ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો
  • JEE Mains 2015
  • મધ્યમ
  • MCQ

એક લાલ \(LED\) \(0.1\) \(W\) ના દરે તેને ફરતે સમાન રીતે પ્રકાશ ઉત્સર્જે છે.ડાયોડથી \(1\) \(m\) અંતરે પ્રકાશના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર ________\( Vm^{-1}\) થશે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(2.45\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Using \(\mathrm{U}_{\mathrm{av}}=\frac{1}{2} \varepsilon_{0} \mathrm{E}^{2}\)

But \(U_{a v}=\frac{P}{4 \pi r^{2} \times c}\)

\(\frac{P}{4 \pi r^{2}}=\frac{1}{2} \varepsilon_{0} E^{2} \times c\)

\(\mathrm{E}_{0}^{2}=\frac{2 \mathrm{P}}{4 \pi \mathrm{r}^{2} \varepsilon_{0} \mathrm{c}}=\frac{2 \times 0.1 \times 9 \times 10^{9}}{1 \times 3 \times 10^{8}}\)

\(\mathrm{E}_{0}=\sqrt{6}=2.45 \,\mathrm{V} / \mathrm{m}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ