JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
\(+x\) દિશામાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે આવૃતિ \(2 \times 10^{14}\,Hz\) અને વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય \(27\,Vm^{-1}\) છે. આ તરંગ માટે આપેલ ચાર વિકલ્પ પૈકી કોણ ચુંબકીયક્ષેત્રને સાચી રીતે દર્શાવે છે?
- A \(\vec B\,(x\,,\,t) = (3 \times {10^{ - 8}}\,T)\,\hat j \;\sin \,[2\pi \,(1.5 \times {10^{ - 8}}\,x\, - \,2 \times {10^{14}}\,t)]\)
- B \(\vec B\,(x\,,\,t) = (9 \times {10^{ - 8}}\,T)\,\hat i\; \sin \,[2\pi \,(1.5 \times {10^{ - 8}}\,x\, - \,2 \times {10^{14}}\,t)]\)
- C \(\vec B\,(x\,,\,t) = (9 \times {10^{ - 8}}\,T)\,\hat j\;\sin \,[(1.5 \times {10^{ - 6}}\,x\, - \,2 \times {10^{14}}\,t)]\)
- D \(\vec B\,(x\,,\,t) = (9 \times {10^{ - 8}}\,T)\,\hat k \;\sin \,[2\pi \,(1.5 \times {10^{ - 6}}\,x\, - \,2 \times {10^{14}}\,t)]\)
Answer & Solution
Correct Answer
(D) \(\vec B\,(x\,,\,t) = (9 \times {10^{ - 8}}\,T)\,\hat k \;\sin \,[2\pi \,(1.5 \times {10^{ - 6}}\,x\, - \,2 \times {10^{14}}\,t)]\)
Step-by-step Solution
Detailed explanation
As we know, \(B_{0}=\frac{E_{0}}{C}=\frac{27}{3 \times 10^{8}}=9 \times 10^{-8}\) \(tesla\) Oscillation of \(B\) can be only along \(\hat{\jmath}\) or \(\hat{k}\) direction. \(\omega=2 \pi f=2 \pi \times 2 \times 10^{14} \,\mathrm{Hz}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(6\,m\) ત્રિજ્યા ધરાવતા ગોળાની કદ વિદ્યુતભાર ઘનતા \(2\,\mu\,C / cm ^3\) છે. ગોળાની સપાટીમાંથી બહાર આવતી પ્રતિ એકમ પૃષ્ઠ ક્ષેત્રફળ દીઠ બળ રેખાઓની સંખ્યા \(..........\times 10^{10} NC ^{-1}\) હશે. [Given : Permittivity of vacuum \(\left.\epsilon_{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1}- m ^{-2}\right]\)JEE Mains 2022 Medium
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર \(0.15\; \mathrm{mm}\) છે.આ પ્રયોગમાં \(589 \;\mathrm{nm}\) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના ઉપયોગથી \(1.5\; \mathrm{m}\) દૂર પડેલા પડદા પર શલાકા મળે છે. તો બે પ્રકાશિય શલાકા વચ્ચેનું અંતર કેટલા ......\(mm\) હશે?JEE Mains 2020 Medium
- નીચે દર્શાવ્યા મુજબ, લોલકના ગોળા \(A\) જેની દળવિહીન દોરીની લંબાઈ ' \(R\) ' છે તેને શિરોલંબ સાથે \(60^{\circ}\) ના ખૂણેથી મુક્ત કરવામાં આવે છે. તે અડધા દળના બીજા ગોળા \(B\) સાથે અથડાય છે જે કેન્દ્રમાં ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર છે. સ્થિતિસ્થાપક અથડામણ ધારીને, અથડામણ પછી ગોળા \(A\) ના વેગનું મૂલ્ય _______ હશે. (g ને ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ લો.)
JEE Mains 2025 Hard - ધાતુના ગોળા દ્વારા ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્રમાં \(4.5\, J\) ઉર્જાનો સંગ્રહ થાય છે. જો ગોળા પર \(4\,\mu C\) વિજભાર હોય તો તેની ત્રિજ્યા \(mm\)માં કેટલી હશે? [\(\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {10^9}\,N - {m^2}\,/{C^2}\)]JEE Mains 2017 Hard
- \(30^{\circ}\) નો ડીપ-કોણ ઘરાવતા સ્થાન \(P\) આગળ ચુંબકીય કંપાસની સોય એક મિનીટમાં \(20\) વખત દોલન પામે છે. \(60^{\circ}\) નો ડીપ કોણ ઘરાવતા \(Q\) સ્થાને પ્રતિ મિનીટ દોલનોની સંખ્યા \(10\) થઈ જાય છે. આ બે સ્થાનો આગળ કુલ ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર \(\left( B _{ Q }: B _{ P }\right)..........\) થશે.JEE Mains 2022 Hard
- સમાન ધનતાનો એક પોલો ગોળાકાર દડો \(3\,m/s\) પ્રારંભિક વેગથી આકૃતિમા દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ગબડે છે. પ્રારંભિક સ્થાનને અનુલક્ષીને તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ \(........cm\) હશે.\((g=10\,m / s ^2)\) લો.
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(\max_{0 \leq x \leq \pi}\left(16\sin\left(\dfrac{x}{2}\right)\cos^3\left(\dfrac{x}{2}\right)\right)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- જો \(\frac{\tan ( A - B )}{\tan A }+\frac{\sin ^2 C }{\sin ^2 A}=1, A, B , C \in\left(0, \frac{\pi}{2}\right)\) હોય, તોJEE Mains 2026 Medium
- બે સમાન વિદ્યુતભારીત ગોળાઓ સમાન લંબાઈની દોરીઓ વડે લટકાવવામાં આવે છે. દોરીઓ એકબીજા સાથે \(\theta\) કોણ બનાવે છે. જ્યારે પાણીમાં લટકાવવામાં આવે છે, ત્યારે કોણ તેટલો જ રહે છે. જો ગોળાના દ્રવ્યની ઘનતા \(1.5 \mathrm{~g} / \mathrm{cc}\) હોય, તો પાણીનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક _______ થશે. (પાણીની ઘનતા \(=1 \mathrm{~g} / \mathrm{cc}\) લો)JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવેલ તમામ સપાટીઓ ઘર્ષણ રહિત છે તેમ ધારો અને ગરગડીઓ તથા દોરી દળ રહિત છે. \(2 \mathrm{~kg}\) દળના બ્લોકનો પ્રવેગ _______ છે.
JEE Mains 2024 Hard - ધારોકે \(\vec{a}=2 \hat{ i }-5 \hat{ j }+5 \hat{ k }\) અને \(\vec{b}=\hat{ i }-\hat{ j }+3 \hat{ k }\). જો \(\vec{c}\) એવો સદિશ હોય કે જેથી \(2(\vec{a} \times \vec{c})+3(\vec{b} \times \vec{c})=\vec{0}\) અને \((\vec{a}-\vec{b}) \cdot \vec{c}=-97\) થાય, તો \({|\vec{c} \times \hat{ k }|^2}=\) ___ .JEE Mains 2026 Easy
- ધારો કે \(r_k=\frac{\int_0^1\left(1-x^7\right)^k d x}{\int_0^1\left(1-x^7\right)^{k+1} d x}, k \in \mathrm{N}\). તો \(\sum_{k=1}^{10} \frac{1}{7\left(r_k-1\right)}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard