JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
\(50\ MHz\) આવૃત્તિ ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(x-\) અક્ષને સમાંતર ગતિ કરે છે. કોઈ ચોક્કસ બિંદુ અને સમયે અવકાશમાં \(\vec E = 6.3\,\hat j\,V/m\) છે. તો આ ચોક્કસ બિંદુએ આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) ________ હશે
- A \(18.9 \times {10^{ - 8}}\,\hat kT\)
- B \(2.1 \times {10^{ - 8}}\,\hat kT\)
- C \(6.3 \times {10^{ - 8}}\,\hat kT\)
- D \(18.9 \times {10^{ 8}}\,\hat kT\)
Answer & Solution
Correct Answer
(B) \(2.1 \times {10^{ - 8}}\,\hat kT\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{E}{B}=C\) \(B=\frac{E}{C}=\frac{6.3 \times 10^{27}}{3 \times 10^{8}}=2.1 \times 10^{19}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વ્યક્તિ \(15\,m / s\) ની અચળ ઝડપે કાર ચલાવીને શિરોલંબ દિવાલ તરફ જાય છે. વ્યક્તિ તેની કારના હોર્નની આવૃત્તિમાં દીવાલ સાથે અથડાઈને \(40\,Hz\) જેટલો થતો ફેરફાર નોંધે છે. તો હોર્નની આવૃતિ \(......\,Hz\) છે. (ધ્વનિની ઝડપ \(=330\,m / s\) લો)JEE Mains 2023 Hard
- એક તાર (યંગ મોડ્યુલસ \(2 \times 10^{11}\, Nm^{-2}\)) પર \(5 \times 10^7\,Nm^{-2}\) જેટલું પ્રતન પ્રતિબળ લગાવવામાં આવે છે.જો સંપૂર્ણ તારના કદમાં \(0.02\%,\) નો ફેરફાર થતો હોય તો તેની ત્રિજ્યા થતો આંશિક ઘટાડો કેટલો હશે?JEE Mains 2013 Medium
- \(10\) cm કેન્દ્રલંબાઈ ધરાવતો એક અંતર્ગોળ અરીસો, વસ્તુના કદથી બમણું પ્રતિબિંબ રચે છે જ્યારે વસ્તુને બે જુદી જુદી સ્થિતિએ મૂકવામાં આવે છે. વસ્તુની આ બે સ્થિતિઓ વચ્ચેનું અંતર __________ cm છે.JEE Mains 2026 Medium
- બે આદર્શ ડાયોડને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં અવેલા છે.\(A\) અને \(B\) વચ્ચેનો અસરકારક અવરોધ \(.......\Omega\) થશે.
JEE Mains 2022 Medium - તમારા મિત્રને આંખમાં ખામી છે તે દૂર રહેલી જાળીને ઝાંખી અનિયમિત અને વિકૃત જોઇ શકતા હોય તો તેની કઈ ખામી હોય?JEE Mains 2021 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) ટૉર્ક \((I)\) \({\left[\mathrm{M}^1 \mathrm{~L}^1 \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-2}\right]}\) \((B)\) ચુંબકીય ક્ષેત્ર \((II)\) \(\left[\mathrm{L}^2 \mathrm{~A}^1\right]\) \((C)\) ચુંબકીય ચાકમાત્રા \((III)\) \({\left[\mathrm{M}^1 \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-1}\right]}\) \((D)\) મુક્ત અવકાશની પારગમ્યતા \((IV)\) \(\left[\mathrm{M}^1 \mathrm{~L}^2 \mathrm{~T}^{-2}\right]\) JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ \(R =2.0\, \Omega\) મૂલ્યોનાં ચાર સમાન અવરોધો, \(L =2.0 \,mH\) પ્રેરકત્વ ધરાવતાં બે સમાન પ્રેરકો અને \(e m f\, E =9 \,V \) ધરાવતી આદર્શ બેટરીનો પરિપથ છે. કળ \('S'\) બંધ કર્યા બાદ તુરંત જ એમીટરમાં દર્શાવેલ પ્રવાહ \('i'\) ..........\(A\) હશે.
JEE Mains 2021 Hard - પૃથ્વીના ચુંબકીય મેરેડિયનમાં એક નાના ગજિયા ચુંબકને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ રહે.ચુંબકના મધ્યબિંદુથી પૂર્વ-પશ્વિમ દિશામાં દોરેલી રેખા પર ચુંબકથી \(30\, cm\) અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. તો ચુંબકનું ચુંબકીય મોમેન્ટ \(Am^2\) માં લગભગ કેટલું હશે? (\(\frac{{{\mu _0}}}{{4\pi }}\, = 10^{- 7}\) \(SI\) એકમમાં અને \(B_H\, =\) ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(= 3.6\times10^{-5}\, tesla\))JEE Mains 2015 Medium
- આપેલ પોટેન્શિયોમીટર માં \(400\, cm\) લંબાઈના તારનો ઉપયોગ થયો છે.તારનો અવરોધ \(r = 0.01\, \Omega /cm\) છે.જ્યારે એક જૉકીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(A\) બિંદુથી \(50\, cm\) દૂર રહેલ \(J\) બિંદુ પર લઈ જવામાં આવે ત્યારે જૉકી સાથે જોડેલ વોલ્ટમીટર કેટલા ................ \(V\) આવર્તન દર્શાવશે?
JEE Mains 2019 Medium - જો \(\lim _{n \rightarrow \infty} \frac{(n+1)^{k-1}}{n^{k+1}}[(n k+1)+(n k+2)+\ldots+\) \((n k+n)]=33 . \lim _{n \rightarrow \infty} \frac{1}{n^{k+1}} \cdot\left[1^{k}+2^{k}+3^{k}+\ldots+n^{k}\right]\), હોય તો \(k\) ની પૃણાંક કિમંત \(....\) થાય.JEE Mains 2022 Hard
- સમીકરણ \(3\left(x^2+\frac{1}{x^2}\right)-2\left(x+\frac{1}{x}\right)+5=0\) ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા \(.............\) છે.JEE Mains 2023 Hard
- સાચી પરિસ્થિતિ માટે સાચી થર્મોડાયનેમિક પ્રક્રિયા પસંદ કરો. આપેલ ટેબલમાં \(\Delta Q\) એ આપેલ ઉષ્મા, \(\Delta W\) એ કાર્ય અને \(\Delta U\) એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે.
પ્રક્રિયા પરિસ્થિતિ \((I)\) સમોષ્મી \((A)\; \Delta W =0\) \((II)\) સમતાપી \((B)\; \Delta Q=0\) \((III)\) સમકદ \((C)\; \Delta U \neq 0, \Delta W \neq 0 \Delta Q \neq 0\) \((IV)\) સમદાબી \((D)\; \Delta U =0\) JEE Mains 2020 Medium