JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
\( y\) દિશામાં પ્રસરણ પામતા વિદ્યુતચુંબકીય તરંગ ના વિદ્યુતક્ષેત્ર \((\vec{E} )\) અને ચુંબકીય ક્ષેત્ર \((\overrightarrow{ B })\) ના ઘટકોની જોડ
- A \(E_{y}, B_{y}\) or \(E_{z}, B_{z}\)
- B \(E _{ y }, B _{ x }\) or \(E _{ x }, B _{ y }\)
- C \(E _{ x }, B _{ z }\) or \(E _{ z }, B _{ x }\)
- D \(E _{ x }, B _{ y }\) or \(E _{ y }, B _{ x }\)
Answer & Solution
Correct Answer
(C) \(E _{ x }, B _{ z }\) or \(E _{ z }, B _{ x }\)
Step-by-step Solution
Detailed explanation
\(\,\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ૨સ્તા ઉપર ઉભેલી છોકરી વરસાદથી બચવા માટે તેની છત્રી શિરેલંબ સાથે \(45^{\circ}\) ના કોણે પકડી રાખે છે. જે તે છત્રી વગર \(15 \sqrt{2} \,kmh ^{-1}\) ઝડપે દોડવાનું શરૂ કરે તો વરસાદનાં બુંદો તેના માથા પર શિરોલંબ રીતે અથડાય (૫ડે) છે. ગતિ કરતી છોકરીની સાપેક્ષ વરસાદના બુંદોની ઝડ૫ ........... \(kmh ^{-1}\) હશે.JEE Mains 2022 Medium
- એક કણ જેનું દળ \(0.50 \mathrm{~kg}\) છે તે \(\mathrm{F}=-50\left(\mathrm{Nm}^{-1}\right) \mathrm{x}\) બળ હેઠળ સરળ આવર્ત ગતિ કરે છે. દોલનનો આવર્તકાળ \(\frac{x}{35} s\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (આપેલ છે કે \(\pi=\frac{22}{7}\) )JEE Mains 2024 Hard
- જ્યારે કણ સ.આ.ગ. કરે તો વેગનો સ્થાનાંતરના વિધેય તરીકેનો આલેખ \(.....\) હશે.JEE Mains 2022 Medium
- પ્રકાશવિદ્યુત પ્રયોગમાં \(2.48 \mathrm{eV}\) ઊર્જા પ્રકાશ સંવેદનશીલ દ્રવ્ય પર આવૃત થાય છે. નિરોધક સ્થિતિમાન \(0.5 \mathrm{~V}\) માપવામાં આવ્યું હતું. પ્રકાશ સંવેદનશીલ દ્રવ્યનું કાર્ય વિધેય _______ છે.JEE Mains 2024 Hard
- \(25\,\Omega \) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરના પૂર્ણ આવર્તન માટે \(1\,mA\) પ્રવાહની જરૂર પડે છે. \(2\,A\) પ્રવાહનું આવર્તન દર્શાવે તેવો એમીટર બનાવવા માટે તેની સાથે કેટલા મૂલ્યનો શંટ અવરોધ જોડાવો પડે?JEE Mains 2018 Hard
- ચાંદીનાં તારનું દળ \((0.6 \pm 0.006) \,g\), ત્રિજ્યા \((0.5 \pm 0.005) \,mm\) અને લંબાઈ \((4 \pm 0.04) \,cm\) છે. તેની ધનતા માપવામાં મહત્તમ પ્રતિશત ત્રૂટિ \(......\,\%\) હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો સંખ્યાઓ \(2, b, c\) એ સમાંતર શ્રેણીમાં હોય અને \(A = \left[ {\begin{array}{*{20}{c}}
1&1&1 \\
2&b&c \\
4&{{b^2}}&{{c^2}}
\end{array}} \right]\) છે જો \(det(A) \in [2,16]\) તો \(c\) ની કિમંત .. . . અંતરાલ માં આવેલી છે .JEE Mains 2019 Hard - અંતરાલ \([0,2 \pi]\) માં સમીકરણ \(x +2 \tan x =\frac{\pi}{2}\) ના ઉકેલની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે ત્રિકોણ PQR એ \((1,3),(3,1)\) અને \((2,4)\) શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું રેખા \(x+2 y=2\) માં પ્રતિબિંબ છે. જો \(\triangle \mathrm{PQR}\) નું મધ્યકેન્દ્ર બિંદુ \((\alpha, \beta)\) હોય, તો \(15(\alpha-\beta)\) = __________JEE Mains 2025 Hard
- કિસ્સા \(I\) માં, એક કાર્નોટ એન્જિન \(300\,K\) અને \(100\,K\) તાપમાનોની વચ્ચે કાર્યરત છે. કિસ્સા \(II\)' માં, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે કાર્નોટ એન્જિન જોડવામાં આવેલ છે.કિસ્સા \(II\) માં કાર્નોટ એન્જિનના જોડણની કાર્યક્ષમતા કેટલી થશે?
JEE Mains 2022 Medium - \(M_1\) અને \(M_2\) નાં બે દળોને હલકી ખેંચાણ ન અનુભવતી દોરી કે જેને ધર્ષણાહિત પુલી પરથી પસાર કરવામાં આવી છે તેના બે છેડા આગળ બાંધવામાં આવેલા છે. જ્યારે દળ \(M_2\) એ \(M_1\) કરતા બમણું હોય ત્યારે તંત્રમાં \(a_1\) જેટલો પ્રવેગ મળે છે.જ્યારે \(M_2\) એ \(M_1\) કરતા ત્રણ ગણું હોય છે ત્યારે તંત્રનો પ્રવેગ \(a_2\) જેટલો મળે છે. \(\frac{a_1}{a_2}\) ગુણોત્તર શોધો.
JEE Mains 2022 Medium - કોઈ વાસ્તવિક સંખ્યા \(x\) માટે , \(\vec a = 3\hat i + 2\hat j + x\hat k\) અને \(\vec b = \hat i - \hat j + \hat k\) આપેલ હોય તો \(\left| {\vec a \times \vec b} \right| = r\) તો જ શક્ય છે જો . . . .JEE Mains 2019 Hard