enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
શૂન્ય અવકાશમાં \(x-\) દિશામાં પ્રસરતા ચુંબકીય નું વિધુતક્ષેત્ર \(\overrightarrow{ E }= E _{0} \hat{ j } \cos (\omega t - kx )\) છે. \(t=0\) સમયે ચુંબકીયક્ષેત્રનું \(\overrightarrow{ B },\)
- A \(\overrightarrow{ B }= E _{0} \sqrt{\mu_{0} \epsilon_{0}} \cos ( kx ) \hat{ j }\)
- B \(\overrightarrow{ B }=\frac{ E _{0}}{\sqrt{\mu_{0} \epsilon_{0}}} \cos ( kx ) \hat{ k }\)
- C \(\overrightarrow{ B }= E _{0} \sqrt{\mu_{0} \epsilon_{0}} \cos ( kx ) \hat{ k }\)
- D \(\overrightarrow{ B }=\frac{ E _{0}}{\sqrt{\mu_{0} \in_{0}}} \cos ( kx ){\hat{j}}\)
Answer & Solution
Correct Answer
(C) \(\overrightarrow{ B }= E _{0} \sqrt{\mu_{0} \epsilon_{0}} \cos ( kx ) \hat{ k }\)
Step-by-step Solution
Detailed explanation
\(\therefore \overrightarrow{ B }(\hat{ k })\) \(\Rightarrow \overrightarrow{ B }= B _{0} \cos ( wt - kx ) \hat{ k }\) Now put \(t=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈ અનુનાદીય નળી જુની અને તેને ખવાઈને દાંતા પડી ગયેલ છેડો છે. હજુ પણ તે પ્રયોગશાળામાં હવામાં ધ્વનિનો વેગ માપવા વપરાય છે. જ્યારે પાણી ભરેલી નળીને તેના ખુલ્લા છેડાની નજીક દોરેલી નિશાનીથી નીચે \(11\, cm\) આગળ દોરેલ નિશાની (માર્ક) આગળ રાખતા \(512\,Hz\) ધરાવતો ધ્વનિ ચિપીયો પ્રથમ અનુનાદ ઉત્પન્ન કરે છે. જ્યારે પ્રયોગ બીજા \(256\, Hz\) આવૃતિનાં ધ્વનિ ચિપીયાથી પુનરાવર્તિત કરવામાં આવે છે ત્યારે પ્રથમ અનુવાદ પાણી જ્યારે આપેલ સંદર્ભ નિશાનીથી નીચે \(27\, cm \) આગળ હોય ત્યારે મળે છે. પ્રયોગમાં મળતો હવામાં ધ્વનિનો વેગ .... \(ms^{-1}\) ની નજીકનો હશે.JEE Mains 2019 Medium
- એક તરવૈયાને બિંદુ \(A\) થી બિંદુ \(B\) સુધી નદી પસાર કરવી છે. \(AB\) રેખા પાણીના વાહન સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. તરવૈયાના તરવાના વેગનું મૂલ્ય નદી (પાણી) જેટલું જ છે. \({AB}\) રેખા સાથેનો કોણ \(\theta\) કે જેથી તરવૈયો બિંદુ \(B\) પર પહોચે તે \(^{\circ}\) માં કેટલો હશે?
JEE Mains 2021 Medium - \(4 \,{kg}\) દળવાળી બંદૂકમાંથી \(4\,g\) દળવાળી ગોળી છોડવામાં આવે છે. જો ગોળી \(50\, {ms}^{-1}\) ની ઝડપ સાથે આગળ વધે છે, તો બંદૂકને આપવામાં આવતો આઘાત અને બંદૂકના પાછળના ભાગનો વેગ કેટલો હશે?JEE Mains 2021 Medium
- આપેલ લોજિક ગેટ પરિપથ માટે, નીચેનામાંથી કયું સાચું સત્ય કોષ્ટક છે?
JEE Mains 2026 Medium - \(20\,ms^{-1}\) ની અચળ ઝડપે ગતિ કરતાં ટ્રેનના એન્જિનમાં ચાલકે રેલ્વે સ્ટેશન કરતા \(500\,m\) અંતરેથી બ્રેક લગાવવાથી પડશે કે જેથી સ્ટેશન ઉપર વિરામ સ્થિતિમાં આવે. જો આના કરતા અડધા અંતરે બ્રેક લગાવવામાં આવે, તો ટ્રેન સ્ટેશનને \(\sqrt{x}\,ms ^{-1}\) ની ઝડપથી પસાર કરી જશે. \(x\) નું મૂલ્ય \(...........\) થશે.(એવું ધારો કે બ્રેક દ્વારા સમાન પ્રતિવેગ ઉત્પન્ન થાય છે.)JEE Mains 2023 Medium
- સૂર્યના ઊંડાણમાં \(2 \mathrm{~kg}\) હાઇડ્રોજનના સંલયનથી મુક્ત થતી ઊર્જા \(\mathrm{E}_{\mathrm{H}}\) છે અને \(2 \mathrm{~kg}\) \({ }^{235} \mathrm{U}\) ના વિખંડનથી મુક્ત થતી ઊર્જા \(E_U\) છે. ગુણોત્તર \(\frac{E_H}{E_U}\) આશરે _______ છે. (સંલયન પ્રક્રિયાને \(4{ }_1^1 \mathrm{H}+2 \mathrm{e}^{-} \rightarrow{ }_2^4 \mathrm{He}+2 \mathrm{v}+6 \gamma+26.7 \mathrm{MeV}\) તરીકે ધ્યાનમાં લો, \({ }^{235} \mathrm{U}\) ના વિખંડન પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા પ્રતિ વિખંડન કોષકેન્દ્ર \(200 \mathrm{MeV}\) છે અને \(\mathrm{N}_{\mathrm{A}}=6.023 \times 10^{23}\) )JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(2x = {y^{\frac{1}{5}}} + {y^{ - \frac{1}{5}}}\) અને \((x^2 -1) \frac{{{d^2}y}}{{d{x^2}}} + \lambda x\frac{{dy}}{{dx}} + ky = 0\) , તો \( \lambda + k\) મેળવો.JEE Mains 2017 Hard
- એક અધ્રુવીભૂત પ્રકાશને સારી ગુણવત્તા ધરાવતા પોલેરોઈડ (ધ્રુવક)માંથી પસાર કરતાં આપાત સમતલને લંબ તેવા બધા જ વિદ્યુત ક્ષેત્ર સદિશોને સંપૂર્ણ રીતે દૂર કરે છે. આ ધ્રુવકમાંથી પસાર કર્યા બાદ, પ્રકાશને બ્રુસ્ટર કોણો પ્રિઝમની સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. પ્રિઝમ સાથે સંકળાયેલ ધટના માટે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Hard
- જો \(\alpha \hat{i}+10 \hat{j}+13 \hat{k}, 6 \hat{i}+11 \hat{j}+11 \hat{k}, \frac{9}{2} \hat{i}+\beta \hat{j}-8 \hat{k}\) સ્થાન સદિશો વાળા બિંદુુ સમરેખ હોય, તો \((19 \alpha-6 \beta)^2=.........\)JEE Mains 2023 Hard
- \(1\; \mathrm{m}\) લાંબા સળિયાનો એક છેડો સમક્ષિતિજ ટેબલ પર જડેલો છે.જ્યારે તે સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે ત્યારે તેણે મુક્ત કરવામાં આવે છે.તે જ્યારે ટેબલ સાથે અથડાય ત્યારે તેનો કોણીય વેગ \(\sqrt{\mathrm{n}}\; \mathrm{s}^{-1}\) આપવામાં આવે છે જ્યાં \(\mathrm{n}\) એ પૂર્ણાંક સંખ્યા હોય તો \(n\) મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Medium - એક \(LCR\) શ્રેણી પરિપથમાં, ઈન્ડકટર, સંધારક અને અવરોધ અનુક્રમે \(L=100\, mH , C =100\, \mu F\) અને \(R=10\; \Omega\) છે. તેઓ \(220 \,V\) વોલ્ટેજ અને \(50\, Hz\) આવૃત્તિ ધરાવતા \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં વહેતા પ્રવાહનું સંનિકટ મૂલ્ય............\(A\) હશે.
JEE Mains 2022 Medium - જો \(\int \limits_0^\pi \frac{5^{\cos x}\left(1+\cos x \cos 3 x+\cos ^2 x+\cos ^3 x \cos 3 x\right) d x}{1+5^{\cos x}}=\frac{k \pi}{16}\),તો \(k=...........\).JEE Mains 2023 Hard