JEE Mains · Physics · STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો
- JEE Mains 2019
- મધ્યમ
- MCQ
મુક્ત અવકાશમાં \(x -\) અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ પ્રવર્તે છે કોઈ ચોક્કસ સ્થાને અને સમયે \(y -\) અક્ષની દિશામાં વિદ્યુતક્ષેત્રનો ઘટક \(E =6\; Vm^{-1}\) હોય તો તેની સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(2 \times {10^{ - 8}}\,T\) ,\(z -\) અક્ષની દિશામાં
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
The direction of propagation of an \(EM\) wave is direction of \(\overrightarrow{\mathrm{E}} \times \overrightarrow{\mathrm{B}}\) \(\hat{\mathrm{i}}=\hat{\mathrm{j}} \times \hat{\mathrm{B}}\)
\(\Rightarrow \hat{\mathrm{B}}=\hat{\mathrm{k}}\)
\(C=\frac{E}{B} \Rightarrow B=\frac{E}{C}=\frac{6}{3 \times 10^{8}}\)
\(\mathrm{B}=2 \times 10^{-8}\, \mathrm{T}\) along \(\mathrm{z}\) direction.
Physics ના વધુ પ્રશ્નો
- નીચે પૈકી કયું સમીકરણ પારિમાણિક રીતે ખોટું થાય? જ્યાં \(t=\)સમય, \(h=\)ઊંચાઈ, \(s=\)પૃષ્ઠતાણ, \(\theta=\)ખૂણો, \(\rho=\)ઘનતા, \(a, r=\)ત્રિજ્યા, \(g=\)ગુરુત્વ પ્રવેગ, \({v}=\)કદ, \({p}=\)દબાણ, \({W}=\)કાર્ય, \(\Gamma=\)ટોર્ક, \(\varepsilon=\)પરમિટિવિટી, \({E}=\)વિદ્યુતક્ષેત્ર, \({J}=\)પ્રવાહઘનતા, \({L}=\)લંબાઈJEE Mains 2021 અઘરું
- વાયુના અણુંની ઓરડાના તાપમાન \((300\,K)\) આગળ ડી બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda_1\) છે. જો વાયુનું તાપમાન \(600\,K\) સુધી વધારવામાં આવે, તો આ જ વાયુના અણુંની ડી બ્રોગ્લી તરંગલંબાઈ ............ થશે.JEE Mains 2023 મધ્યમ
- એક ઘરની છત પર રહેલી \(750\,cm^{2}\) ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં પાણીનું લેવલ પાઈપ ઉપર નળના સ્તરથી ઊંચે રહેલ છે. \(500\,nm^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નળ જ્યારે ખુલ્લો હોય ત્યારે નળમાંથી બાહર નીકળતા પાણીનો વેગ \(30\,cm/s\) છે. આ સમયે \(\frac{dh}{dt}\) નું મૂલ્ય \(x \times 10^{-3}\,m/s\) છે. \(x\) નું મૂલ્ય \(...........\) હશે.JEE Mains 2023 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(\mathrm{R}\) ત્રિજ્યાના ગોળામાથી \(1\) ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર \(G\) આગળ મળતું હોય તો \(R\) કયા સમીકરણ વડે મેળવી શકાય?
JEE Mains 2020 અઘરું - રાતો પ્રકાશ, વાદળી પ્રકાશ કરતાં જુદો પડે છે કારણ કે તેઓનેJEE Mains 2021 મધ્યમ
- \(P\) દબાણ અને \(T\) તાપમાને એક પાતળો વાયુ છે,આ વાયુના અણુની ક્રમિક અથડામણ વચ્ચેનો સમય તાપમાન \(T\) સાથે કેવી રીતે બદલાય?JEE Mains 2020 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક દ્વિપરમાણ્વીય વાયુ \((\gamma=1.4)\) સમદાબી વિસ્તરણમાં \(100 \mathrm{~J}\) કાર્ય કરે છે. વાયુને આપેલી ઉષ્મા _______ છે.JEE Mains 2024 અઘરું
- નીચે બે કથનો આપેલા છે :
કથન \(I\) : એક પદાર્થ સંરક્ષી બળક્ષેત્ર \(\vec{F}\) હેઠળ સ્થાન \(r_1\) થી સ્થાન \(r_2\) સુધી ગતિ કરે છે. બળ દ્વારા થયેલું કાર્ય \(W=-\int_{r_1}^{r_2} \vec{F} \cdot \overrightarrow{d r}\) છે.
કથન \(II\) : કોઈ પદાર્થ એક સ્થાનથી બીજા સ્થાન તરફ જતી વખતે અનંત સંખ્યામાં પથને અનુસરી શકે છે. માટે સંરક્ષી ક્ષેત્ર માટે પદાર્થે કરેલા કાર્યનો જથ્થો અનુસરેલા પથ સાથે બદલાય છે.
ઉપરોક્ત વિધાનને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ - \(200\,g\) નો એક બોલ \(20\,m\) ઊંચા થાંભલા ઉપર સ્થિર સ્થિતિમાં છે.\(10\,g\) ની અને \(u\,m/s\) ના વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરતી એક ગોળી (બુલેટ) બોલના કેન્દ્રને અથડાય છે સંઘાત બાદ બંને એકબીજાથી સ્વતંત્ર રીતે ગતિ કરે છે.બોલ જમીન ઉપર થાંભલાના તળિયે થી \(30\,m\) અંતરે અને બુલેટ \(120\,m\) અંતરે પડે છે. બુલેટનો વેગ \(..............m/s\) હશે.(\(\left.g =10 m / s ^2\right.\) છે.)JEE Mains 2023 અઘરું
- બે વર્તુળાકાર તકતીઓ, પ્રત્યેકની ત્રિજ્યા 10 cm છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ 30 cm લંબાઈના અને 600 gm દળના સળિયા વડે તેમના કેન્દ્રો પર જોડાયેલી છે.
જો પ્રત્યેક તકતીનું દળ 600 gm હોય અને બે તકતીઓ વચ્ચે લાગુ પડેલું ટોર્ક \(43 \times 10^{5}\) dyne cm હોય, તો આપેલી અક્ષ \(AB\) ને અનુલક્ષીને તકતીઓનું કોણીય પ્રવેગ ___________\(rad/s^{2}\) થશે.
JEE Mains 2026 અઘરું - આપેલ આકૃતિમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચે સમતુલ્ય સંધારકતા........... \(\mu F\) છે
JEE Mains 2022 અઘરું - નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : ઘન અને પ્રવાહી વચ્યેનો સંપર્કકોણ એ ઘન અને પ્રવાહી બંનેનો ગુણધર્મ છે. વિધાન \(II\) : કેશનળીમાં પ્રવાહીનું ઉપર ચઢવું તે નળીના અંદરની ત્રિજ્યા ઉપર આધારિત નથી. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય ઉત્તર પસંદ કરોઃJEE Mains 2024 અઘરું