JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
એક \(25\; \mathrm{GHz}\) આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં \(z-\) દિશામાં પ્રવર્તે છે.એક ચોક્કસ સ્થાન અને સમયે ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=5 \times 10^{-8} \hat{\mathrm{j}}\; \mathrm{T}\) મુજબ આપવામાં આવે છે.તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}\) કેટલું મળે?
- A \(1.66 \times 10^{-16} \hat{\mathrm{i}} \;\mathrm{V} / \mathrm{m}\)
- B \(15 \hat{\mathrm{i}}\; \mathrm{V} / \mathrm{m}\)
- C \(-1.66 \times 10^{-16} \hat{i} \;\mathrm{V} / \mathrm{m}\)
- D \(-15 \hat{\mathrm{i}}\; \mathrm{V} / \mathrm{m}\)
Answer & Solution
Correct Answer
(B) \(15 \hat{\mathrm{i}}\; \mathrm{V} / \mathrm{m}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{E}=\overrightarrow{\mathrm{B}} \times \overrightarrow{\mathrm{V}}\) \(=\left(5 \times 10^{-8} \hat{j}\right) \times\left(3 \times 10^{8} \hat{\mathrm{k}}\right)\) \(=15 \hat{\mathrm{i}}\; \mathrm{V} / \mathrm{m}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(100\, {kg}\) દળ અને \(50 \,{m}\) ત્રિજયા ધરાવતા એકસમાન ગોળીય કવચના કેન્દ્ર પર \(50\, {kg}\) દળને મૂકવામાં આવે છે. જો કેન્દ્રથી \(25\, {m}\) અંતરે ગુરુત્વસ્થિતિમાન \({V} \,{kg} / {m} \) હોય તો \({V}\) નું મૂલ્ય કેટલું થાય?JEE Mains 2021 Medium
- એક માધ્યમમાં \(m= 10^{-2}\) \(kg\) દળનો એક પદાર્થ ગતિ કરે છે,જે \(F= -kv^2\) નો ઘર્ષણબળ અનુભવે છે.તેની પ્રારંભિક ઝડપ \(v_0= 10\) \(ms^{-1}\) છે.જો \(10\) \(s\) પછી તેની ઊર્જા \(\frac{1}{8}\) \(mv_0^2\) છે,તો \(k\) નું મૂલ્યJEE Mains 2017 Hard
- આકૃતિમાં બતાવેલ પરિપથના \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
JEE Mains 2023 Medium - ગુપ્ત ઉષ્માનું પરિમાણીય સૂત્ર _______ છે.JEE Mains 2024 Hard
- ઝેનર વોલ્ટેજ \(8\, {V}\) અને પાવર વ્યય રેટિંગ \(0.5\, {W}\) ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે કે જેથી તેમાંથી મહત્તમ વિદ્યુતસ્થિતિમાન ઘટાડો ધરાવતા સ્થિતિમાન ડિવાઈડ સાથે જોડેલ છે. રક્ષણાત્મક અવરોધ \({R}_{{p}}\) (\(\Omega\) માં) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધન \(I:\) ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાની સંખ્યા બમણી કરતાં તેની પ્રવાહ સંવેદિતા બમણી થાય. વિધન \(II\) : ફક્ત ગૂંચળાના આંટાની સંખ્યા વધારીને ચલિત ગૂંયળાવાળા ગેલ્વેનીમીટર પ્રવાહ સંવેદિતા વધારતા તેની વોલ્ટેજ સંવેદિતા પણ તેટલા જ ગુણોત્તર પ્રમાણે વધશે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(\int_{0}^{2}\left(\left|2 x^{2}-3 x\right|+\left[x-\frac{1}{2}\right]\right) d x\) ની કિમંત મેળવો.( જ્યાં \([t ]\) એ મહતમ પૃણાંક વિધેય છે. )JEE Mains 2022 Hard
- પ્રકાશનો કિરણ સદિશ \(\vec{AO}\) \((\vec{AO} = 2\hat{i}-3\hat{j})\) ને અનુસરીને આપાત થાય છે અને સદિશ \(\vec{OB}\) \((\vec{OB} = C\hat{i}-4\hat{j})\) ને અનુસરીને નિર્ગમન પામે છે, જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. \(C\) નું મૂલ્ય ________ છે.
JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે : પ્રથમને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : દબાણ \((P)\) અને સમય \((t)\) ના ગુણાકારને શ્યાનતા ગુણાંકનું જ પરિમાણ હોય છે. કારણ \(R\) : શ્યાનતા ગુણાંક = બળ \(/\) વેગ પ્રચલન પ્રશ્ન : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- વક્ર \(y = y ( x )\) એ બિંદુ \((3,3)\) માંથી પસાર થાય છે અને વક્ર વડે આવૃત પ્રદેશ અને \(x-\)અક્ષની ઉપરના ભાગમાં અને \(x-\)યામ \(3\) અને \(x(>3)\) ની વચ્ચે હોય તેવા પ્રદેશનું ક્ષેત્રફળ \(\left(\frac{y}{x}\right)^{3}\) છે. જો વક્ર એ પ્રથમ ચરણમાં બિંદુ \((\alpha, 6 \sqrt{10})\) માંથી પણ પસાર થાય છે તો \(\alpha\) ની કિમંત \(........\) થાય.JEE Mains 2022 Hard
- આદર્શ વાયુના અણુંઓ માટે તેના \(\frac{C _{ P }}{ C _{ v }}\) નું સાચું મૂલ્ય પસંદ કરો
પરમાણુંનો પ્રકાર \(\frac{C _{ P }}{ C _{ v }}\) \((A)\) એકમ પરમાણ્વિક અણું \((I)\) \(\frac{7}{ 5}\) \((B)\) દ્વિ પરમાણ્વિક દઢ અણું \((II)\) \(\frac{9}{7}\) \((C)\) દ્વિ પરમાણ્વિક અણું (દઢ નથી) \((III)\) \(\frac{4}{3}\) \((D)\) ત્રિ પરમાણ્વિક દઢ અણું \((IV)\) \(\frac{5}{3}\) JEE Mains 2020 Medium - ધારોકે \(A, B, C\) એવા \(3 \times 3\) શ્રેણિકો છે કે જ્યાં \(A\) સંમિત તથા \(B\) અને \(C\) વિસંમિત છે.નીચેના વિધાનો ધ્યાને લો. \((S1)\) \(A ^{13} B ^{26}- B ^{26} A ^{13}\) સંમિત છે. \((S2)\) \(A ^{26} C ^{13}- C ^{13} A ^{26}\) સંમિત છે. તોJEE Mains 2023 Hard