JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
સૂર્યની સપાટી ઉપર વિકિરણની સરેરાશ તીવ્રતા લગભગ \(10^8\, W/m^2\) છે. તેને આનુષાંગિક ચુંબકીય ક્ષેત્રનું \(rms\) મૂલ્ય _______ ની નજીકનું હશે
- A \(1\,T\)
- B \(10^2\,T\)
- C \(10^{-2}\,T\)
- D \(10^{-4}\,T\)
Answer & Solution
Correct Answer
(D) \(10^{-4}\,T\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{I}=\frac{\mathrm{B}_{\mathrm{o}}^{2}}{2 \mu_{\mathrm{o}}} \times \mathrm{C}\) \(B_{0}^{2}=1 \times 2 \mu_{0} \times C\) \(B_{0}^{2}=\frac{10^{3} \times 2 \times 4 \pi \times 10^{-7}}{3 \times 10^{8}}\) \(B_{0} \approx 10^{-4} \,T\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કણ \(A\) કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જયારે આ કણનું સ્થાનાંતર \(\frac{2 A}{3}\) હોય ત્યારે તેની ઝડપ ત્રણ ગણી કરી દેવામાં આવે તો આ કણનો નવો કંપવિસ્તાર \(\frac{\mathrm{nA}}{3}\) થઈ જ્તો હોય તો \(\mathrm{n}=\).........JEE Mains 2024 Hard
- આકૃતિમાં રહેલા પરિપથમાં \(a\) અને \({b}\) બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ જ્યારે કળ ખુલ્લી અને બંધ હોય ત્યારે \({x}: 8\) છે. \({x}\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Hard - પ્રારંભમાં માઈક્રોસ્કીપનો ઓબજેકિટવ (લેન્સ) હવામાં (વક્રીભવનાંક \(1\)) અને હવે તેલ (વક્રીભવનાંક \(2\))માં ડૂબાડવામાં આવેલ છે. જેની હવામાં તરંગલંબાઈ \(\lambda\) હોય તેવા અચળ પ્રકાશ માટે તેલમાં માઈક્રોસ્કોપની વિભેદન શક્તિમાં થતો ફરફાર ગણો.JEE Mains 2022 Medium
- \(\eta \) શ્યાનતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં એક \(R\) ત્રિજ્યાના ઘન ગોળાનો ટર્મિનલ વેગ \(\nu_1 \) છે હવે આ ગોળાને \(27\) સમાન ગોળમાં વિભાજિત કરવામાં આવે તો નવા ગોળનો ટર્મિનલ વેગ \(\nu_2 \) હોય તો \((\nu_1/\nu_2)\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Hard
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(L-\) આકારના પદાર્થના \(B\) છેડે \(40\, N\) બળ લાગે છે.ખૂણા \(\theta\) દ્વારા બિંદુ \(A\) પાસે ઉદભવેલી બળની મહત્તમ ચાકમાત્રા કેટલી હશે?
JEE Mains 2018 Hard - \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ગોળમાંથી \(\frac{R}{2}\) ત્રિજ્યા ધરાવતો ગોળો કાપીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.જેમાં બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર \(3R\) છે.તો બંને ગોળા વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?
JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- \(0.1\, kg\) દળ અને \(10\) \(m / s\)નો વેગ ધરાવતી ગોળી લાકડાના બ્લોકમાં \(50\, cm\) સુધી ઘુસીને સ્થિર થાય છે,તો તેના પર લાગતું અવરોધક બળ \('x' \,N\) છે ,તો \('x'............... \,N\)JEE Mains 2021 Medium
- જો \(a+x=b+y=c+z+1,\) જ્યાં \(a, b, c, x, y, z\) એ શૂન્યેતર ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ હોય તો \(\left|\begin{array}{lll}x & a+y & x+a \\ y & b+y & y+b \\ z & c+y & z+c\end{array}\right|\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- એક કપ કોફી \(90^{\circ} \mathrm{C}\) થી \(80^{\circ} \mathrm{C}\) સુધી t મિનિટમાં ઠંડી પડે છે જ્યારે ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) હોય છે. તેવા જ એક કપ કોફીને તે જ ઓરડાના તાપમાને \(80^{\circ} \mathrm{C}\) થી \(60^{\circ} \mathrm{C}\) સુધી ઠંડી પડવા માટે લાગતો સમય કેટલો હશે?JEE Mains 2025 Medium
- \(8\,\Omega\) અવરોધ ધરાવતા ગૂંચળામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે સમય સાથે બદલાતું ફલકસ \(\phi =\frac{2}{3}\left(9-t^2\right)\) વડે આપી શકાય છે. શૂન્ય થાય ત્યાં સુધીમાં ગૂંચળામાં ઉત્પન કુલ ઉષ્મા \(........J\) थશે.JEE Mains 2022 Medium
- ધારો કે \(\overrightarrow{O A}=\vec{a}, \overrightarrow{O B}=12 \vec{a}+4 \vec{b}\), અને \(\overrightarrow{O C}=\vec{b}\), જ્યાં \(O\) એ ઊગમબિંદુ છે. જો \(S\) એ OA અને OC પાસપાસેની બાજુઓવાળો સમાંતરબાજુ ચતુષ્કોણ હોય, તો \(\frac{\text { area of quadrilateral } O A B C}{\text { area of } S} \) નું મૂલ્ય શોધો.JEE Mains 2024 Hard
- જો \(z = {\left( {\frac{{\sqrt 3 }}{2} + \frac{i}{2}} \right)^5} + {\left( {\frac{{\sqrt 3 }}{2} - \frac{i}{2}} \right)^5}\) જ્યાં \(R(z)\) અને \(I(z)\) એ અનુક્રમે \(z\) ના વાસ્તવિક અને કાલ્પનિક ભાગ દર્શાવે છે તો ......JEE Mains 2019 Hard