Easy
- લાંબા પાતળા સ્ટીલના તાર પર \(F\) જેટલું દબનીય બળ લગાવવામાં આવે છે. અને ગરમ કરવામાં આવે છે કે જેથી તેનું તાપમાન \(\Delta T\) જેટલું વધે છે. તેની લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. \(l\) તારની લંબાઈ, \(A\) આડછેડનું ક્ષેત્રફળ, \(Y\) યંગ મોડ્યુલૂસ અને \(\alpha \) રેખીય પ્રસરણાંક હોય તો \(F\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2017 Medium
- \(2\,g\) દળ ધરાવતા લોલક પર \(5.0\,\mu C\) વિજભાર છે.જેને એકસમાન \(2000\,\frac{V}{m}\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં મુકેલ છે સંતુલને લોલકે શિરોલંબ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે?(\(g = 10\,\frac{m}{{{s^2}}}\))JEE Mains 2019 Hard
- જો પૃથ્વી કોઈ ચાકગતિ કરતું ના હોય તો વિષુવવૃત પાસે એક માણસનું વજન \(W\) છે.પૃથ્વીને પોતાની અક્ષની સપેકસે કેટલા કોણીય વેગથી ગતિ કરાવવી જોઈએ કે જેથી માણસનું વજન \(\frac{3}{4}\,W\) જેટલું થાય? પૃથ્વીની ત્રિજ્યા \(6400\, km\) અને \(g = 10\, m/s^2\).JEE Mains 2017 Medium
- \(6\) ભિન્ન અવલોકનનો મધ્યક \(6.5\) છે અને તેનું વિચરણ \(10.25\) છે. જો \(6\) અવલોકન પૈકી \(4\) અવલોકનો \(2,4,5\) અને \(7,\) હોય તો બાકીનાં બે અવલોકનો મેળવો.JEE Mains 2021 Medium