JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
સૂચી - \(I\) ને સૂચી -\(II\) સાથે મેળવો.
| સૂચી - \(I\) | સૂચી - \(II\) |
| \((a)\) માઈક્રોવેવ આવૃત્તિનો સ્ત્રોત | \((i)\) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય |
| \((b)\) પારરક્ત આવૃત્તિનો સ્ત્રોત | \((ii)\) મેગ્નેટ્રોન |
| \((c)\) ગામા-કિરણોનો સ્ત્રોત | \((iii)\) અંદરની પરિકક્ષા (શેલ) ઈલેકટ્રોન |
| \((d)\) ક્ષ-કિરણોનો સ્ત્રોત | \((iv)\) અણુ અને પરમાણુઓનાં દોલનો |
| \((v)\) \(LASER\) | |
| \((vi)\) \(RC\) પરિપથ |
- A \((a)-(vi), (b)-(iv), (c)-(i), (d)-(v)\)
- B \((a)-(vi), (b)-(v), (c)-(i), (d)-(iv)\)
- C \((a)-(ii), (b)-(iv), (c)-(vi), (d)-(iii)\)
- D \((a)-(ii), (b)-(iv), (c)-(i), (d)-(iii)\)
Answer & Solution
Correct Answer
(D) \((a)-(ii), (b)-(iv), (c)-(i), (d)-(iii)\)
Step-by-step Solution
Detailed explanation
\((a)\) Source of microwave frequency is magnetron. \((b)\) Source of infrared frequency is vibration of atoms and molecules. \((c)\) Source of Gamma rays is radioactive decay of nucleus \((d)\) Source of X-rays inner shell electron transition.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક અણુના અમુક ઊર્જા- સ્તરો આકૃતિમાં બતાવેલ છે.તરંગલંબાઇઓનો ગુણોત્તર \(r\) =\(\frac{{{\lambda _1}}}{{{\lambda _2}}}\) એ _______ વડે આપવામાં આવે છે.
JEE Mains 2017 Medium - \(0.5\,kg\) દળ ધરાવતી વસ્તુ \(v=\left(3 x^2+4\right) m / s\) ના વેગથી સીધા પથ પર ગતિ કરે છે. તેના \(x=0\) થી \(x=2 m\) દરમ્યાનના સ્થાનાંનતર માટે બળ દ્વારા થતું પરિણામી કાર્ય \(SI\) એકમમાં \(\dots\,J\) હશે.JEE Mains 2022 Medium
- બે તારાના તંત્રમાં \(m_{A}\) અને \(m_{B}\) દળ ધરાવતા બે તારા \(A\) અને \(B\) અનુક્રમે \(r_{A}\) અને \(r_{B}\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. જો \(T_{A}\) અને \(T_{B}\) અનુક્રમે તારો \(A\) અને તારા \(B\) નો આવર્તકાળ હોય, તો .....JEE Mains 2021 Medium
- \(h\) ઊંચાઈ અને \(R\) બેજની ત્રિજ્યા ધરાવતા શંકુને \(\vec E\) વિદ્યુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી વિદ્યુતક્ષેત્ર બેજને સમાંતર રહે.તો શંકુમાં દાખલ થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?JEE Mains 2014 Medium
- '\(o\)' વસ્તુને એક \(200\,cm\) વક્રતાત્રિજ્યા ધરાવતા અંતગોળ અરીસાની સામે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવે છે. વસ્તુ અરીસા તરફ \(2\,cm / s\) ની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો પ્રારંભિક વસ્તુ અંતર \(100\,cm\) હોય તો, \(10\) સેકન્ડના અંતે પ્રતિબિંબનું સ્થાન \(...........cm\) એ હશે.
JEE Mains 2022 Hard - પૃથ્વીની સપાટીથી ઉપર કોઈ બિંદુ આગળ ગુરુત્વીય સ્થિતિમાન \(-5.12 \times 10^7 \mathrm{~J} / \mathrm{kg}\) છે અને આ બિંદુ આગળ ગુરૂત્વાકર્ષણ પ્રવેગ \(6.4 \mathrm{~m} / \mathrm{s}^2\) છે. પૃથ્વી ની સરેરાશ ત્રિજ્યા \(6400 \mathrm{~km}\) છે તેમ ધારો. પૃથ્વીની સપાટીથી ઉપર આ બિંદુની ઉંચાઈ _______ થશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(\mathop {\lim }\limits_{x \to \pi /4} \frac{{{{\cot }^3}\,x - \tan \,x}}{{\cos \left( {x + \pi /4} \right)}}\) =JEE Mains 2019 Hard
- એક થાંભલાને ઉર્ધ્વ રીતે સ્વિમીંગ પુલમાં એવી રીત ડૂબાડવામાં આવે છે કે જયારે પાણીની સપાટી પર સૂર્યપ્રકાશ \(30^{\circ}\) ના ખૂણે આપાત થાય ત્યારે તેનો \(2.15\,m\) ની લંબાઈ ધરાવતો પડછાયો પાણીમાં રચાય છે. જો સ્વિમીંગ પુલને \(1.5\,m\) ની ઊંયાઈ સુધી ભરવામાં આવે, ત્યારે થાંભલાની ઊંચાઈ પાણીની સપાટી ઉપર સેમીમાં ......... છે. \(\left(\eta_{ w }=4 / 3\right)\)JEE Mains 2023 Hard
- \(L\) લંબાઈના અને \(r\) ત્રિજ્યાના તારને એક છેડા આગળથી દઢ રીતે જડવામાં આવેલ છે. તારનો બીજો છેડો જ્યારે \(F\) બળ દ્વારા ખેંચવામાં આવે છે ત્યારે તેની લંબાઈ \(5\,cm\) જેટલી વધે છે. \(4L\) લંબાઈ અને \(4 r\) ત્રિજ્યા ધરાવતો અને સમાન દ્રવ્યનો બનેલો બીજો તાર \(4 F\) બળ દ્વારા ખેંચવામાં આવે છે. તો તારની લંબાઈમાં થતો વધારો \(................\) થશે.JEE Mains 2022 Hard
- નીચેના પરિપથમાં, એમીટરનું અવલોકન હશે :(ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ \(=4 \mathrm{~V})\) લો)
JEE Mains 2025 Medium - કોઈ એક સ્થાને ડીપ્-એન્ગલ (કોણ) \(30^{\circ}\) અને પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિળ ઘટક \(0.5\) ઓર્સેટડ છે. પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર (ઓર્સેટડમાં) ...................... થશે.JEE Mains 2022 Easy
- \(60\, dB\) પાવર ગેઇન ધરાવતું \(npn\) ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.પરિપથનો ઈનપુટ અવરોધ \(100\,\Omega \) અને આઉટપુટ અવરોધ \(10 \,k\,\Omega \) છે. કોમન એમીટરનો પ્રવાહગેઇન \(\beta \) કેટલો થાય?JEE Mains 2019 Hard