ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.1 vectors

એક કણ એક વર્તુળાકાર પથ પર \(10 \,ms^{-1}\) જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે વર્તુળનાં કેન્દ્રને ફરતે \(60^o\) ના કોણે ભ્રમણ કરે ત્યારે તેના વેગના ફેરફારનું મૂલ્ય ........ \(m/s\) થશે.

  1. A \(10\sqrt 3\)
  2. B \(0\)
  3. C \(10\sqrt 2 \)
  4. D \(10\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(10\)

Step-by-step Solution

Detailed explanation

\(\begin{array}{l} \Delta \vec v\, = 2v\,\sin \left( {\frac{\theta }{2}} \right)\\ \,\,\,\,\,\,\, = 2 \times 10 \times \sin \left( {{{30}^ \circ }} \right)\\ \,\,\,\,\,\,\, = 10\,m/s \end{array}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app