ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 3

2013–2026 ના 159 પ્રશ્નો. વિદ્યુતચુંબકીય તરંગો ના ગુણધર્મો સૌથી વધુ પૂછાય છે.

159પ્રશ્નો
3ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 16% મધ્યમ 56% અઘરું 28%

STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો ના બધા પ્રશ્નો

નવા પહેલા

159 માંથી 101–150 પ્રશ્નો

  1. 101. સૂચી - \(I\) ને સૂચી -\(II\) સાથે મેળવો.
      સૂચી - \(I\)   સૂચી - \(II\)
    \((a)\) માઈક્રોવેવ આવૃત્તિનો સ્ત્રોત \((i)\) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય
    \((b)\) પારરક્ત આવૃત્તિનો સ્ત્રોત \((ii)\) મેગ્નેટ્રોન
    \((c)\) ગામા-કિરણોનો સ્ત્રોત \((iii)\) અંદરની પરિકક્ષા (શેલ) ઈલેકટ્રોન
    \((d)\) ક્ષ-કિરણોનો સ્ત્રોત \((iv)\) અણુ અને પરમાણુઓનાં દોલનો
        \((v)\) \(LASER\)
      \((vi)\) \(RC\) પરિપથ
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબનું ચયન કરો :
    2021 મધ્યમ
  2. 102. વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર અનુક્રમે \(\vec{E}=E_{0} \hat{i}\) અને \(\vec{B}=B_{0} \hat{k}\) વડે આપવામાં આવે છે. વિદ્યુતચુંબકીય તરંગની દિશા કઈ હશે? 2021 મધ્યમ
  3. 103. વિદ્યુતચુંબકીય તરંગનો ચુંબકીય ક્ષેત્ર સદીશ \({B}={B}_{o} \frac{\hat{{i}}+\hat{{j}}}{\sqrt{2}} \cos ({kz}-\omega {t})\) છે, જ્યાં \(\hat{i}, \hat{j}\) એ \({x}\) અને \({y}\) અક્ષના એકમ સદીશો છે. \(t=0\, {s}\) સમયે \(q_{1}=4\, \pi\) કુલંબ અને \({q}_{2}=2 \,\pi\) કુલંબ એ અનુક્રમે \(\left(0,0, \frac{\pi}{{k}}\right)\) અને and \(\left(0,0, \frac{3 \pi}{{k}}\right)\) સ્થાને છે અને તેમના સમાન વેગ \(0.5 \,{c} \hat{{i}}\) છે, (જ્યાં \({c}\) એ પ્રકાશનો વેગ છે) \({q}_{1}\) અને \({q}_{2}\) પર લાગતાં બળનો ગુણોત્તર કેટલો હશે? 2021 અઘરું
  4. 104. વિદ્યુતચુંબકીય તરંગનું વિયુતક્ષેત્ર \({E}=\left(50\, {NC}^{-1}\right) \sin \omega({t}-{x} / {c})\) મુજબ આપવામાં આવે છે. \({V}\) કદ ધરાવતા નળાકારમાં રહેલી ઉર્જા \(5.5 \times 10^{-12} \, {J}\) છે. તો \({V}\) નું મૂલ્ય \(......{cm}^{3}\) હશે.  \(\left(\right.\) given \(\left.\in_{0}=8.8 \times 10^{-12} \,{C}^{2} {N}^{-1} {m}^{-2}\right)\) 2021 અઘરું
  5. 105. \( y\) દિશામાં પ્રસરણ પામતા વિદ્યુતચુંબકીય તરંગ ના વિદ્યુતક્ષેત્ર \((\vec{E} )\) અને ચુંબકીય ક્ષેત્ર \((\overrightarrow{ B })\)  ના ઘટકોની જોડ   2021 મધ્યમ
  6. 106. એક \(25\; \mathrm{GHz}\) આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં \(z-\) દિશામાં પ્રવર્તે છે.એક ચોક્કસ સ્થાન અને સમયે ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=5 \times 10^{-8} \hat{\mathrm{j}}\; \mathrm{T}\) મુજબ આપવામાં આવે છે.તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}\) કેટલું મળે? 2020 સરળ
  7. 107. એક વિદ્યુતચુંબકીય તરંગ \(\frac{\hat{i}+\hat{j}}{\sqrt{2}}\) દિશામાં પ્રવર્તે છે જ્યાં તેનું પોલારાઈજેશન \(\hat{\mathrm{k}}\) દિશામાં છે.તો ચુંબકીયક્ષેત્રનું સાચું સ્વરૂપ નીચે પૈકી કયું હશે? 2020 મધ્યમ
  8. 108. એક વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=3 \times 10^{-8} \sin \left(1.6 \times 10^{3} \mathrm{x}+48 \times 10^{10} \mathrm{t}\right) \hat{\mathrm{j}}\; \mathrm{T}\) મુજબ આપવામાં આવે તો તેના માટે વિદ્યુતક્ષેત્ર કેટલું હોવું જોઈએ? 2020 સરળ
  9. 109. ઇલેક્ટ્રોન \(y-\) અક્ષ પર \(0.1\, c\) \((c  =\) પ્રકારનાં વેગ \()\) નાં વેગથી ગતિ કરે છે,વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }=30 \hat{ j } \sin \left(1.5 \times 10^{7} t -5 \times 10^{-2} x \right)\, V / m\) છે.ઇલેક્ટ્રોન પર લાગતું મહતમ ચુંબકીય બળ  2020 મધ્યમ
  10. 110. જોડકા જોડો.
    વિકિરણ \((I)\)  વિકિરણ \((II)\)
    \((a)\) માઇક્રોવેવ \((i)\) \(100\,m\)
    \((b)\) ગેમા કિરણ \((ii)\) \(10^{-15} m\)
    \((C)\) રેડિયો તરંગ \((iii)\) \(10^{-10} m\)
    \((d)\) \(x-\) કિરણ \((iv)\) \(10^{-3} m\)
    2020 મધ્યમ
  11. 111. લેસરની તીવ્રતા \(\left(\frac{315}{\pi}\right)\, W / m ^{2}\) છે,તો વિદ્યુતક્ષેત્રનું \(rms\) મૂલ્ય \(..........\) \(V / m.\) \(\left(\epsilon_{0}=8.86 \times 10^{-12} C ^{2} Nm ^{-2} ; c =3 \times 10^{8} ms ^{-1}\right)\) 2020 મધ્યમ
  12. 112. \(\mathrm{m}\) દળ અને \(\mathrm{q}\) વિજભાર ધરાવતા કણનો શરૂઆતનો વેગ \(\overline{\mathrm{v}}=\mathrm{v}_{0} \hat{\mathrm{j}}\) છે. જો કણ પર \(\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_{0} \hat{\mathrm{i}}\) જેટલું વિદ્યુતક્ષેત્ર અને \(\overrightarrow{\mathrm{B}}=\mathrm{B}_{0} \hat{\mathrm{i}}\) જેટલું ચુંબકીયક્ષેત્ર પ્રવર્તતું હોય તો તેનો વેગ બમણો થતાં કેટલો સમય લાગશે? 2020 મધ્યમ
  13. 113. શૂન્ય અવકાશમાં \(x-\) દિશામાં પ્રસરતા ચુંબકીય નું વિધુતક્ષેત્ર \(\overrightarrow{ E }= E _{0} \hat{ j } \cos (\omega t - kx )\) છે. \(t=0\) સમયે ચુંબકીયક્ષેત્રનું \(\overrightarrow{ B },\) 2020 અઘરું
  14. 114. શૂન્યાવકાશમાં રહેલા બે સમતલીય વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે. \(\overrightarrow{\mathrm{E}}_{1}=\mathrm{E}_{0} \hat{\mathrm{j}} \cos (\omega \mathrm{t}-\mathrm{kx})\) અને  \(\overrightarrow{\mathrm{E}}_{2}=\mathrm{E}_{0} \hat{\mathrm{k}} \cos (\omega \mathrm{t}-\mathrm{ky})\) \(t=0\) સમયે \(q\) વિજભાર ધરાવતા કણનો ઉગમબિંદુ પાસે વેગ \(\overrightarrow{\mathrm{v}}=0.8 \mathrm{c} \hat{\mathrm{j}}\) છે. (\(c=\) શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ) કણ દ્વારા અનુભવતું તાત્ક્ષણિક બળ કેટલું હશે? 2020 અઘરું
  15. 115. સમતલ ચુંબકીયક્ષેત્ર તરંગમાં ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }( x , t )=\left[1.2 \times 10^{-7} \sin \left(0.5 \times 10^{3} x +1.5 \times 10^{11} t \right) \hat{ k }\right] T\) હોય તો વિદ્યુતક્ષેત્ર શોધો. 2020 મધ્યમ
  16. 116. સમતલીય વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર \(\overrightarrow{ E }= E _{0}(\hat{ x }+\hat{ y }) \sin ( kz -\omega t )\) મુજબ હોય, તો ચુંબકીયક્ષેત્ર કેટલું હશે? 2020 મધ્યમ
  17. 117. વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_{0} \frac{\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}}{\sqrt{2}} \cos (\mathrm{kz}+\omega \mathrm{t})\) મુજબ આપવામાં આવે છે.\(\mathrm{t}=0,\) સમયે એક ધન વિજભાર બિંદુ \((\mathrm{x}, \mathrm{y}, \mathrm{z})=\left(0,0, \frac{\pi}{\mathrm{k}}\right) .\) પર છે જો \((t=0)\) સમયે કણનો તત્કાલિન વેગ \(v_{0} \hat{\mathrm{k}},\) હોય તો તેના પર તરંગને કારણે કેટલું બળ લાગતું હશે? 2020 અઘરું
  18. 118. વિધુત ચુંબકીય તરંગના જુદા જુદા ભાગની તરંગ લંબાઈ વચ્ચેનો સબંધ 2020 મધ્યમ
  19. 119. વિધુતચુંબકીય તરંગ ની આવૃતિ \(2.0 \times 10^{10}\, Hz\) અને ઊર્જા ધનતા \(1.02 \times 10^{-8}\, J / m ^{3}\) છે. તો તરંગમાં ચુંબકીયક્ષેત્ર નો કંપવિસ્તાર \(....nT\) 2020 અઘરું
  20. 120. વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર  \(\overrightarrow{ B }=3 \times 10^{-8} \sin [200 \pi( y + ct )] \hat{ i }\, T\) જ્યાં \(c=3 \times 10^{8} \,ms ^{-1}\) છે. તો વિધુતક્ષેત્ર 2020 અઘરું
  21. 121. વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની દિશા \(\hat{ k }\) અને \(2 \hat{ i }-2 \hat{ j },\) છે. તરંગની પ્રસરણ દિશા માનો એકમ સદિશ 2020 મધ્યમ
  22. 122. \(1.5\) વક્રીભવનાંક ધરાવતા કાચના એક ચોસલા પર કોઈ પ્રકાશ આપાત થાય છે. જે \(4\%\) પ્રકાશ પરાવર્તિત થતો હોય અને આપાત પ્રકાશના વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર \(30 \,V/m\) હોય, તો કાચના માધ્યમમાં પ્રસરતા તરંગ માટેના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર કેટલા ......\( V/m\) હશે? 2019 અઘરું
  23. 123. \(27\, mW\) ધરાવતા લેસર બીમનો આડછેદ \(10\, mm^2\) છે. આ વિદ્યુતચુંબકીય તરંગમાં રહેલ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય :.....\(kV/m\) (અહીં \({ \varepsilon _0} = 9 \times {10^{ - 12}}\, SI \) એકમ એ અવકાશનો પરાવૈધૃતાંક અને \(c=3\times 10^8 \,m/s\) એ પ્રકાશની ઝડપ છે.) 2019 મધ્યમ
  24. 124. \(50\ MHz\) આવૃત્તિ ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(x-\) અક્ષને સમાંતર ગતિ કરે છે. કોઈ ચોક્કસ બિંદુ અને સમયે અવકાશમાં \(\vec E = 6.3\,\hat j\,V/m\) છે. તો આ ચોક્કસ બિંદુએ આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) ________ હશે 2019 સરળ
  25. 125. અવકાશમાં ધન \(z\) અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ \(n = 23.9\, GHz\) આવૃતિથી પ્રસરે છે.વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય \(60\, V/m\) છે.વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચેનામાથી ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક સ્વીકાર્ય હશે? 2019 મધ્યમ
  26. 126. અવકાશમાં રહેલા વિદ્યુતચુંબકીય તરંગોની વિદ્યુતક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા \(U_E\) અને ચુંબકીયક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા \(U_B\) હોય તો.. 2019 મધ્યમ
  27. 127. \(\vec E = {E_0}\hat i\,\cos \,\left( {kz} \right)\,\cos \,\left( {\omega t} \right)\) વિદ્યુતક્ષેત્ર ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) કઈ રીતે રજૂ કરી શકાય? 2019 મધ્યમ
  28. 128. એક વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુત \(\vec E = {E_0}\hat n\,\sin \,\left[ {\omega t + \left( {6y - 8z} \right)} \right]\) છે.\(x,y\) અને \(z\) દિશામાં એકમ સદીશ અનુક્રમે \(\hat i,\hat j,\hat k\) હોય તો \(\hat s\) કઈ દિશામાં પ્રસરે? 2019 મધ્યમ
  29. 129. જો સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(B = 100 \times {10^{ - 6}}\,\sin \,\left[ {2\pi  \times 2 \times {{10}^{15}}\,\left( {t - \frac{x}{c}} \right)} \right]\)  મુજબ આપી શકાય તો તેની સાથે સંકળાયેલા મહત્તમ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? (પ્રકાશની ઝડપ \(=3\times 10^8\, m/s\))  2019 સરળ
  30. 130. મુક્ત અવકાશમાં \(x -\) અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ પ્રવર્તે છે કોઈ ચોક્કસ સ્થાને અને સમયે \(y -\) અક્ષની દિશામાં વિદ્યુતક્ષેત્રનો ઘટક \(E =6\; Vm^{-1}\) હોય તો તેની સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?  2019 મધ્યમ
  31. 131. \(n\) વક્રિભવનાંક ધરાવતા એક માધ્યમાં \(50\, Wm^{-2}\) તીવ્રતાનું એક વિદ્યુતચુંબકીય તરંગ ક્ષય પામ્યા વગર પ્રવેશે છે. આ તરંગનો માધ્યમમાં પ્રવેશતા પહેલા અને પછીના વિધુતક્ષેત્રોનો ગુણોત્તર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર ને ક્રમશઃ _____ વડે આપવામાં આવે છે. 2019 અઘરું
  32. 132. નીચે આપેલા સંચારના માધ્યમ માટે યોગ્ય તરંગની પસંગી કરો 
    \(A.\) ઓપ્ટિકલ ફાઈબર સંચાર \(P.\) અલ્ટ્રાસાઉન્ડ
    \(B.\) રડાર \(Q.\) ઇન્ફ્રારેડ
    \(C.\) સોનાર \(R.\) માઇક્રો તરંગ
    \(D.\) મોબાઈલ ફોન \(S.\) રેડિયો તરંગ
    2019 મધ્યમ
  33. 133. સૂર્યની સપાટી ઉપર વિકિરણની સરેરાશ તીવ્રતા લગભગ \(10^8\, W/m^2\) છે. તેને આનુષાંગિક ચુંબકીય ક્ષેત્રનું \(rms\) મૂલ્ય _______ ની નજીકનું હશે 2019 મધ્યમ
  34. 134. વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર \(\vec B = 1.6 \times {10^{ - 6}}\,\cos \,\left( {2 \times {{10}^7}z + 6 \times {{10}^{15}}t} \right)\left( {2\hat i + \hat j} \right)\frac{{Wb}}{{{m^2}}}\) મુજબ આપવામાં આવે છે તો તેની સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? 2019 મધ્યમ
  35. 135. વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર \(\vec B\, = {B_0}\hat i\,[\cos \,(kz - \omega t)]\, + \,{B_1}\hat j\,\cos \,(kz - \omega t)\) મુજબ અપાય છે જ્યાં \({B_0} = 3 \times {10^{-5}}\,T\) અને \({B_1} = 2 \times {10^{-6}}\,T\) છે.\(z = 0\) આગળ રહેલ સ્થિત વિજભાર \(Q = 10^{-4} \,C\) દ્વારા અનુભવાતા બળનું \(rms\) મૂલ્ય કેટલું હશે? 2019 અઘરું
  36. 136. એક \(EM\) તરંગ હવામાંથી માધ્યમમાં દાખલ થાય છે.તેમના વિદ્યુતક્ષેત્રો અનુક્રમે હવામાં \(\overrightarrow {{E_1}}  = {E_{01}}\hat x\;cos\left[ {2\pi v\left( {\frac{z}{c} - t} \right)} \right]\) અને માધ્યમમાં \(\overrightarrow {{E_2}}  = {E_{02}}\hat x\;cos\left[ {k\left( {2z - ct} \right)} \right]\) વડે આપવામાં આવે છે.જયાં તરંગ સંખ્યા \(k\) અને આવૃત્તિ \(v\) એ હવાને અનુલક્ષીને છે.માધ્યમ અચુંબકીય છે.જો \(\varepsilon {_{{r_1}}}\) અને \(\varepsilon {_{{r_2}}}\) અનુક્રમે હવા અને માધ્યમની સાપેક્ષ પરમીટીવીટીઓ હોય,તો નીચે આપેલ પૈકી કયો વિકલ્પ સાચો છે? 2018 મધ્યમ
  37. 137. એક પ્રકાશના કિરણની આવૃતિ \(v = \frac{3}{{2\pi }} \times {10^{12}}\,Hz\) છે જે \(\frac{{\hat i + \hat j}}{{\sqrt 2 }}\) દિશામાં પ્રસરે છે. જો તે \(\hat k\) દિશામાં પોલારાઇઝ થતો હોય તો તેના માટે ચુંબકીય ક્ષેત્રનું કયું સ્વરૂપ સ્વીકાર્ય હશે? 2018 અઘરું
  38. 138. એક સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ ધન \(Y-\)દિશામાં પ્રવર્તે છે જેની તરંગલંબાઈ \(\lambda \) અને તીવ્રતા \(I\) છે.  તો તેના માટે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર નીચે પૈકી કેટલું હશે? 2018 મધ્યમ
  39. 139. સમતલીય પોલરઇઝ્ડ વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી \(t\, = t_1\) સમયે \(z_1\) બિંદુ આગળ તેનું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય છે. તેની નજીકમાં બીજો શૂન્ય \(z_2\) આગળ મળે છે. તો આ વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ કેટલી હશે? 2018 અઘરું
  40. 140. એક વિકિરણ માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે. \(\vec E = 2{E_0}\,\hat i\,\cos\, kz\,\cos\, \omega t\) તો તેના માટે ચુંબકીયક્ષેત્ર \(\vec B\) કેટલું હશે? 2017 અઘરું
  41. 141. સમતલમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર \(\vec B = {B_0}\,\sin \,\left( {kx + \omega t} \right)\hat jT\) મુજબ આપવામાં આવે છે તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર કેટલું થાય? જ્યાં \(c\) પ્રકાશનો વેગ છે. 2017 મધ્યમ
  42. 142. નિમ્ન પ્રતિ કવાન્ટમ વિદ્યુત-ચુંબકીય વિકિરણોને તેમની ઊર્જાના વધતા ક્રમમાં ગોઠવો. \(A\) : વાદળી પ્રકાશ \(B\) : પીળો પ્રકાશ \(C\) : \(X-\) કિરણો \(D\) : રેડિયો તરંગ  2016 મધ્યમ
  43. 143. શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કયું વિધાન સાચું પડે? 2016 મધ્યમ
  44. 144. એક લાલ \(LED\) \(0.1\) \(W\) ના દરે તેને ફરતે સમાન રીતે પ્રકાશ ઉત્સર્જે છે.ડાયોડથી \(1\) \(m\) અંતરે પ્રકાશના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર ________\( Vm^{-1}\) થશે. 2015 મધ્યમ
  45. 145. \(+x\) દિશામાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે આવૃતિ \(2 \times 10^{14}\,Hz\) અને વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય \(27\,Vm^{-1}\) છે. આ તરંગ માટે આપેલ ચાર વિકલ્પ પૈકી કોણ ચુંબકીયક્ષેત્રને સાચી રીતે દર્શાવે છે? 2015 મધ્યમ
  46. 146. \(z-\) દિશામાં પ્રસરતા સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કઈ \(\vec E\) અને \(\vec B\) ની જોડ શક્ય બને? 2015 મધ્યમ
  47. 147. એક બલ્બ બધી દિશામાં સમાન રીતે લીલા રંગના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. બલ્બ વિદ્યુત પાવરનું વિદ્યુતચુંબકીય તરંગમાં રૂપાંતર કરવા \(3\%\) કાર્યક્ષમ છે અને તે \(100\,W\) નો પાવર વાપરે છે. બલ્બથી \(5\,m\) અંતરે વિદ્યુતચુંબકીય તરંગમાં રહેલ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલા \(V/m\) હશે? 2014 અઘરું
  48. 148. જો વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટમાં રહેલ માઇક્રોવેવ, ક્ષ-કિરણ, પારરક્ત, ગામા કિરણ, પારજાંબલી, રેડિયો તરંગ અને દૃશ્ય પ્રકાશને અનુક્રમે \(M, X, I, G, U, R\) અને \(V\) વડે દર્શાવવામાં આવે તો તરંગલંબાઈનો ચડતો ક્રમ શું હશે? 2014 સરળ
  49. 149. લીસ્ટ\(-I\) ને લીસ્ટ\(-II\) સાથે યોગ્ય રીતે જોડો.
      List \(I\)   List \(II\)
    \(I\) સોડિયમ જોડકા  \((A)\) દ્રશ્ય પ્રકાશ 
    \(II\) અવકાશમા તાપમાનને અનુરૂપ સમાન રીતે ફેલાયેલ તરંગલંબાઈ  \((B)\) માઇક્રોવેવ
    \(III\) અવકાશમા આણ્વીય હાઇડ્રોજનમાંથી ઉત્પન્ન થતી તરંગલંબાઈ \((C)\) રેડિયોવેવ
    \(IV\) હાઇડ્રોજન પરમાણુમાં નજીકના બે ઉર્જા સ્તરો વચ્ચેની સંક્રાંતિ દરમિયાન ઉત્પન્ન થતી તરંગલંબાઈ \((D)\) ક્ષ-કિરણ 
    2014 મધ્યમ
  50. 150. લિસ્ટ\(-\)\(I\) (વિદ્યુત ચુંબકીય તરંગના પ્રકાર) અને લિસ્ટ\(-\)\(II\) ( એને આનુષાંગિક ઉપયોગ ) ને જોડો અને નીચેના લિસ્ટમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
      લિસ્ટ\(-I\)    લિસ્ટ\(-II\) 
    \(a\). પારરક્ત તરંગ \(i\). સાંધા ના દુખાવાની સારવાર માટે
    \(b\). રેડિયો દ્વારા  \(ii\). પ્રસારણ માટે 
    \(c\). ક્ષ-કિરણો  \(iii\). હાડકામાં પડેલ તિરાડ શોધવા માટે 
    \(d\). પારજાંબલી કિરણો  \(iv\). વાતાવરણ ના ઓઝૉન સ્તર દ્વારા થતું શોષણ
    \(a\)         \(b\)         \(c\)         \(d\)
    2014 મધ્યમ