JEE Mains · Physics · STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો
- JEE Mains 2019
- મધ્યમ
- MCQ
અવકાશમાં ધન \(z\) અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ \(n = 23.9\, GHz\) આવૃતિથી પ્રસરે છે.વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય \(60\, V/m\) છે.વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચેનામાથી ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક સ્વીકાર્ય હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(\vec B = 2 \times {10^{ - 7}}\,\sin \,\left( {0.5 \times {{10}^3}z - 1.5 \times {{10}^{11}}t} \right)\hat i\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Magnetic field when electromagnetic wave propagates in \(+z\) direction.
\(\mathrm{B}=\mathrm{B}_{0} \sin (\mathrm{kz}-\omega \mathrm{t})\)
where
\(\mathrm{B}_{0}-\frac{60}{3 \times 10^{8}}=2 \times 10^{-7}\)
\(\mathrm{k}=\frac{2 \pi}{\lambda}=0.5 \times 10^{3}\)
\(\omega=2 \pi \mathrm{f}=1.5 \times 10^{11}\)
Physics ના વધુ પ્રશ્નો
- \(m\) દળ ધરાવતો એક પદાર્થ બે દોરીઓ વડે લટકાવવામાં આવે છે, જે ક્ષૈતિજ છત સાથે અનુક્રમે \(\theta_1\) અને \(\theta_2\) ખૂણા બનાવે છે અને તેમાં તણાવ બળો અનુક્રમે \(T_1\) અને \(T_2\) છે. જો \(T_1\) અને \(T_2\) વચ્ચેનો સંબંધ \(T_1=\sqrt{3} T_2\) હોય, તો ખૂણા \(\theta_1\) અને \(\theta_2\) _________ છે.JEE Mains 2025 મધ્યમ
- \(3 \) સાપેક્ષ પરમિટિવિટી અને \(\frac{4}{3}\) સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા માધ્યમ માટે પ્રકાશની તરંગલંબાઈ માટે ક્રાંતિકકોણ કેટલા ......\(^o\) મળે?JEE Mains 2020 મધ્યમ
- \(10\, \mu F\) કેપેસીટન્સ ધરાવતું કેપેસીટર \(50\, V\) ના વિદ્યુતસ્થિતિમાન વડે સંપૂર્ણ ચાર્જ કરેલ છે. હવે આ વિદ્યુતસ્થિતિમાનને દૂર કરી તેને બીજા વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે તેમની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(20\, V\) થાય છે, તો બીજા કેપેસીટરનો કેપેસીટન્સ (\(\mu F\) માં) કેટલો હશે?JEE Mains 2020 અઘરું
- સદીશ \(A=\hat{i}+\hat{j}+\hat{k}\) નો સદીશ \(\vec{B}=\hat{i}+\hat{j}\) પરનો પ્રક્ષેપણ શું થાય?JEE Mains 2021 મધ્યમ
- બે સમતલ અરિસાઓ એક બીજાથી એવી રીતે ઢળતાં રાખવામાં આવ્યા છે કે જેથી પ્રથમ અરિસા \((M_1)\) પર આપાત થતુ પ્રકાશનું કિરણ કે જે બીજા અરિસા \((M_2)\) ને સમાંતર છે અને અંતે બીજા અરિસા \((M_2)\) થી પરાવર્તિત થાય છે કે જે પ્રથમ અરિસા \((M_1)\) ને સમાંતર છે.તો બે અરિસા વચ્ચેનો ખુણો કેટલા ......\(^o\) હશે?JEE Mains 2019 મધ્યમ
- એક બળને \(\mathrm{F}=\mathrm{ax}^2+\mathrm{bt}^{1 / 2}\) વડે દર્શાવેલ છે. જયાં, \(\mathrm{x}=\) અંતર અને \(\mathrm{t}=\) સમય છે. તો \(\mathrm{b}^2 / \mathrm{a}\) ના પરિમાણો _______ છે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(110 \times 10^{-20} J\) કાર્યવિધેય ધરાવતી ધાતુની પ્લેટ પર પ્રકાશ આપાત કરવામાં આવે છે. જો ઉત્પન્ન થતા ફોટોઈલેક્ટ્રોન્સની ગતિઊર્જા શૂન્ય હોય, તો આપાત પ્રકાશની કોણીય આવૃત્તિ ________ રેડિયન/સેકન્ડ છે.\(\left( h =6.63 \times 10^{-34} J . s \right)\).JEE Mains 2026 મધ્યમ
- એક દ્વિ-પરમાણુક વાયુ \((\gamma=1.4)\) ને જયારે સમદળીય રીતે વિસ્તારવામાં આવે છે ત્યારે \(200 \mathrm{~J}\) કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવામાં આવેલ ઉષ્મા _______ હશે.JEE Mains 2024 અઘરું
- \(286\, kms ^{-1}\) ની ઝડપે પૃથ્વીથી દૂર ગેલેક્સી ગતિ કરે છે \(630\, nm\) તરંગલંબાઈમાં શિફ્ટ \(x \times 10^{-10}\, m\) હોય તો \(x=.............\)JEE Mains 2021 અઘરું
- \(50 \mathrm{~W}-200 \mathrm{~V}\) રેટીગ ધરાવતા એક વિદ્યુત ગોળા (બલ્બ)ને \(100 \mathrm{~V}\) ના ઉદગમને સમાંતર જોડવામાં આવે છે. બલ્બ઼માં વિખેરાતો પાવર (કાર્યત્વરા) _______ હશે.JEE Mains 2024 અઘરું