JEE Mains · Physics · STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો
- JEE Mains 2020
- મધ્યમ
- MCQ
ઇલેક્ટ્રોન \(y-\) અક્ષ પર \(0.1\, c\) \((c =\) પ્રકારનાં વેગ \()\) નાં વેગથી ગતિ કરે છે,વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }=30 \hat{ j } \sin \left(1.5 \times 10^{7} t -5 \times 10^{-2} x \right)\, V / m\) છે.ઇલેક્ટ્રોન પર લાગતું મહતમ ચુંબકીય બળ
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(4.8 \times 10^{-19} N\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\Rightarrow E =\overrightarrow{ E }=30 \hat{ j } \sin \left(1.5 \times 10^{7} t -5 \times 10^{-2} x \right) V / m\)
\(\Rightarrow B \Rightarrow E / V \Rightarrow \frac{30}{1.5 \times 10^{7}} \times 5 \times 10^{-2}\)
\(\Rightarrow 10^{-7}\) Tesla
\(\Rightarrow F _{ mag }= q (\overrightarrow{ V } \times \overrightarrow{ B })=| q VB |\)
\(=1.6 \times 10^{-19} \times 0.1 \times 3 \times 10^{8} \times 10^{-7}\)
\(=4.8 \times 10^{-19} N\)
Physics ના વધુ પ્રશ્નો
- હાઈડ્રોજન પરમાણુમાં ઈલેકટ્રોનની \((i)\) ત્રીજા ઉર્જા સ્તરમાંથી દ્વિતિય સ્તરમાં અને \((ii)\) સૌથી ઉચ્ચ \(allowed\) (માન્ય) ઊર્જા સ્તરમાંથી દ્વિતિય સ્તરમાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જાતા ફોટોનની ઊર્જાનો ગુણોતર \(\frac{x}{x+4}\) મળે છે. \(x\)નું મૂલ્ચ \(........\) હશે.JEE Mains 2022 મધ્યમ
- જ્યારે હાઇડ્રોજન પરમાણુ \(n=2\) થી \(n=1\) પર જાય ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરે છે, તેની રિકોઇલ (પ્રતિક્ષેપ) ઝડપ \(\frac{x}{5} \mathrm{~m} / \mathrm{s}\) છે, જ્યાં \(x=\) _______. (હાઇડ્રોજન પરમાણુનું દળ = \(1.6 \times 10^{-27} \mathrm{~kg}\) લો)JEE Mains 2024 અઘરું
- \(30\,cm\) બાજુ ધરાવતું ઘન ચોસલું લીસ્સી સમક્ષિતિજ સપાટી પર \(2\,\,ms^{-1}\) વેગથી ગતિ કરે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ સપાટીમાં બિંદુ \(O\) પર ટેકરો છે. તો ટેકરા સાથે અથડામણ બાદ તરત જ ચોસલાનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2016 અઘરું - કોઈલનો ઈમ્પિડન્સ \(100\, \Omega\) છે. \(1000\, Hz\) ની આવૃતિ કોઈલ પર લગાવતા વૉલ્ટેજ પ્રવાહ કરતા \(45^{\circ}\) આગળ છે. તો કોઇલનો ઇન્ડકટન્સJEE Mains 2020 અઘરું
- આંબાના ઝાડની નીચે \(9 \,km/h\) ની નિયમીત ઝડપથી \(NCC\) ની પરેડ થાય છે, જેમાં ઝાડ ઉપર \(19.6 \,m\) ની ઊંચાઈએ એક વાંદરો બેઠેલો છે. કોઈ ચોકસ ક્ષણે, વાંદરો એક કેરી નીચે નાખે છે. એક \((NCC)\) કેડેટ આ કેરી પકડે છે તો કેરી ને છોડવાના સમયે તેનું ઝાડથી અંતર ....... હશે. ( \(g =9.8 \,m / s ^{2}\) આપેલ છે.)JEE Mains 2022 મધ્યમ
- બે પોલરાઇઝર \(P_1\) અને \(P_2\) ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે પારગમિત પ્રકાશની તીવ્રતા શૂન્ય થશે. એક ત્રીજું પોલરાઇઝર \(P_3\) ને \(P_1\) અને \(\mathrm{P}_2\) ની વચ્ચે \(\mathrm{P}_2\) અને \(\mathrm{P}_3\) વચ્ચેના ચોક્કસ ખૂણે દાખલ કરવામાં આવે છે. ત્રણેય પોલરાઇઝરમાંથી પસાર થતા પ્રકાશની પારગમિત તીવ્રતા મહત્તમ હોય છે. પોલરાઇઝર \(\mathrm{P}_2\) અને \(\mathrm{P}_3\) વચ્ચેનો ખૂણો _______ છે.JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- પાણીના \(1000\) નાના ટીપાંના એકત્ર થવાથી એક મોટું ટીપું બને છે. \(1000\) ટીપાંની પૃષ્ઠ ઊર્જા અને મોટા ટીપાંની ઊર્જાનો ગુણોત્તર \(\frac{10}{x}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 અઘરું
- બે તારો \(A\) અને \(B\) સમાન દ્રવ્યમાંથી બનેલા છે અને તેના સમાન દળ છે . તાર \(A\) ની ત્રિજ્યા \(2.0 \mathrm{~mm}\) અને તારની ત્રિજ્યા \(4.0 \mathrm{~mm}\) છે. \(B\) તારનો અવરોધ \(2 \Omega\) હોય તો તાર \(A\) નો અવરોધ _______ \(\Omega\) થશે.JEE Mains 2024 અઘરું