JEE Mains · Physics · STD 11 - 3.1 vectors
બે સદીશો \(\overrightarrow{ A }\) અને \(\overrightarrow{ B }\) ને સમાન મૂલ્ય છે. જો \(\overrightarrow{ A }+\overrightarrow{ B }\) નું મૂલ્ય (માનાંક) \(\overrightarrow{ A }-\overrightarrow{ B }\) ના મૂલ્ય કરતાં બમણું હોય, તો \(\overrightarrow{ A }\) અને \(\overrightarrow{ B }\) વચ્ચેનો કોણ ...................... થશે.
- A \(\sin ^{-1}\left(\frac{3}{5}\right)\)
- B \(\sin ^{-1}\left(\frac{1}{3}\right)\)
- C \(\cos ^{-1}\left(\frac{3}{5}\right)\)
- D \(\cos ^{-1}\left(\frac{1}{3}\right)\)
Answer & Solution
Correct Answer
(C) \(\cos ^{-1}\left(\frac{3}{5}\right)\)
Step-by-step Solution
Detailed explanation
\(\left(a^{2}+b^{2}+2 a b \cos \theta\right)=4\left(a^{2}+b^{2}-2 a b \cos \theta\right)\) put \(a\) = \(b\) we get \(2 a^{2}+2 a^{2} \cos \theta=8 a^{2}-8 a^{2} \cos \theta\) \(\cos \theta=\frac{3}{5}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક લોલક સરળ આવર્ત ગતિ કરે છે અને મહત્તમ ગતિ ઊર્જા \(K_1\) છે. જો લોલકની લંબાઈ બમણી કરવામાં આવે તો તે પ્રથમ કિસ્સામાં જેટલો કંપવિસ્તાર હતો તેટલા જ કપંવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે. અને તેની મહત્તમ ગતિ ઊર્જા \(K_2\) છે. તો ...JEE Mains 2019 Medium
- જો સંધારક પરનો વિદ્યુતભાર \(2\, C\) જેટલો વધારવામાં આવે તો તેમાં સંગ્રહીત ઊર્જા \(44\%\) જેટલી વધે છે. સંધારક પરનો મૂળ વિદ્યુતભાર (કુલંબમાં)........હશે.JEE Mains 2022 Medium
- બે જાણીતા અવરોધ \(R \Omega\) અને \(2 R \Omega\) અને એક અજ્ઞાત અવરોધ \(X \Omega\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરિપથમાં જોડેલા છે. જો પરિપથમાં A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(X \Omega\) હોય, તો X નું મૂલ્ય _________ \(\Omega\) છે.
JEE Mains 2026 Hard - હાઇડ્રોજન અણુનું દળ \(3.32 \times 10^{-27 } \) \(kg\) છે.જો \(10^{23}\) હાઇડ્રોજન અણુઓ બીજી પ્રતિ સેકન્ડ, \(2\) \(cm^2\) ક્ષેત્રફળ ધરાવતી જડિત દિવાલ ઉપર તેના લંબને \(45^o \) ના કોણે આપાત થાય છે.અને સ્થિતિસ્થાપક રીતે \(10^3\) \( m/s\) ની ઝડપ સાથે પાછા ફરે છે.તો દિવાલ ઉપરનું દબાણ લગભગ ________ થશે.JEE Mains 2018 Medium
- \(l\) લંબાઈના દળરહિત દઢ સળીયાના બન્ને છેડા પર બે દળો \(m\) અને \(\frac{m}{2}\) લગાવવામાં આવ્યા છે. જેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(k\) વિમોટાંક \((torsional\,\, constant)\) વાળા પાતળા તારથી આ સળીયા-દળ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી લટકાવવામાં આવે છે. (આકૃતિ જુઓ) વિમોટાંક \(k\) ના કારણે \(\theta\) જેટલા કોણીય સ્થાનાંતર માટે પુન:સ્થાપિત ટોર્ક \(\tau = k\,\theta \) છે. જ્યારે સળીયાને \(\theta_0\) જેટલું ભ્રમણ કરાવી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે તેની મધ્ય અવસ્થામાંથી પાસ થાય છે તે વખતે તારમાં ઉદ્ભવતું તણાવ ________ હશે
JEE Mains 2019 Hard - \(Li^{++}\) ની બોહર કક્ષામાં રહેલ ઈલેક્ટ્રોનને \(\lambda\) તરંગલંબાઈથી ઉત્તેજિત કરવામાં આવે છે.આયનને ધરાઅવસ્થામાં પાછા ફરવાની બધી શક્યતા (મધ્યવર્તી ઉત્સર્જન સાથે) ને ધ્યાનમાં લેતા કુલ છ વર્ણપટ્ટ રેખા જોવા મળે તો \(\lambda \) નું મૂલ્ય કેટલા .....\(nm\) હશે? (\(h = 6.63\times 10^{34}\,js; e = 3 \times 10^8\,ms^{-1}\) )JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(x, y, z\) માં સુરેખ સમીકરણોની પ્રણાલીનો વિચાર કરો:
\(x + 2y + tz = 0\),
\(6x + y + 5tz = 0\),
\(3x + t^2 y + f(t) z = 0\),
જ્યાં \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એ વિકલનીય વિધેય છે. જો આ પ્રણાલીને બધા જ \(t \in \mathbb{R}\) માટે અનંત ઉકેલો હોય, તો \(f\)JEE Mains 2026 Hard - ધારો કે \(3, 6. 9, 12,\) .. \((78\) પદો સુધી) અને \(5, 9, 13,\) \(17, \ldots(59\) પદો સુધી) બે શ્રેણીઓ છે.,તો બંને શ્રેણીઓનાં સામાન્ય પદોનો સરવાળો \(\dots\dots\)છે.JEE Mains 2022 Easy
- પરવલયો \(\mathrm{y}=4 \mathrm{x}-\mathrm{x}^2\) અને \(3 \mathrm{y}=(\mathrm{x}-4)^2\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2024 Medium
- 2 m લંબાઈવાળા અને \(2.0 \times 10^{11} \mathrm{Nm}^{-2}\) યંગના સ્થિતિસ્થાપકતા ગુણાંકવાળા સ્ટીલના તારને એક બળ વડે ખેંચવામાં આવે છે. જો તાર માટે પોઈસન ગુણોત્તર અને પાશ્વીય વિકૃતિ અનુક્રમે 0.2 અને \(10^{-3}\) હોય, તો તારની સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા ઘનતા _______ \(\times 10^5\) (SI એકમમાં) છે.JEE Mains 2025 Medium
- \(0.2 \mathrm{~mm}\) પહોળાઈ ધરાવતી સ્લિટ પરથી \(400 \mathrm{~nm}\) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશથી વિવર્તન માટે મળતી વિવર્તન ભાત ને \(100 \mathrm{~cm}\) કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની મદદથી મુખ્ય સમતલ પર કેન્દ્રિત કરવામાં આવે છે. તો પ્રથમ ગૌણ મહત્તમની પહોળાઈ _________થશે.JEE Mains 2024 Hard
- ધારો કે \(f(x)\) અને \(g(x)\) એ અનુક્રમે \(2\) અને \(1\) ધાતવાળી બે વાસ્તવિક બહુપદીઓ છે. જો \(f(g(x))=8 x^{2}-2 x \text {, અને } g(f(x))=4 x^{2}+6 x+1\) હોય તો \(f(2)+g(2)\)નું મૂલ્યJEE Mains 2022 Medium