JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
નિમ્ન પ્રતિ કવાન્ટમ વિદ્યુત-ચુંબકીય વિકિરણોને તેમની ઊર્જાના વધતા ક્રમમાં ગોઠવો. \(A\) : વાદળી પ્રકાશ \(B\) : પીળો પ્રકાશ \(C\) : \(X-\) કિરણો \(D\) : રેડિયો તરંગ
- A \(C,A,B,D\)
- B \(D,B,A,C\)
- C \(B,A,D,C\)
- D \(A,B,D,C\)
Answer & Solution
Correct Answer
(B) \(D,B,A,C\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { Energy }=\frac{h c}{\lambda}\) order of wavelength \(x\) ray, \(VIBGYOR\), Radiowaves \(\mathrm{C} \quad(\mathrm{A})(\mathrm{B})\,\,\,\,\,\,\mathrm{D}\) order of energy \(A < B < C < D\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(m\) દળ ધરાવતા પથ્થરને, દોરી વડે બાંધી, નિયમિત ઝડપ સાથે શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. દોરીમાં તણાવ...JEE Mains 2022 Medium
- એક પદાર્થ \(6\) મિનિટમાં \(60^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ઠંડો પડે છે. જો પરિસરનું તાપમાન \(10^{\circ} C\) હોય, તો પછીની \(6\) મિનિટ પછી તેનું તાપમાન \(.........{ }^{\circ} C\) થશે.JEE Mains 2023 Medium
- લંબચોરસ તકતીની જડત્વની ચાકમાત્રા સમતલને લંબ અક્ષ \(O\) અને \(O ^{\prime}\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ગુણોતર ....... .
JEE Mains 2020 Hard - રાશિ \(x\) ને \(\left( IF v^{2} / WL ^{4}\right)\) વડે દર્શાવવામાં આવે છે જ્યાં \(I\) એ જડત્વની ચાકમાત્રા, \(F\) બળ, \(v\) વેગ, \(W\) કાર્ય અને \(L\) લંબાઇ છે. તો \(x\) નું પારિમાણિક સૂત્ર નીચે પૈકી કોને સમાન હશે?JEE Mains 2020 Hard
- કેશનળીની અંદરની સપાટી પર મીણ લગાવીને તેને પાણીમાં દુબડેલ છે.મીણ લગાવ્યા પહેલા કેશનળી માટે સંપર્કકોણ \(\theta \) અને પાણીની ઊંચાઈ \(h\) હોય તો મીણ લગાવ્યા પછી તેમાં થતો ફેરફાર ...JEE Mains 2013 Medium
- ભૌતિક રાશિ \(A\, = \,\frac{{{P^3}{Q^2}}}{{\sqrt {R}\,S }}\) ના માપન માં રાશિઓ \(P, Q, R\) અને \(S\) માં રહેલી ટકાવાર ત્રુટિઓ અનુક્રમે \(0.5\%,\,1\%,\,3\%\) અને \(1 .5\%\) છે. \(A\) ના મૂલ્યમાં રહેલી મહત્તમ ટકાવાર ત્રુટિ ........... \(\%\) થશેJEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- \(10\,g\) દળ ધરાવતી ગોળી (બુલેટ) બંદૂકની નળીમાંથી \(600\,m / s\) ની ઝડપથી છુટે છે. જો બંદૂકની નળી \(50\,cm\) લાંબી હોય અને બંદૂક \(3\,kg\) નું દળ ધરાવે, તો ગોળી દ્વારા લગાવેલ આધાત \(.......\,Ns\) હશે.JEE Mains 2023 Easy
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, સ્લિટ્સ વચ્ચેનું અંતર 0.2 mm છે. જો સ્લિટ્સ વચ્ચેનું અંતર વધારીને 0.4 mm કરવામાં આવે, તો ફ્રિન્જ પહોળાઈમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો છે?JEE Mains 2025 Easy
- તાંબામાં મુક્ત ઇલેકટ્રોનની સંખ્યા ઘનતા લગભગ \(8 \times 10^{28}\,m ^{-3}\) જેટલી છે. તાંબાના તારના આડછેદનું ક્ષેત્રફળ \(= 2 10^{-6}\,m ^2\) છે અને તે \(3.2\,A\) પ્રવાહનું વહન કરે છે. ઇલેકટ્રોનની ડ્રીફટ ઝડપ \(.......\times 10^{-6}\,ms ^{-1}\) છે.JEE Mains 2023 Easy
- ગણ \(\left\{n \in Z :\left|n^2-10 n+19\right| < 6\right\}\) ના ઘટકોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(\vec{a_k} = (\tan\theta_k)\hat{i} + \hat{j}\) અને \(\vec{b_k} = \hat{i} - (\cot\theta_k)\hat{j}\), જ્યાં \(\theta_k = \dfrac{2^{k-1}\pi}{2^n + 1}\), કોઈક \(n \in \mathbb{N}\) માટે, જ્યાં \(n > 5\). તો \(\dfrac{\displaystyle\sum_{k=1}^{n}|\vec{a_k}|^2}{\displaystyle\sum_{k=1}^{n}|\vec{b_k}|^2}\) નું મૂલ્ય _____ છે.JEE Mains 2026 Hard
- બે એકસમાન કોષોને જ્યારે સમાંતરમાં કે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે બાહ્ય \(5\,\Omega\) ના અવરોધમાંથી સમાન પ્રવાહ આપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ \(...........\Omega\) હશે.JEE Mains 2023 Medium