JEE Mains · Physics · STD 11 - 3.1 vectors
એકબીજા સાથે \(\theta\) કોણ બનાવતા બે એકમ સદિશો \(\hat{A}\) અને \(\hat{B}\) માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે \(?\)
- A \(|\hat{ A }+\hat{ B }|=|\hat{ A }-\hat{ B }| \tan \frac{\theta}{2}\)
- B \(|\hat{ A }-\hat{ B }|=|\hat{ A }+\hat{ B }| \tan \frac{\theta}{2}\)
- C \(|\hat{ A }+\hat{ B }|=|\hat{ A }-\hat{ B }| \cos \frac{\theta}{2}\)
- D \(|\overrightarrow{ A }-\hat{ B }|=|\overrightarrow{ A }+\hat{ B }| \cos \frac{\theta}{2}\)
Answer & Solution
Correct Answer
(B) \(|\hat{ A }-\hat{ B }|=|\hat{ A }+\hat{ B }| \tan \frac{\theta}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(|\hat{ A }+\hat{ B }|=\sqrt{|\hat{ A }|^{2}+|\hat{ B }|^{2}+2|\hat{ A } \| \hat{ B }| \cos \theta}\) \(=\sqrt{1+1+2 \cos \theta}\) \(=\sqrt{2(1+\cos \theta)}\) \(=\sqrt{2 \times 2 \cos ^{2} \frac{\theta}{2}}\) \(=2 \cos \frac{\theta}{2}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10 \times 10^{-6} F\) કેપેસીટન્સવાળાં એક કેપેસીટર P ને 6.0 V ના સ્થિતિમાન તફાવત દ્વારા સંપૂર્ણ ભારિત કરવામાં આવે છે અને બેટરીને છૂટી પાડી દેવામાં આવે છે. આ ભારિત કેપેસીટર P સાથે \(20 \times 10^{-6} F\) કેપેસીટન્સવાળા કેપેસીટન્સ Q ને જોડવામાં આવે છે. જ્યારે સંતુલન સ્થપાય ત્યારે Q પરનો ભાર \(\alpha \times 10^{-5} C\) હોય, તો \(\alpha\) નું મૂલ્ય ________ છે.
(પ્રારંભમાં Q કોઈ જ ભાર ધરાવતો નથી તેમ ધારો)JEE Mains 2026 Hard - એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપેલ છે :
\(E _y=69 \sin \left[0.6 \times 10^3 x -1.8 \times 10^{11} t \right] V / m\).
આ વિદ્યુતચુંબકીય તરંગ સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર _________ T છે.JEE Mains 2026 Hard - \(R\) ત્રિજ્યા વાળી એક સમાન રીતે વિદ્યુતભારિત થયેલી રિંગની અક્ષ પર લાગતું વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય તેના કેન્દ્રથી \(h\) અંતર આગળ છે. \(h\) નું મૂલ્ય હશે.JEE Mains 2019 Hard
- હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન \((i)\) દ્વિતિય માન્ય \((allowed)\) ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં, અને \((ii)\) ઉચ્ચતમ માન્ય \((allowed)\) ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં સંક્રાંતિ કરે તે દરમ્યાન ઉત્પન્ન ફોટોનની ઊર્જાનો ગુણોત્તર થશે.JEE Mains 2022 Medium
- \(C_{p}=\frac{7}{2} R\) અને \(C _{ v }=\frac{5}{2} R ,\) ધરાવતા એક દ્વિ-પરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. ગુણોત્તર \(dU : dQ : dW\) .................... થશે.JEE Mains 2021 Hard
- બે સમાન વર્તુળાકાર ગુંચળા \(P\) અને \(Q\) મા આંટાની સંખ્યા \(100\) અને ત્રિજયા \(\pi \mathrm{cm}\) છે. \(P\) અને \(Q\) માં વિદ્યુત પ્રવાહ અનુક્રમે \(1 \mathrm{~A}\) અને \(2 \mathrm{~A}\) છે. ગુંચળા \(\mathrm{P}\) અને \(Q\) તેમના કેન્દ્રો સંપાત થાય તથા તેમના સમતલો પરસ્પર લંબ રહે તે રીતે ગોઠવેલ છે. જો આ ગૂંચળાના સામાન્ય કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(\sqrt{\mathrm{X}} \mathrm{mT}\) હોય તો \(\mathrm{x}=\) _______ \(\left[\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\right]\)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો સમીકરણ \(0 \le x < 2\pi \) તો સમીકરણ \(\cos x + \cos 2x + \cos 3x + \cos 4x = 0\) ને સંતોષતી \(x\) ની વાસ્તવિક કિંમતોની સંખ્યા . . . . . .છે.JEE Mains 2016 Hard
- \(0.1\, kg\) દળ અને \(10\) \(m / s\)નો વેગ ધરાવતી ગોળી લાકડાના બ્લોકમાં \(50\, cm\) સુધી ઘુસીને સ્થિર થાય છે,તો તેના પર લાગતું અવરોધક બળ \('x' \,N\) છે ,તો \('x'............... \,N\)JEE Mains 2021 Medium
- જો \(\int \frac{\cos x d x}{\sin ^{3} x\left(1+\sin ^{6} x\right)^{2 / 3}}=f(x)\left(1+\sin ^{6} x\right)^{1 / \lambda}+c\) કે જ્યાં \(c\) એ સંકલન અચળાંક છે તો \(\lambda f\left(\frac{\pi}{3}\right)\) મેળવો.JEE Mains 2020 Hard
- ધારો કે \(\vec{a}=2 \hat{i}-3 \hat{j}+4 \hat{k}, \vec{b}=3 \hat{i}+4 \hat{j}-5 \hat{k}\) અને સદીશ \(\vec{c}\) એવો છે કે જેથી \(\vec{a} \times(\vec{b}+\vec{c})+\vec{b} \times \vec{c}=\hat{i}+8 \hat{j}+13 \hat{k}\) થાય. જો \(\vec{a} \cdot \vec{c}=13\) હોય, તો \((24-\vec{b} \cdot \vec{c}) =\) .............JEE Mains 2024 Hard
- જો \(y = y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{{dy}}{{dx}} + y\,\tan \,x = 2x\, + \,{x^2}\,\tan \,x\,,\,x\, \in \,\left( { - \frac{\pi }{2},\frac{\pi }{2}} \right),\) છે કે જેથી \(y(0) = 1\) તો . . .. .JEE Mains 2019 Hard
- ધારો કે અવલોકનો \(2,3,3,4,5,7\), a, b નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 4 અને \(\sqrt{2}\) છે. તો આ અવલોકનોનો બહુલકથી સરેરાશ વિચલન શું છે?JEE Mains 2025 Medium