enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
જો સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(B = 100 \times {10^{ - 6}}\,\sin \,\left[ {2\pi \times 2 \times {{10}^{15}}\,\left( {t - \frac{x}{c}} \right)} \right]\) મુજબ આપી શકાય તો તેની સાથે સંકળાયેલા મહત્તમ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? (પ્રકાશની ઝડપ \(=3\times 10^8\, m/s\))
- A \(6 \times {10^4}\,N/C\)
- B \(3 \times {10^4}\,N/C\)
- C \(4 \times {10^4}\,N/C\)
- D \(4.5 \times {10^4}\,N/C\)
Answer & Solution
Correct Answer
(B) \(3 \times {10^4}\,N/C\)
Step-by-step Solution
Detailed explanation
\(E_{0}=B_{0} \times C\) \(=100 \times 10^{-6} \times 3 \times 10^{8}\) \(=3 \times 10^{4} \,N / C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથ નો આઉટપુટ _______ છે.
JEE Mains 2024 Hard - વાયુને \(n\) જેટલા મુક્તતાનાં અંશો છે. વાયુની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર \(...............\) થશે.JEE Mains 2022 Medium
- એક વાયુ મિશ્રણમાં \(3\) મોલ ઓક્સિજન અને \(5\) મોલ આર્ગોન વાયુ \(T\) તાપમાને છે. વાયુને આદર્શ વાયુ અને ઓક્સિજનના બંધને દઢ ધારીએ તો આ મિશ્રણની કુલ આંતરિક ઉર્જા ........\(RT\) હશે?JEE Mains 2020 Medium
- \(2 \times 10^{-2}\,C\) નો એક બિંદુવત વિદ્યુતભાર \(P\) થી \(S\) સુધી ધન \(x-\) અક્ષની દિશામાં પ્રવર્તતા \(30\,NC ^{-1}\) જેટલા નિયમિત વિદ્યુતક્ષેત્રમાં ગતિ કરે છે. જો \(P\) અને \(S\)ના યામો અનુક્રમે \((1,2,0),(2,0,0),(1,-2,0)\) અને \((0,0,0)\) હોય, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય \(.........\,mJ\) થશે.JEE Mains 2023 Medium
- એક વિદ્યુતચુંબકીય તરંગ \(\frac{\hat{i}+\hat{j}}{\sqrt{2}}\) દિશામાં પ્રવર્તે છે જ્યાં તેનું પોલારાઈજેશન \(\hat{\mathrm{k}}\) દિશામાં છે.તો ચુંબકીયક્ષેત્રનું સાચું સ્વરૂપ નીચે પૈકી કયું હશે?JEE Mains 2020 Medium
- ફોટોઈલેકટ્રીક અસરના પ્રયોગ પરથી નીચે મુજબના અવલોકનો મેળવવામાં આવ્યાં છે. તેમાના ક્યાં સાચા છે તે નક્કી કરો. \(A.\) સ્ટોપિગ સ્થિતિમાન ફક્ત ધાતુના કાર્ય-વિધેય પર આધાર રાખે છે. \(B.\) આપાત પ્રકાશની તીવ્રતાની સાથે સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય વધે છે. \(C.\) ફોટોઈલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. \(D.\) ફોટોઈલેકટ્રીક અસરને પ્રકાશના તરંગવાદ વડે સમજાવી શકાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિક્લપ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- સંકલન \(\displaystyle\int_{0}^{2} \dfrac{\sqrt{x(x^2+x+1)}}{(\sqrt{x+1})(\sqrt{x^4+x^2+1})} \, dx\) નું મૂલ્ય બરાબર છે:JEE Mains 2026 Hard
- સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{{E}}=200 \cos \left[\left(\frac{0.5 \times 10^{3}}{{m}}\right) {x}-\left(1.5 \times 10^{11} \frac{{rad}}{{s}} \times {t}\right)\right] \frac{{V}}{{m}} \hat{{j}}\) મુજબ આપવામાં આવે છે. જો તરંગ \(100\;{cm}^{2}\) ક્ષેત્રફળ ધરાવતા સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપત થાય તો, વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા સપાટી પર \(10\, minute\) માં લાગતું વિકિરણ દબાણ \(\frac{{x}}{10^{9}} \frac{{N}}{{m}^{2}}\) છે. તો \({x}\) નું મુલ્ય શોધો.JEE Mains 2021 Hard
- ધારોકે \(S=\left\{z \in C-\{i, 2 i\}: \frac{z^2+8 i z-15}{z^2-3 i z-2} \in R \right\}\).જો \(\alpha-\frac{13}{11} i \in S , \alpha \in R -\{0\}\) હોય,તો \(242 \alpha^2=.....\)JEE Mains 2023 Hard
- જો બહુપદી \({\left[ {\frac{1}{{\sqrt {5{x^3} + 1} - \sqrt {5{x^3} - 1} }}} \right]^8} \)\(+ {\left[ {\frac{1}{{\sqrt {5{x^3} + 1} + \sqrt {5{x^3} - 1} }}} \right]^8}\) ની ઘાત \(n\) અને \(x^{12}\) નો સહગુણક \(m\) હોય તો \((n, m)\) = .................JEE Mains 2018 Hard
- આપેલ નિર્દેશ ફ્રેમમાં ઉગમબિંદુને અનુલક્ષીને એક કણના યામ \((1,1,1)\) મીટર છે. જો કણ પર \(\overrightarrow{\mathrm{F}}=\hat{i}-\hat{j}+\hat{k}\) બળ લાગતું હોય, તો z-દિશામાં ટૉર્કનું (ઉગમબિંદુને અનુલક્ષીને) મૂલ્ય ______ છે.JEE Mains 2025 Easy
- ટ્રાન્ઝીસ્ટ એમ્પ્લિફાયર માટે \(CE\) સંરયનામાં \(V _{ CC }=1\,V,\;R _{ C }=1\,k \Omega, R _{ b }=100\,k \Omega\) અને \(\beta=100\) હોય, તો બેઝ પ્રવાહ \(I_b\) નું મૂલ્ય ........ છે.
JEE Mains 2023 Medium