JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
વિધુતચુંબકીય તરંગ ની આવૃતિ \(2.0 \times 10^{10}\, Hz\) અને ઊર્જા ધનતા \(1.02 \times 10^{-8}\, J / m ^{3}\) છે. તો તરંગમાં ચુંબકીયક્ષેત્ર નો કંપવિસ્તાર \(....nT\)
- A \(180\)
- B \(160\)
- C \(150\)
- D \(190\)
Answer & Solution
Correct Answer
(B) \(160\)
Step-by-step Solution
Detailed explanation
Energy density \(\frac{ dU }{ dV }=\frac{ B _{0}^{2}}{2 \mu_{0}}\) \(1.02 \times 10^{-8}=\frac{ B _{0}^{2}}{2 \times 4 \pi \times 10^{-7}}\) \(B _{0}^{2}=\left(1.02 \times 10^{-8}\right) \times\left(8 \pi \times 10^{-7}\right)\) \(B _{0}=16 \times 10^{-8} T =160 nT\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રક્ષિપ્ત પદાર્થને એક પ્રક્ષેપને ક્ષિતિજ સાથે \(30^{\circ}\) પર અને \(40\,ms ^{-1}\) ના શરૂઆતી વેગ સાથે પ્રક્ષેપિત કરવામાં આવેલ છે. શરૂઆતથી \(t=2\,s\) માટે પ્રક્ષેપનો વેગ ........ હશે. \(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2023 Hard
- એક સમાંતર પ્લેટ હવા કેપેસિટરને બેટરી સાથે જોડેલું છે. પ્લેટોને સમાન ઝડપ \(v\) થી દૂર ખેંચવામાં આવે છે. જો કોઈ ક્ષણે પ્લેટો વચ્ચેનું અંતર \(x\) હોય, તો કેપેસિટરની સ્થિતવિદ્યુત ઊર્જાના સમય દરનો ફેરફાર \(x^\alpha\) ના સમપ્રમાણમાં હોય, જ્યાં \(\alpha\) _____ છે.JEE Mains 2026 Hard
- બંધ પાત્રમાં રહેલ એક આદર્શ વાયુને ધીમે-ધીમે ગરમ કરવામાં આવે છે. જેમ તેનું તાપમાન વધે, તેમ તેના માટે નીચે પૈકી કયા વિધાનો સત્ય છે. \((A)\) અણુનો સરેરાશ મુક્તપથ ઘટે \((B)\) બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય ઘટે \((C)\) અણુનો સરેરાશ મુક્તપથ અચળ રહે \((D)\) બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય અચળ રહેJEE Mains 2020 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઓછા અંતરે રહેલ ગ્લાસની પ્લેટની વચ્ચે પાણી છે.તેમને જુદી પાડવા મુશ્કેલ છે કારણ કે તેમની વચ્ચે રહેલ પાણી બાજુ પરથી નળાકાર સપાટી બનાવે છે જેના કારણે ત્યાં વાતાવરણ કરતાં ઓછું દબાણ ઉત્પન્ન થાય છે.જો નળાકાર સપાટીની ત્રિજ્યા \(R\) અને પાણીનું પૃષ્ઠતાણ \(T\) હોય તો બંન્ને પ્લેટ વચ્ચે રહેલ પાણીનું દબાણ કેટલું ઘટે?
JEE Mains 2015 Medium - \({ }_Z^A X\) પરમાણું કેન્દ્ર માટે \(A\) પરમાણુંભાર અને \(Z\) પરમાણું ક્રમાંક છે. \((A)\) સપાટી ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન \(\left( b _{ s }\right)=-a_1 A^{2 / 3}\) \((B)\) બંધન ઊર્જા માટે કુલંબનું પ્રદાન \(b_c=-a_2 \frac{Z(Z-1)}{A^{4 / 3}}\) \((C)\) ધનફળ ઊર્જા \(b _{ v }=a_3 A\) \((D)\) બંધન ઊર્જામાં થતો ધટાડો સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. \((E)\) જ્યારે સપાટીની ઊર્જાને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે એવું ધારવામાં આવે છે કે દરેક ન્યુક્લિયોન \(12\) ન્યુક્લિયોન સાથે પ્રક્રિયા કરે છે. (\(a_1, a_2\) અને \(a_3\) અયળાંક છે.) નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, સમક્ષિતિજ સપાટી ઉપર રહેલ \(10\,kg\) ના દળને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \(F\) બળથી ખેંચવામાં આવે છે.\(\mu_{ s }=0.25\) માટે,બળ \(F\) ના \(........\,N\) મહતમ મૂલ્ય સુધી બ્લોક સ્થિર રહેશે.[\(g=10\,ms^{-2}\) આપેલ છે.]
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મુકેલ ત્રણ વિદ્યુતભારોની વિદ્યુત્ત દ્વિધ્રુવીય ચાકમાત્રા કેટલી થાય?
JEE Mains 2019 Hard - આપેલ પરિપથમાં પ્રવાહ \(I..........\) હશે.
JEE Mains 2022 Medium - શ્રેણિકો \(A =\left[\begin{array}{ll}3 & -4 \\ 1 & -1\end{array}\right]\) અને \(B =\left[\begin{array}{ll}-29 & 49 \\ -13 & 18\end{array}\right]\) માટે, જો \(\left(A^{15}+B\right)\left[\begin{array}{l}x \\ y\end{array}\right]=\left[\begin{array}{l}0 \\ 0\end{array}\right]\) હોય, તો નીચેનામાંથી કયું સાચું છે?JEE Mains 2026 Easy
- \(100\,kg\) દળ ધરાવતા ત્રણ એકસમાન \(A, B\) અને \(C\) કણોને સીધી રેખા ઉપર \(AB = BC = 13\,m\) થાય તે રીતે મૂકવામાં આવ્યા છે. સમાન દળ ઘરાવતા ચોથા કણ \(P\) ઉપર \(F\) જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. \(P\) ને રેખા \(AC\) ના લંબ દ્વિભાજક ઉપર કણ \(B\) થી \(13\,m\) અંતરે મૂકવામાં આવેલ છે. \(F\) નું મૂલ્ય \(..........\,G\) થશે.JEE Mains 2022 Hard
- એક \(X-ray\) ટયુબ \(1.24\) દસ લાખ વોલ્ટ ઉપર કાર્યરત છે. ઉત્સર્જીત ફોટોનની સૌથી ટૂંકી તરંગલંબાઈ ........ \(nm\) હશે.JEE Mains 2021 Medium
- ત્રિકોણ \(ABC\) ના ખૂણાઓ \(A, B\) and \(C\) સમાંતર શ્રેણીમાં હોય અને \(a : b = 1 : \sqrt 3 .\) જો \(c = 4\, cm,\) તો ત્રિકોણનું ક્ષેત્રફળ ( ચો સેમી માં ) મેળવો.JEE Mains 2019 Hard