enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
\(z-\) દિશામાં પ્રસરતા સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કઈ \(\vec E\) અને \(\vec B\) ની જોડ શક્ય બને?
- A \(\left( {2\hat i + 3\hat j} \right)\) અને \(\left( {\hat i + 2\hat j} \right)\)
- B \(\left( {-2\hat i - 3\hat j} \right)\) અને \(\left( {3\hat i - 2\hat j} \right)\)
- C \(\left( {3\hat i + 4\hat j} \right)\) અને \(\left( {4\hat i - 3\hat j} \right)\)
- D \(\left( {\hat i + 2\hat j} \right)\) અને \(\left( {2\hat i - \hat j} \right)\)
Answer & Solution
Correct Answer
(B) \(\left( {-2\hat i - 3\hat j} \right)\) અને \(\left( {3\hat i - 2\hat j} \right)\)
Step-by-step Solution
Detailed explanation
As we know, \(\vec E \cdot \vec B = 0\) \(\because [\vec E \bot \vec B]\) and \(\vec{E} \times \vec{B}\) should be along \(Z\) direction As \((-2 \hat{i}-3 \hat{j}) \times(3 \hat{i}-2 \hat{j})=13 \hat{k}\) Hence option \((b)\) is the correct answer.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક \(0.07\,{H}\) નું ઇન્ડકટર અને \(12 \,\Omega\) અવરોધને \(220 \,{V}, 50 \,{Hz}\) ના \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. પરિપથમાં પ્રવાહ અને ઉદગમ વેલતેજ વચ્ચે કળા તફાવતનું નજીકનું મુલ્ય અનુક્રમે કેટલું થશે? \(\left[\pi=\frac{22}{7}\right]\)JEE Mains 2021 Hard
- 7.9 MeV \( \alpha \)-કણ, પરમાણુ ક્રમાંક 79 ધરાવતા એક લક્ષ્ય પદાર્થમાંથી પ્રકીર્ણન પામે છે. આપેલ માહિતી પરથી, લક્ષ્ય પદાર્થના ન્યુક્લિયસનો અંદાજિત વ્યાસ (આશરે) __________m છે.
\(\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 Nm ^2 / C ^2\right.\) અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(\left.=1.6 \times 10^{-19} C \right]\)JEE Mains 2026 Medium - નીચે એક \(LCR\) પરિપથ આપેલ છે. હવે એક નવા \(C '\) કેપેસીટરને \(C\) કેપેસીટર સાથે જોડવામાં આવે છે જેના કારણે પરિપથનો પાવર ફેક્ટર એક મળે છે. તો આ નવો કેપેસીટર \(C'\)ને પરિપથ સાથે કેવી રીતે જોડેલો હશે?
JEE Mains 2015 Hard - એક મોનોએટોમિક આદર્શ વાયુનું પ્રારંભિક દબાણ અને કદ અનુક્રમે \(P\) અને \(V\) છે. આ વાયુનું \(V_{final}=27V\) કદ સુધી થતા સમોષ્મી વિસ્તરણમાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ________ J છે.JEE Mains 2026 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના ઉપરના ભાગની ત્રિજ્યા \(a\) અને લંબાઈ \(b\) છે. બીજા એક \(\left( {a + \Delta a} \right)\) \(\left( {\Delta a < < a} \right)\) ત્રિજ્યા ધરાવતા બુચને દબાવીને બોટલમાં ફિટ કરવામાં આવે છે. જો બૂચનો બલ્ક મોડ્યુલસ \(B\) અને બોટલ અને બુચ વચ્ચેનો ઘર્ષણાંક \(\mu \) હોય તો બુચને બોટલમાં ફિટ કરવા માટે કેટલા બળની જરૂર પડે?
JEE Mains 2016 Medium - \(M\) દળ અને \(q\) વિજભાર \(k\) દળ ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. \(x = 0\) ને સમતોલન સ્થાન રાખીને તે \(x-\)દિશામાં \(A\) કંપવિસ્તારથી દોલનો કરે છે,\(x-\)દિશામાં \(E\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડે?JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- ત્રણ સમકેન્દ્રિયો ધાતુ કવચો \(A,B\) અને \(C\) ની અનુક્રમે ત્રિજયાઓ \(a,b\) અને \(c\) \(( a < b < c)\) ની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ અનુક્રમે \( + \sigma , - \sigma \) અને \( + \sigma \) છે. \(B\) કવચનું સ્થિતિમાન :JEE Mains 2018 Hard
- \(30^{\circ}\) નો ડીપ-કોણ ઘરાવતા સ્થાન \(P\) આગળ ચુંબકીય કંપાસની સોય એક મિનીટમાં \(20\) વખત દોલન પામે છે. \(60^{\circ}\) નો ડીપ કોણ ઘરાવતા \(Q\) સ્થાને પ્રતિ મિનીટ દોલનોની સંખ્યા \(10\) થઈ જાય છે. આ બે સ્થાનો આગળ કુલ ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર \(\left( B _{ Q }: B _{ P }\right)..........\) થશે.JEE Mains 2022 Hard
- બધી પ્રકૃતિક સંખ્યા \(‘n’\) નો સરવાળો મેળવો કે જ્યાં \(100 < n < 200\) અને ગુ.સા.અ.\((91, n) > 1\) થાય.JEE Mains 2019 Hard
- જો \(f : R \rightarrow R\) એ \(\int \limits_0^{\pi / 2} f(\sin 2 x) \cdot \sin x d x+\alpha \int \limits_0^{\pi / 4} f(\cos 2 x) \cdot \cos x d x=0\)નું સમાધાન કરતુ સતત વિધેય હોય,તો \(\alpha\)નું મૂલ્ય \(............\) છે.JEE Mains 2023 Hard
- આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંથી કેટલા \(mA\) નો પ્રવાહ પસાર થશે?
JEE Mains 2018 Hard - \(A\) અને \(B\) બે ગૅસ માટે ગ્રાફ આપેલ છે.જ્યાં \(\Delta Q_A\) અને \(\Delta Q_B\) તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા અને \(\Delta U_A\) અને \(\Delta U_B\) આંતરિક ઉષ્મામાં થતો ફેરફાર હોય તો નીચેનામાથી શું સાચું થાય?
JEE Mains 2019 Medium