STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો ના બધા પ્રશ્નો
નવા પહેલા159 માંથી 151–159 પ્રશ્નો
- 151. વિદ્યુતચુંબકીય તરંગનું માધ્યમમાં પ્રસરણ દરમિયાન : 2014 સરળ
- 152. \(+z\) દિશામાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે આવૃતિ \(1\times10^{14}\, hertz\) અને વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય \(4\, V/m\) છે. જો \({\varepsilon_0}=\, 8.8\times10^{-12}\, C^2/Nm^2\) હોય તો આ વિદ્યુતક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા કેટલી હશે? 2014 મધ્યમ
- 153. \(1\,\mu F\) કેપેસીટરમાંથી તાત્ક્ષણિક \(2\;A\)નો પ્રવાહ ઉત્પન્ન કરવા માટે કેપેસીટરની પ્લેટ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલાના દરથી બદલવો જોઈએ? 2013 મધ્યમ
- 154. અચુંબકીય ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર \(\vec E\, = \,{\vec E_0}\,(4 \times {10^{ - 7}}\,x - 50t)\) મુજબ આપવામાં આવે છે, જ્યાં અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં છે. તો આ માધ્યમનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે? 2013 અઘરું
- 155. એક ધાતુમાં \(X-\) દિશામાં \(J_x\) ઘનતા ધરાવતો પ્રવાહ વહે છે તેને \(B_z\) (\(z-\) દિશામાં)જેટલા ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. તેમાં \(Y-\)દિશામાં \(E_y\) જેટલું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે \(J_x\) અને \(B_z\) ના સમપ્રમાણમાં છે.તો તેના માટેના સમપ્રમાણતા અચળાંકનો \(SI\) એકમ શું થશે? 2013 મધ્યમ
- 156. નીચેના વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો. 2013 સરળ
- 157. પ્રગામી (પ્રસરતા) વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્રની મહત્તમ કિંમત \(20nT\) છે.વિદ્યૂતક્ષેત્રે તીવ્રતાની મહત્તમ કિંમત ________\(Vm^{-1}\) થશે. 2013 સરળ
- 158. વિદ્યુતચુંબકીય વિકિરણના દરેક ફોટોનની ઉર્જા \(11\, keV\) હોય તો તે વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટના ક્યાં વિભાગ સાથે જોડાયેલ હશે? 2013 મધ્યમ
- 159. વિધાન \(- 1\) : રેડિયો તરંગ અને માઇક્રો તરંગમાંથી રેડિયોતરંગનું વિવર્તન વધારે થાય છે. વિધાન \(- 2\) : રેડિયો તરંગની આવૃતિ માઇક્રો તરંગની આવૃતિ કરતાં વધારે હોય છે. 2013 સરળ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.