enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
\(\mathrm{m}\) દળ અને \(\mathrm{q}\) વિજભાર ધરાવતા કણનો શરૂઆતનો વેગ \(\overline{\mathrm{v}}=\mathrm{v}_{0} \hat{\mathrm{j}}\) છે. જો કણ પર \(\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_{0} \hat{\mathrm{i}}\) જેટલું વિદ્યુતક્ષેત્ર અને \(\overrightarrow{\mathrm{B}}=\mathrm{B}_{0} \hat{\mathrm{i}}\) જેટલું ચુંબકીયક્ષેત્ર પ્રવર્તતું હોય તો તેનો વેગ બમણો થતાં કેટલો સમય લાગશે?
- A \(\frac{{2} m v_{0}}{q E_{0}}\)
- B \(\frac{\sqrt{2} m v_{0}}{q E_{0}}\)
- C \(\frac{\sqrt{3} m v_{0}}{q E_{0}}\)
- D \(\frac{{3} m v_{0}}{q E_{0}}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{\sqrt{3} m v_{0}}{q E_{0}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\left(2 \mathrm{V}_{0}\right)^{2}=\mathrm{v}_{0}^{2}+\mathrm{v}_{\mathrm{x}}^{2}\) \(v_{x}=\sqrt{3} v_{0}\) \(\sqrt{3} \mathrm{v}_{0}=0+\frac{\mathrm{qE}_{0}}{\mathrm{m}} \mathrm{t}\) \(\mathrm{t}=\frac{\sqrt{3} \mathrm{v}_{0} \mathrm{m}}{\mathrm{q} \mathrm{E}_{0}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- A, B, C અને D ઇનપુટ્સનું સાચું સંયોજન શોધો જે LED ને પ્રજ્વલિત કરી શકે
JEE Mains 2026 Hard - એક બંધ ઓર્ગન નળીમાં, મૂળભૂત સ્વરની આવૃત્તિ \(30 \mathrm{~Hz}\) છે. હવે અમુક જથ્યાનું પાણી ઓર્ગન નળીમાં નાંખતા મૂળભૂત આવૃત્તિ વધીને \(110 \mathrm{~Hz}\) થાય છે. બે ઓર્ગન નળીને \(2 \mathrm{~cm}^2\) જેટલું આડછેદનું ક્ષેત્રફ્ળ હોય તો ઓર્ગન નળીમાં _______ (ગ્રામમાં) પાણીનો જથ્થો નાંખવો પડશે. (હવામાં ધ્વનિની ગતિ \(330 \mathrm{~m} / \mathrm{s}\) લો.)JEE Mains 2024 Medium
- \(30\, cm\) લંબાઇના એક પોલા નળાકારની (અંદરની ત્રિજ્યા \(10\, cm\) અને બહારની ત્રિજ્યા \(20 \,cm\)) તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા \(I\) છે. આવું સમાન દ્રવ્યમાન ધરાવતા એક પાતળા નળાકારની તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા પણ \(I\) છે, તો તેની ત્રિજ્યા ........ \(cm\) હશેJEE Mains 2019 Hard
- આપેલ નિવેશ માટે નીચેના પરિપથનું પરિણામ \(\mathrm{Y}\) _______ છે.
JEE Mains 2024 Hard - વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતાં એક કણનું કોણીય વેગમાન ....JEE Mains 2021 Medium
- જ્યારે હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ કોઈ વિશેષ ખૂણે હવામાં રહેલ કાચની પ્લેટ પર આપાત થાય, ત્યારે એવું અવલોકન થાય છે કે પરાવર્તિત પુંજ રેખીય ધ્રુવીભૂત છે. વક્રીભૂત પુંજનો લંબને અનુલક્ષીને કોણ _____________ છે.
\(\left(\tan ^{-1}(1.52)=57.7^{\circ}\right.\), હવા અને કાચના વક્રીભવનાંકો અનુક્રમે 1.00 અને 1.52 છે.)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- કણનો સરળ આવર્તગતિમાં આવર્તકાળ \(2\) સેકન્ડ છે ,સમતોલન સ્થાનથી અડધા કંપવિસ્તારે પંહોચવા માટે લાગતો સમય \(\frac{1}{ a } \,s\) હોય તો \('a'=.......\)JEE Mains 2021 Medium
- બે રેડિયો એકિટવ તત્વો \(A\) અને \(B\) ના અર્ધ- આયુષ્ય ક્રમશ : \(20\) મિનિટ તથા \(40\) મિનિટ છે.પ્રારંભમાં બંને નમુનાઓમાં નાભિકોની સંખ્યા સમાન છે. \(80\) મિનિટ પછી \(A\) અને \(B\) ના ક્ષય થયેલ નાભિકોનો ગુણોત્તર હશે :JEE Mains 2016 Medium
- જો \({A_n} = \left( {\frac{3}{4}} \right) - {\left( {\frac{3}{4}} \right)^2} + {\left( {\frac{3}{4}} \right)^3} - ..... + {\left( { - 1} \right)^{n - 1}}{\left( {\frac{3}{4}} \right)^n}\) અને \(B_n \,= 1 - A_n\) હોય તો \(p\) ની ન્યુનત્તમ અયુગ્મ કિમત મેળવો કે જેથી બધા \(n \geq p\) \({B_n} > {A_n}\) માટે થાયJEE Mains 2018 Hard
- સદીશ \(\vec n\) એ \(x-\)અક્ષ સાથે બનાવેલ ખૂણો \(45^o\) , \(y-\) અક્ષ સાથે \(60^o\) અને \(z-\) અક્ષ સાથે લઘુકોણ બનાવે છે . જો \(\vec n\) એ બિંદુ \(\left( {\sqrt 2 , - 1,1} \right)\) માંથી પસાર થતાં સમતલનો અભિલંબ હોય તો સમતલનું સમીકરણ મેળવો.JEE Mains 2013 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(m =1\, kg\) દળનો એક પદાર્થ \(v=6\, m / s\) જેટલા વેગથી એક ઘર્ષણરહિત સપાટી પર ગતિ કરીને એક સળિયા સાથે અથડાયને તેની સાથે જોડાય જાય છે. આ સળિયો \(O\) બિંદુ સાથે જડેલ છે અને અથડામણના કારણે તે \(\theta\) ખૂણો બનાવે છે. જો સળિયાનું દળ \(M =2 \,kg \) અને લંબાઈ \(l=1\, m \) હોય તો \(\theta\) ખૂણાનું મૂલ્ય કેટલું હશે? \((\left.g=10 \,m / s ^{2}\right)\)
JEE Mains 2020 Hard - ત્રણ સદિશો \(\vec{A}=(-x \hat{i}-6 \hat{j}-2 \hat{k})\), \(\vec{B}=(-\hat{i}+4 \hat{j}+3 \hat{k})\) અને \(\vec{C}=(-8 \hat{i}-\hat{j}+3 \hat{k})\) માટે, જો \(\overrightarrow{\mathrm{A}} \cdot(\overrightarrow{\mathrm{B}} \times \overrightarrow{\mathrm{C}})=0\), તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard