JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
જો વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટમાં રહેલ માઇક્રોવેવ, ક્ષ-કિરણ, પારરક્ત, ગામા કિરણ, પારજાંબલી, રેડિયો તરંગ અને દૃશ્ય પ્રકાશને અનુક્રમે \(M, X, I, G, U, R\) અને \(V\) વડે દર્શાવવામાં આવે તો તરંગલંબાઈનો ચડતો ક્રમ શું હશે?
- A \(R, M, I, V, U, X\) અને \(G\)
- B \(M, R, V, X, U, G\) અને \(I\)
- C \(G, X, U, V, I, M\) અને \(R\)
- D \(I, M, R, U, V, X\) અને \(G\)
Answer & Solution
Correct Answer
(C) \(G, X, U, V, I, M\) અને \(R\)
Step-by-step Solution
Detailed explanation
Gamma rays \(< X-\) rays \(<\) Ultra violet \(<\) Visible rays \(<\) Infrared rays \(<\) Microwaves \(<\) Radio waves
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- મીટર-બ્રિજમાં જ્યારે ડાબા ગેપમાં અવરોધ \(2\ \Omega\) હોય અને જમણા ગેપમાં અજ્ઞાત અવરોધ હોય, ત્યારે સંતુલન લંબાઈ \(40\ \mathrm{cm}\) મળે છે. અજ્ઞાત અવરોધને \(2\ \Omega\) સાથે શન્ટ કરતા, સંતુલન લંબાઈમાં _______ ફેરફાર થાય છે.JEE Mains 2024 Hard
- દળ \(M\) ધરાવતો એક પિસ્ટન દળવિહીન સ્પ્રિંગથી લટકાવેલો છે, જેનો પુન:સ્થાપક બળનો નિયમ \(\mathrm{F}=-\mathrm{kx}^3\) છે, જ્યાં k યોગ્ય પરિમાણવાળો સ્પ્રિંગ અચળાંક છે. પિસ્ટન ઊભી ચેમ્બરને બે ભાગમાં વિભાજિત કરે છે, જ્યાં નીચેનો ભાગ ' \(n\) ' મોલ આદર્શ વાયુથી ભરેલો છે. ચેમ્બરના નીચેના ભાગમાં સ્થાપિત હીટિંગ ફિલામેન્ટ (અવગણ્ય કદ સાથે) ની મદદથી, વાયુ પર સમતાપી રીતે (અચળ તાપમાન T એ) બાહ્ય કાર્ય કરવામાં આવે છે, જેથી પિસ્ટન \(\mathrm{L}_0\) ઊંચાઈથી \(\mathrm{L}_1\) ઊંચાઈ સુધી ઉપર જાય છે. ફિલામેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી કુલ ઊર્જા કેટલી છે? (ધારો કે ગરમ કરતા પહેલા સ્પ્રિંગ તેની કુદરતી લંબાઈમાં છે)
JEE Mains 2025 Hard - \(2\, E\) અને \(E\) કોષના આંતરિક અવરોધ અનુક્રમે \(r _{1}\) અને \(r _{2}\) છે જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાહ્ય અવરોધ \(R\) સાથે જોડેલ છે. \(R\) ના કયા મૂલ્ય માટે પ્રથમ કોષનો ટર્મિનલ વૉલ્ટેજ શૂન્ય થાય?
JEE Mains 2021 Hard - સ્થિર ઉદગમ \(500\, Hz\) આવૃતિવાળી ધ્વનિ ઉત્પન્ન કરે છે. બે અવલોકનકાર જે ઉદગમને જોડતી રેખા પર ગતિ કરે છે તે \(480\, Hz\) અને \(530\, Hz\) આવૃતિવાળો અવાજ અનુભવે છે. તેમની ઝડપ \(m\,s^{-1}\) માં અનુક્રમે કેલી હશે? ( ધ્વનિની ઝડપ \(= 300\, m/s\))JEE Mains 2019 Medium
- એક રેડિયો એકિટવ ન્યુક્લિયસ બે જુદી જુદી પ્રક્રિયા દ્વારા ક્ષય પામે છે. પ્રથમ પ્રક્રિયા માટેની અર્ધઆયુ \(3.0\) કલાક, જ્યારે બીજી પ્રક્રિયા માટે તે \(4.5\) કલાક છે. ન્યુક્લિયસનો અસરકારક અર્ધ આયુ ........... કલાક હશે.JEE Mains 2022 Medium
- \(\mathrm{A}, \mathrm{B}\) અને C અનુક્રમે ડિસ્ક, નક્કર ગોળો અને ગોળાકાર કવચ છે, જે સમાન ત્રિજ્યા અને દળ ધરાવે છે. આ દળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવેલા છે.

આપેલ તંત્રની \(P Q\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{X}{15} I\) છે, જ્યાં \(I\) એ ડિસ્કની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે. x નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(\mathrm{A}=\{x \in(0, \pi) -\left\{\frac{\pi}{2}\right\}: \log _{(2 / \pi)}|\sin x|+\log _{(2 / \pi)}|\cos x|=2\}\) અને \(\mathrm{B}=\{x \geqslant 0: \sqrt{x}(\sqrt{x}-4)-3|\sqrt{x}-2|+6=0\}\). તો \(\mathrm{n}(\mathrm{A} \cup \mathrm{B})\) = __________JEE Mains 2025 Medium
- 1.6 m ઊંચાઈ અને \(0.5 \mathrm{~m}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી સંપૂર્ણ ભરેલી નળાકાર પાણીની ટાંકીનો વિચાર કરો. તેના તળિયાથી 90 cm ઊંચાઈએ તેની બાજુમાં એક નાનું છિદ્ર છે. ધારો કે, છિદ્રનું આડછેદનું ક્ષેત્રફળ પાણીની ટાંકીના ક્ષેત્રફળની સરખામણીમાં નહિવત્ નાનું છે. જો ટાંકીમાં પાણીની ઉપરની સપાટી પર 50 kg દળનો ભાર લાગુ પાડવામાં આવે તો જ્યારે છિદ્ર ખોલવામાં આવે તે ક્ષણે બહાર આવતા પાણીનો વેગ શોધો : \(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\right)\)JEE Mains 2025 Hard
- ધારોકે \(p , q \in R\) અને \((1-\sqrt{3} i)^{200}=2^{199}(p+i q), i=\sqrt{-1}\). તો \(p + q + q ^2\) અને \(p - q + q ^2\) એ સમીકરણ \(.............\) ના બીજ છે.JEE Mains 2023 Hard
- સમીકરણ \(\left|\begin{array}{ccc}1+\sin ^{2} x & \sin ^{2} x & \sin ^{2} x \\ \cos ^{2} x & 1+\cos ^{2} x & \cos ^{2} x \\ 4 \sin 2 x & 4 \sin 2 x & 1+4 \sin 2 x\end{array}\right|=0,(0< x< \pi) \) નો ઉકેલ મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે \(f(\theta)=3\left(\sin ^4\left(\frac{3 \pi}{2}-\theta\right)+\sin ^4(3 \pi+\theta)\right)-2\left(1-\sin ^2 2 \theta\right)\) અને \(S=\left\{\theta \in[0, \pi]: f^{\prime}(\theta)=-\frac{\sqrt{3}}{2}\right\}\) છે. જો \(4 \beta=\sum_{\theta \in S} \theta,\) હોય, તો \(f(\beta)=........\)JEE Mains 2023 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(1-x^2 y^2\right) d x=y d x+x d y\) એક ઉકેલ વક્ર છે. જો રેખા \(x=1\) એ વક્ર \(y=y(x)\) ને \(y=2\) આગળ છેદે અને રેખા \(x=2\) એ વક્ર \(y=y(x)\) ને \(y=\alpha\) આગળ છેદે, તો \(\alpha\) નું એક મૂલ્ય \(........\) છે.JEE Mains 2023 Hard