JEE Mains · Physics · STD 11 - 3.1 vectors
સદીશ \(A=\hat{i}+\hat{j}+\hat{k}\) નો સદીશ \(\vec{B}=\hat{i}+\hat{j}\) પરનો પ્રક્ષેપણ શું થાય?
- A \(\sqrt{2}(\hat{i}+\hat{j})\)
- B \((\hat{i}+\hat{j})\)
- C \(\sqrt{2}(\hat{i}+\hat{j}+\hat{k})\)
- D \(2(\hat{i}+\hat{j}+\hat{k})\)
Answer & Solution
Correct Answer
(B) \((\hat{i}+\hat{j})\)
Step-by-step Solution
Detailed explanation
Projection of vector \(A\) on vector \(B\) \((A \cos \theta) \hat{B}=A\left(\frac{\bar{A} \cdot \bar{B}}{A B}\right) \hat{B}=\frac{\bar{A} \cdot \bar{B}}{B} \hat{B}\) \(=\frac{2}{\sqrt{2}}\left(\frac{\hat{i}+\hat{j}}{\sqrt{2}}\right)=\hat{i}+\hat{j}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પ્રોટોન અને \(\alpha -\)કણને તેમની સ્થિર સ્થિતમાંથી \(2\,V\) અને \(4\,V\) સ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર \(.......\) છે.JEE Mains 2023 Medium
- 5A વિદ્યુતપ્રવાહ \(\frac{1}{\sqrt{2}} \mathrm{~m}\) બાજુવાળા ચોરસ ગૂંચળામાંથી પસાર થાય છે. તો ચોરસ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(B\) નું મૂલ્ય \(p \times 10^{-6} \mathrm{~T}\) હશે. જ્યાં, p નું મૂલ્ય _____ છે.
\(\left[\right.\) લો \(\left.\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\right]\).JEE Mains 2025 Medium - સમતલીય પોલરઇઝ્ડ વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી \(t\, = t_1\) સમયે \(z_1\) બિંદુ આગળ તેનું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય છે. તેની નજીકમાં બીજો શૂન્ય \(z_2\) આગળ મળે છે. તો આ વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ કેટલી હશે?JEE Mains 2018 Hard
- હાઇડ્રોજન પરમાણુમાં મુખ્ય ક્વોન્ટમઆંક \(n=6\) કક્ષામાંથી ધરા અવસ્થામાં આવતા વર્ણપટ્ટ પર \(X\) જુદી જુદી તરંગલંબાઈ જોવા મળે છે તો \({X}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- એમ્પ્લિફાયરને ઓસ્કલેટર (દોલક) માં રૂપાંતરીત કરવા માટે કેવા ધન ફીડબેક જોઈશે.અત્રે, ફીડબેક એટલે ........JEE Mains 2022 Medium
- \(K\) જેટલો ડાયઈલેકિટ્રક અચળાંક ધરાવતા દ્રવ્યના બનેલા એક યોસલાને, સમાંતર પ્લટો ધરાવતા સંધારકની પ્લેટો જેટલું જ ક્ષેત્રફળ છે, અને તેની જાડાઈ \(\frac{3}{4}\) d, જેટલી છે, જયાં \(d\) એ પ્લેટો વચ્ચેનું અંતર છે. જ્યારે પ્લેટોની વચ્ચે યોસલાને દાખલ કરવામાં આવશે ત્યારે સંધારકતા કેટલી થશે ? ( \(C _0=\) જયારે સંધારકની પ્લેટો વચ્યેનું માધ્યમ હવા હોય, ત્યાર ની સંધારકતા.)JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- એક અનંત લંબાઈનો સુરેખ તાર \(I\) પ્રવાહનું વહન કરે છે અને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતલીય આકારમાં વાળવામાં આવેલો છે. વર્તુળાકાર ભાગની ત્રિજ્યા r છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર O પર ચુંબકીય ક્ષેત્ર છે :
JEE Mains 2026 Medium - ગુચળામાં \(0 .1\,s\) માં પ્રવાહ \(5\,A\) થી \(2\,A\) થાય છે તે દરમિયાન સરેરાશ \(50\,V\) વૉલ્ટેજ ઉત્પન્ન થાય છે તો ગુચળાનું આત્મપ્રેરકત્વ \(H \)માં કેટલું હશે?JEE Mains 2015 Medium
- ધારો કે પરવલય \(y^2 = 12x\) ની જીવા PQ ની લંબાઈ \(3\sqrt{13}\) છે અને બિંદુઓ \(P\) અને \(Q\) ના યામાક્ષો \(1:2\) ના ગુણોત્તરમાં છે. જો જીવા PQ પરવલયના નાભિ પર \(\alpha\) માપનો ખૂણો આંતરે, તો \(\sin\alpha\) બરાબર છે:JEE Mains 2026 Hard
- જો સમીકરણ સંહતિ \(k x+y+2 z=1\) ; \(3 x-y-2 z=2\) ; \(-2 x-2 y-4 z=3\) ને અસંખ્ય ઉકેલો હોય, તો \(k=..........\)JEE Mains 2021 Medium
- જો \(m\) અને \(n\) એ સમીકરણ \(\cos 2 \theta \cos \frac{\theta}{2}=\cos 3 \theta \cos \frac{9 \theta}{2}\) નું સમાધાન કરતી અંતરાલ \([-\pi, \pi]\) માં ની \(\theta\) ની અનુક્રમે ધન અને ઋણ કિંમતો હોય, તો \(m n=...........\)JEE Mains 2023 Hard
- એક વસ્તુને સમતલ અરીસાની સામે \(12\,cm\) અંતરે મૂકેલ છે. અરીસા વડે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. હવે અરીસાને સ્થિર વસ્તુ તરફ \(4\,cm\) ખસેડવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન .......... જેટલું ખસશે.JEE Mains 2023 Medium