JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કયું વિધાન સાચું પડે?
- A \(+y\) દિશામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર \(\vec E = \frac{1}{{\sqrt 2 }}\,{E_{yz}}\,\left( {x,t} \right)\,\hat z\) અને ચુંબકીયક્ષેત્ર \(\vec B = \frac{1}{{\sqrt 2 }}\,{B_z}\,\left( {x,t} \right)\hat y\) હોય
- B \(+y\) દિશામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર \(\vec E = \frac{1}{{\sqrt 2 }}\,{E_{yz}}\,\left( {x,t} \right)\,\hat y\) અને ચુંબકીયક્ષેત્ર \(\vec B = \frac{1}{{\sqrt 2 }}\,B_{yz}\,\left( {x,t} \right)\hat z\) હોય
- C \(+x\) દિશામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર \(\vec E = \frac{1}{{\sqrt 2 }}\,{E_{yz}}\,\left( {y,z,t} \right)\,\left( {\hat y + \hat z} \right)\) અને ચુંબકીયક્ષેત્ર \(\vec B = \frac{1}{{\sqrt 2 }}\,B_{yz}\,\left( {y,z,t} \right)\,\left( {\hat y + \hat z} \right)\) હોય
- D \(+x\) દિશામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર \(\vec E = \frac{1}{{\sqrt 2 }}\,{E_{yz}}\,\left( {x,t} \right)\,\left( {\hat y - \hat z} \right)\) અને ચુંબકીયક્ષેત્ર \(\vec B = \frac{1}{{\sqrt 2 }}\,B_{yz}\,\left( {x,t} \right)\,\left( {\hat y + \hat z} \right)\) હોય
Answer & Solution
Correct Answer
(D) \(+x\) દિશામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર \(\vec E = \frac{1}{{\sqrt 2 }}\,{E_{yz}}\,\left( {x,t} \right)\,\left( {\hat y - \hat z} \right)\) અને ચુંબકીયક્ષેત્ર \(\vec B = \frac{1}{{\sqrt 2 }}\,B_{yz}\,\left( {x,t} \right)\,\left( {\hat y + \hat z} \right)\) હોય
Step-by-step Solution
Detailed explanation
Wave in \(X-\) direction means \(E\) and \(B\) should be function of \(x\) and \(t\) \(\overset\frown{y}-\overset\frown{z}\,\bot \,\overset\frown{y}+\overset\frown{z}\,\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વિદ્યાર્થી વર્તુળાકાર આડછેદવાળી પેન્સિલનો વ્યાસ વર્નિયર કેલિવર્સ વડે માપી ચાર અવલોકન \(5.50\, mm , 5.55\, mm,\)\( 5.45\, mm ; 5.65\, mm\) નોધે છે. આ ચાર અવલોકનનું સરેરાશ \(5.5375\, mm\) અને આંકડાનું વિચલન \(0.07395\, mm\) છે. પેન્સિલનો સરેરાશ વ્યાસ કેટલો નોધવો જોઈએ?JEE Mains 2020 Medium
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર સ્લીટની જાડાઈ કરતાં \(6.1\) ગણું છે. તો એક સ્લીટ દ્વારા થતાં વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની અંદર મહત્તમ તીવ્રતા કેટલી વખત દેખાશે?JEE Mains 2014 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ધાતુની વલય સમાન રીતે વિદ્યુતભારિત છે. AC અને BD પરસ્પર લંબ વ્યાસ છે. ચાપ \(\operatorname{arc} \mathrm{AB}\) ને કારણે 'O' પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય 'E' છે. ચાપ ABC ને કારણે 'O' પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2025 Hard - પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું છે કે હાઇડ્રોજન અણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં અલગ કરવા માટે \(12.8\,eV\) ઊર્જાની જરૂર પડે છે. તેથી હાઇડ્રોજન અણુમાં ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા \(\frac{9}{ x } \times 10^{-10}\,m\) છે. \(x\) ની કિંમત ...... હશે \(\left(1\,eV =1.6 \times 10^{-19}\,J , \frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \,Nm ^2 / C ^2\right.\) અને ઇલેક્ટ્રોનિક વિજભાર \(=1.6 \times 10^{-19}\,J\,C\))JEE Mains 2023 Medium
- \(R\) ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતા કાળા કલરના ગોળા ની અંદર બખોલ છે જેની અંદર શૂન્યાવકાશ છે.બખોલની દીવાલનું તાપમાન \(T_0\) જાળવી રાખવામા આવેલ છે. ગોળાનું શરૂઆતનું તાપમાન \(3T_0\) છે.જો \(T\) તાપમાને રહેલ ગોળાના દ્રવ્ય માટે એકમ દળ દીઠ વિશિષ્ટ ઉષ્મા \(\alpha T^3\) મુજબ ફરે છે જ્યાં \(\alpha \) અચળાંક છે.તો ગોળાનું તાપમાન \(2T_0\) થતાં કેટલો સમય લાગશે?JEE Mains 2014 Hard
- સમાંતર પ્લેટ કેપેસીટરમાં \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટોને એકબીજાથી \(d\) અંતરે મૂકેલી છે.તેમની વચ્ચે ડાઈઇલેક્ટ્રિક ભરવામાં આવે છે જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક \(\mathrm{k}(\mathrm{x})=\mathrm{K}(1+\alpha \mathrm{x})\) મુજબ ફરે છે. જ્યાં \(\mathrm{x}\) એ એક પ્લેટથી અંતર છે.જો \((\alpha \text {d)}<<1,\) હોય તો તંત્રનું કુલ કેપેસીટન્સ ક્યાં સૂત્ર વડે આપી શકાય?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- પ્રદેશ \(\left\{(x, y): x^2 \leq y \leq 8-x^2, y \leq 7\right\}\)નું ક્ષેત્રફળ \(..........\) છે.JEE Mains 2023 Hard
- પૃથ્વી અને બીજા ગ્રહ પર પદાર્થના વજનનો ગુણોત્તર \(9 : 4\) છે . ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં \(\frac{1}{9}\) માં ભાગનું છે.જો \('R'\) એ પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે? (બધા ગ્રહોની ઘનતા સમાન છે તેમ ધારો)JEE Mains 2019 Medium
- એક નમૂનામાં દરેક \(10^{-2}\, kg\) એવા બે પદાર્થો \(A\) અને \(B\) કે જેમના અર્ધઆયુ અનુક્રમે \(4\) સેકન્ડ અને \(8\) સેકન્ડ છે. તેખના પરમાણ્વીય દળનો ગુણોત્તર \(1: 2\) છે. \(16\) સેકન્ડ બાદ \(A\) અને \(B\)નો ગુણોત્તર \(\frac{x}{100}\) છે. \(x\) નું મૂલ્ય.... થશે.JEE Mains 2022 Medium
- જો વર્તુળો \({x^2}\, + {y^2}\, - 16x\, - 20y\, + \,164\,\, = \,\,{r^2}\) અને \({(x - 4)^2} + {(y - 7)^2} = 36\) બે ભિન્ન બિંદુઓમાં છેદે તો ,JEE Mains 2019 Hard
- \({\sin ^{ - 1}}\,\left( {\frac{{12}}{{13}}} \right) - {\sin ^{ - 1}}\,\left( {\frac{3}{5}} \right)\) =JEE Mains 2019 Hard
- નીચેના લોજિક સર્કિટનો વિચાર કરો.

આઉટપુટ \(\mathrm{Y}=0\) હોય ત્યારે :JEE Mains 2025 Medium