- JEE Mains 2021
- અઘરું
- MCQ
આકૃતિમાં રહેલ સદિશ \(\overrightarrow{ OA }, \overrightarrow{ OB }\) અને \(\overrightarrow{ OC }\) ના મૂલ્ય સમાન છે. \(\overrightarrow{ OA }+\overrightarrow{ OB }-\overrightarrow{ OC }\) ની \(x\)-અક્ષ સાથેની દિશા કેટલી થાય?

જવાબ અને ઉકેલ
(A) \(\tan ^{-1} \frac{(1-\sqrt{3}-\sqrt{2})}{(1+\sqrt{3}+\sqrt{2})}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\overrightarrow{ OA }=\lambda\left[\cos 30^{\circ} \hat{ i }+\sin 30 \hat{ j }\right]=\lambda\left[\frac{\sqrt{3}}{2} \hat{ i }+\frac{1}{2} \hat{ j }\right]\)
\(\overrightarrow{ OB }=\lambda\left[\cos 60^{\circ} \hat{ i }-\sin 60 \hat{ j }\right]=\lambda\left[\frac{1}{2} \hat{ i }-\frac{\sqrt{3}}{2} \hat{ j }\right]\)
\(\overrightarrow{ OC }=\lambda\left[\cos 45^{\circ}(-\hat{ i })+\sin 45 \hat{ j }\right]=\lambda\left[-\frac{1}{\sqrt{2}} \hat{ i }+\frac{1}{\sqrt{2}} \hat{ j }\right]\)
\(\therefore \overrightarrow{ OA }+\overrightarrow{ OB }-\overrightarrow{ OC }\)
\(=\lambda\left[\left(\frac{\sqrt{3}+1}{2}+\frac{1}{\sqrt{2}}\right) \hat{ i }+\left(\frac{1}{2}-\frac{\sqrt{3}}{2}-\frac{1}{\sqrt{2}}\right) \hat{ j }\right]\)
\(\therefore\) Angle with \(x\)-axis
\(\tan ^{-1}\left[\frac{\frac{1}{2}-\frac{\sqrt{3}}{2}-\frac{1}{\sqrt{2}}}{\frac{\sqrt{3}}{2}+\frac{1}{2}+\frac{1}{\sqrt{2}}}\right]=\tan ^{-1}\left[\frac{\sqrt{2}-\sqrt{6}-2}{\sqrt{6}+\sqrt{2}+2}\right]\)
\(=\tan ^{-1}\left[\frac{1-\sqrt{3}-\sqrt{2}}{\sqrt{3}+1+\sqrt{2}}\right]\)
Physics ના વધુ પ્રશ્નો
- જ્યારે \(5\) ગણું દળ ધરાવતા સ્થિર કણ સાથે ગતિ કરતો કણ અથડાય ત્યારે ગતિ કરતા કણની કેટલા પ્રતિશત ગતિઊર્જા સ્થિર કણમાં રૂપાંતરીત થશે? (ધારો કે સંધાત સ્થિતિ સ્થાપક છે.)JEE Mains 2022 અઘરું
- દળ-સ્પ્રિંગના તંત્રમાં સરળ આવર્ત તંત્ર માટે સપાટી ધર્ષણ રહિત છે. જ્યારે બ્લોકનું દળ \(1\,kg\) હોય ત્યારે કોણીય આવૃત્તિ \(\omega_1\) છે. જ્યારે બ્લોકનું દળ \(2\,kg\) હોય ત્યારે કોણીય આવૃત્તિ \(\omega_2\) છે. તો ગુણોત્તર \(\omega_2 / \omega_1\) નું મૂલ્ય
JEE Mains 2023 સરળ - વિજભારના વિતરણ માટે વિદ્યુતસ્થિતિમાન(\(volt\) માં) \(V(z)\, = \,30 - 5{z^2}for\,\left| z \right| \le 1\,m\) \(V(z)\, = \,35 - 10\,\left| z \right|for\,\left| z \right| \ge 1\,m\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(V(z)\) એ \(x\) અને \(y\) પર આધારિત નથી. અમુક સપાટીમાં પથરાયેલ એકમ કદદીઠ અચળ વિજભાર \(\rho _0\)(\(\varepsilon _0\) ના એકમમાં) માટે વિદ્યુતસ્થિતિમાન આપેલ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડશે?JEE Mains 2016 અઘરું
- નીચે આપેલ પૈકી કોનું પરિમાણ અને મૂલ્ય (લાક્ષણિક્તા) અણુના પરિમાણ જેટલું હશે?JEE Mains 2013 મધ્યમ
- ફેરોમેગ્નેટીક પદાર્થ માટે \(\mathrm{B}\) વિરુદ્ધ \(H\) નો આલેખ આપેલ છે.તો આ પદાર્થ માટે તેની રીટેન્ટીવિટી, કોઅર્સિવિટી અને સંતૃપ્ત ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?
JEE Mains 2020 મધ્યમ - આપેલ પરિપથ દ્વાર તરીકે કાર્ય કરે છે :
JEE Mains 2026 સરળ
JEE Mains ના વધુ PYQ
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) અને બીભને કારણ \((R)\) થી દર્શાવામાં આવે છે. કથન \((A)\): સમસ્થિતિમાન પૃષ્ઠ પરથી ધન વિદ્યુતભારને દૂર કરવા કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે. કારણ \((R)\): વિદ્યુત બળ રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠે હંમેશા લંબ હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 અઘરું
- પ્રકાશનો એક કિરણ જેમાં બે તરંગલંબાઇ \(7000\; \mathring A\) અને \(5500 \;\mathring A\) નો ઉપયોગ યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણની ભાત મેળવવા માટે થાય છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર \(2.5\,mm\) છે અને સ્લિટ્સના સમતલ અને પડદા વચ્ચેનું અંતર \(150\,cm\) છે. મધ્યમાન શલાકાથી ઓછામાં ઓછું અંતર, જ્યાં બંને તરંગલંબાઇને કારણે તેજસ્વી શલાકા સંપાત થાય, તે \(n \times 10^{-5}\,m\) છે. \(n\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2023 મધ્યમ
- એક ગ્રહ \((P_1)\) દળ \(2M\) ના તારાની \(R\) ત્રિજ્યાની કક્ષામાં પરિભ્રમણ કરે છે. બીજો ગ્રહ \((P_2)\) દળ \(4M\) ના બીજા તારાની \(2R\) ત્રિજ્યાની કક્ષામાં પરિભ્રમણ કરે છે. \(P_2\) અને \(P_1\) ના પરિક્રમણ કાળનો ગુણોત્તર _______ છે.JEE Mains 2026 મધ્યમ
- આપેલ પરિપથ માટે ટ્રુથ ટેબલ (truth table) શું થાય?
JEE Mains 2019 મધ્યમ - પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ ' \(g\) ' છે. જો પૃથ્વીનો વ્યાસ તેના મૂળ મૂલ્યના એક તૃતીયાંશ જેટલો ઘટાડવામાં આવે અને દળ યથાવત રહે, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ \(\ldots\ldots\) g થશે.JEE Mains 2025 સરળ
- જો \(M_0\) એ આઇસોટોપ \({ }_5^{12} B\) નું દળ હોય, \(M_p\) અને \(M_n\) પ્રોટોન અને ન્યુટ્રોનના દળ હોય, તો આઇસોટોપની ન્યુક્લિયર બંધન ઊર્જા _______ છે.JEE Mains 2024 અઘરું