પ્રશ્નો
નવા પહેલા69 માંથી 51–69 પ્રશ્નો
- 51. સમૂહ \(15\)નું તત્વ, જે એક ધાતુ છે અને સમૂહ \(15\)ના હાઇડ્રાઇડ્સમાં પ્રબળ રિડ્યુસિંગ પાવર સાથે હાઇડ્રાઇડ બનાવે છે. તે તત્વ કયુ છે? 2021 મધ્યમ
- (A) \(Sb\)
- (B) \(p\)
- (C) \(As\)
- (D) \(Bi\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
In group \(15\)\(\left.\begin{array}{l} N \\ p \end{array}\right] \rightarrow\) Non metal
\(\left.\begin{array}{l} As \\ Sb \end{array}\right] \rightarrow\) Metalloid
\(Bi ] \rightarrow\) Metal
Hydrides of group \(15\) elements are \(NH _{3}\)
\(PH _{3}\)
\(AsH _{3}\)
\(SbH _{3}\)
\(BiH _{3}\)
In \(NH _{3}\), hydrogen atom gets partial positive charge due to less electronegativity.
But in \(BiH _{3},\) hydrogen atom gets partial negative charge because hydrogen is more electronegative than bismuth.
i.e. \(BiH _{3}\) is a strong reducing agent than others because we know that \(H\) is a strong reducing agent.
-
- (A) \(NO\) અને \(N _{2} O\)
- (B) \(N _{2} O\) અને \(N _{2} O _{3}\)
- (C) \(N _{2} O\) અને \(NO _{2}\)
- (D) \(NO\) અને \(NO _{2}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(N _{2} O\) and \(NO\) are neutral oxides of nitrogen \(NO _{2}\) and \(N _{2} O _{3}\) are acidic oxides. -
- (A) \((a)-(v),(b)-(i),(c)-(ii),(d)-(iii)\)
- (B) \((a)-(iv), (b)-(i), (c)-(ii), (d)-(iii)\)
- (C) \((a)-(iv), (b)-(v), (c)-(ii), (d)-(iii)\)
- (D) \((a)-(v), (b)-(iv), (c)-(ii), (d)-(iii)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\((a)\) Hypophosphorus acid : \(H _{3} PO _{2}\)\((+1) 3+x+(-2) 2=0\)
\(x=+1\)
\((b)\) Orthophosphoric acid : \(H _{3} PO _{4}\)
\((+1) 3+x+(-2) 4=0\)
\(x =+4\)
\((d)\) Orthophosphorous acid: \(H _{3} PO _{3}\)
\((+1) 3+x+(-2) 3=0\)
\(x=+3\)
-
- (A) પ્રવાહી ડાયનાઇટ્રોજનનો ઉપયોગ શસ્ત્રક્રિયામાં થતો નથી.
- (B) તે પ્રતિક્રિયાશીલ રસાયણો માટે નિષ્ક્રિય મંદક તરીકે ઉપયોગ કરી શકાય છે.
- (C) તે \(25^{\circ} C\) એ ડાયઓક્સિજન સાથે જોડાઈ શકે છે.
- (D) \(N _{2}\) એ સ્વભાવમાં અનુચુંબકીય છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\((1)\) Liquid nitrogen is used as a refreigerant to preserve biological material food items and in cryosurgery.\((2)\) In iron and chemical Industry inter dilluent for reactive chemicals
-
- (A) \(+5\)
- (B) \(+2\)
- (C) \(+4\)
- (D) \(+3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(Pb \left( NO _{3}\right)_{2} \stackrel{\Delta}{\longrightarrow} PbO +\underset{ Brown\, gas (A) }{2 NO _{2}}+\frac{1}{2} O _{2}( g )\)\(NO _{2}( g )\)\(\xrightarrow \Delta\) \(\begin{array}{*{20}{c}} {{N_2}{O_3}} \\ {\left( B \right)} \end{array}\)
\(N_2 O _{4}+ NO \stackrel{\Delta}{\longrightarrow}\)\(\begin{array}{*{20}{c}} {{N_2}{O_3}} \\ {Blue\,solid\,\left( C \right)} \end{array}\)
\(O.S.\) of nitrogen in \(N _{2} O _{3}\) is +3
\(N _{2} O _{3} 2 x +3(-2)=0\)
\(x=+3\)
- 56. નીચેના સંયોજનો પૈકી કોના માટે નાઇટ્રોજનનું પરિમાપન કરવા જેલ્ડાહ પદ્ધતિનો ઉપયોગ થઇ શકે નહિ ? 2020 અઘરું
- (A) \(\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{NO}_{2}\)
- (B) \(\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{N} \mathrm{H}_{2}\)
- (C) \(\mathrm{CH}_{3} \mathrm{CH}_{2}-\mathrm{C}\equiv \mathrm{N}\)
- (D) \(\begin{array}{*{20}{c}} O \\ {||} \\ {N{H_2} - C - N{H_2}} \end{array}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Kjeldahl's method for estimation of nitrogen is not applicable for nitrobenzene \(\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{NO}_{2}\) because reaction with \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4},\) nitrobenzene can not give ammonia. -
- (A) \(4\)
- (B) \(1\)
- (C) \(2\)
- (D) \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(\mathrm{P}_{4}+3 \mathrm{NaOH}+3 \mathrm{H}_{2} \mathrm{O} \longrightarrow 3 \mathrm{NaH}_{2} \mathrm{PO}_{2} (X)+\mathrm{PH}_{3}\)\(\mathrm{NaH}_{2} \mathrm{PO}_{2}+\mathrm{HCl} \longrightarrow \mathrm{NaCl}+\mathrm{H}_{3} \mathrm{PO}_{2}(Y)\)
\(\mathrm{H}_{3} \mathrm{PO}_{2}\to \) mono basic acid
- 58. પાયરોફોસ્ફોરિક એસિડ ના અણુ માં \(P - OH , P = O\) અને \(P - O - P\) બંધ અનુક્રમે શું હશે ? 2020 મધ્યમ
- (A) \(3,3\) અને \(3\)
- (B) \(2,4\) અને \(1\)
- (C) \(4,2\) અને \(0\)
- (D) \(4,2\) અને \(1\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Pyrophosphoric acid.\(P - OH\) linkage \(s =4\)
\(P = O\) linkages \(=2\)
\(P - O - P\) linkages \(=1\)

-
- (A) \(12\) અને \(3\)
- (B) \(20\) અને \(4\)
- (C) \(12\) અને \(4\)
- (D) \(20\) અને \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Refer structure of \(C_{60}\) and \(P_4\)
-
- (A) \((SiH_3)_3N\) સમતલીય છે અને \((CH_3)_3N\) કરતા ઓછો બેઝિક છે.
- (B) \((SiH_3)_3N\) સમતલીય છે અને \((CH_3)_3N\) કરતા વધુ બેઝિક છે
- (C) \((SiH_3)_3N\) પિરામિડલ છે અને \((CH_3)_3N\) કરતા ઓછો બેઝિક છે
- (D) \((SiH_3)_3N\)) પિરામિડલ છે અને \((CH_3)_3N\) કરતા વધુબેઝિક છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(p\pi-d\pi\) bonding in \(N(SiH_3)_3\) - 61. પરમાણુક્રમાંક \(15\) ધરાવતા તત્વો સમૂહક્રમાંક, સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા અનુક્રમે જણાવો. 2019 અઘરું
- (A) \(15,5\) અને \(3\)
- (B) \(15,6\) અને \(2\)
- (C) \(16,5\) અને \(2\)
- (D) \(16,6\) અને \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(15 \to 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^3\) Period \(- III\), Group \(-V\) - 62. સોડિયમ ધાતુને પ્રવાહી એમોનિયામાં ઓગાળતા ઘેરા ભુરા રંગનું દ્રાવણ બને છે જે નીચેનામાંથી કોને આભારી છે? 2019 અઘરું
- (A) સોડિયમ-એમોનિયા સંકીર્ણ
- (B) સોડામાઇડ
- (C) સોડિયમ-આયન-એમોનિયા સંકીર્ણ
- (D) એમોનિયામય ઈલેક્ટ્રોન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(Na\left( s \right) + \left( {x + y} \right)N{H_3} \to N{a^ + }{\left( {N{H_3}} \right)_x} + \mathop {{e^ - }{{\left( {N{H_3}} \right)}_y}}\limits_{Blue\,colour\,ammoniated\,electrons} \) -
- (A) \(9\)
- (B) \(6\)
- (C) \(12\)
- (D) \(18\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
The number of \(P-O\) bonds in \(P_4O_6\, = 12\)
- 64. પાયરોફોસ્ફોરિક એસિડ \((H_4P_ 2O_7)\) માં \(P-OH\) બંધની સંખ્યા અને ફૉસ્ફરસની અવસ્થા અનુક્રમે જણાવો. 2017 અઘરું
- (A) ચાર અને ચાર
- (B) પાંચ અને ચાર
- (C) પાંચ અને પાંચ
- (D) ચાર અને પાંચ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Oxidation state :Each \(P\) atom is bound to one oxygen \(=-\,1\)
\(2OH=-\,1\times 2\,=\,-\,2\)
\(1\) oxygen \(-\,2\)
Total \(=\,-\,5\)
\(P\,=\,+5\)

- 65. ઝિંકની મંદ અને સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી અનુક્રમે ............ ઉત્પન્ન થાય છે. 2016 અઘરું
- (A) \(NO\) અને \(N_2O\)
- (B) \(NO\) અને \(N_2O\)
- (C) \(N_2O\) અને \(NO_2\)
- (D) \(NO_2\) અને \(NO\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Reaction of \(Zn\) with dil. \(HNO_{3}\) \(4 \mathrm{Zn}+10 \mathrm{HNO}_{3}(\mathrm{dil}) \longrightarrow 4 \mathrm{Zn}\left(\mathrm{NO}_{3}\right)_{2}+5 \mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{N}_{2} \mathrm{O}\)(\(Zn\) reacts differently with very dilute HNO \(_{3}\) )
Reaction of \(Zn\) with conc. \(HNO_{3}\) \(\mathrm{Zn}+4 \mathrm{HNO}_{3}(\mathrm{conc.}) \longrightarrow \mathrm{Zn}\left(\mathrm{NO}_{3}\right)_{2}+2 \mathrm{H}_{2} \mathrm{O}+2 \mathrm{NO}_{2}\)
-
- (A) ઓર્થોફોસ્ફરસ અને હાઇપોફોસ્ફોરિક એસિડ
- (B) પાયરોફોસ્ફરસ અને પાયરોફોસ્ફોરિક એસિડ
- (C) ઓર્થોફોસ્ફરસ અને પાયરોફોસ્ફોરિક એસિડ
- (D) પાયરોફોસ્ફરસ અને હાઇપોફોસ્ફોરિક એસિડ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Phosphorous acids contain \(P\) in \(+ 3\) oxidation state.\(\begin{array}{l|c|c} \hline {\text { Pyrophosphorous acid }} & {\mathrm{H}_{4} \mathrm{P}_{2} \mathrm{O}_{5}} & {+3} \\\hline {\text { Pyrophophoric acid }} & {\mathrm{H}_{4} \mathrm{P}_{2} \mathrm{O}_{7}} & {+5} \\ \hline \text { Orthophosphorous acid } & {\mathrm{H}_{3} \mathrm{PO}_{3}} & {+3} \\ \hline \text { Hypophosphoric acid } & {\mathrm{H}_{4} \mathrm{P}_{2} \mathrm{O}_{6}} & {+4} \\ \hline\end{array}\)
-
- (A) અભિકથન ખોટુ છે પરંતુ તર્ક સાચું છે
- (B) અભિકથન અને તર્ક બંને ખોટા છે
- (C) અભિકથન અને તર્ક બંને સાચા છે અને તર્ક એ - અભિકથનનું સાચું સ્પષ્ટીકરણ છે
- (D) અભિકથન અને તર્ક બને સાચા છે પરંતુ તર્ક એ અભિકથનનું સાચું સ્પષ્ટીકરણ નથી
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Nitrogen and oxygen in air do not react to form oxides of nitrogen in atmosphere because the reaction between nitrogen and oxygen requires high temperature. -
- (A) \(H_4P_2O_5\)
- (B) \((HPO_3)_3\)
- (C) \(H_4P_2O_6\)
- (D) \(H_4P_2O_7\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(H_4P_2O_6\) has \(P-P\) linkage\(\begin{array}{*{20}{c}}
{\begin{array}{*{20}{c}}
{\,\,O\,\,\,\,\,\,\,\,O\,} \\
{\,||\,\,\,\,\,\,\,\,\,||}
\end{array}} \\
{HO - P - P - OH} \\
{|\,\,\,\,\,\,\,\,\,|\,} \\
{\,\,\,\,OH\,\,\,OH}
\end{array}\) -
- (A) વાયુમય અવસ્થામાં તે પ્રતિચુંબકીય છે
- (B) તે તટસ્થ ઓકસાઈડ છે
- (C) તે ઓક્સિજન સાથે સંયોજાઇ નાઇટ્રોજન ડાયોક્સાઈડ બનાવે છે
- (D) તેનો બંધક્રમાંક \(2.5\) છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Nittic oxide is paramagnetic in the gaseous state because of the presence of one unpaired electron in its outermost shell.\({\text { The electronic configuration of } N O \text { is }}\)
\({\sigma_{1 s}^{2} \sigma_{1 s}^{* 2} \sigma_{2 s}^{2} \sigma_{2 s}^{o 2} \sigma_{2 p r s}^{2} \pi_{2 p r}^{2}}\)
\(=\pi_{2 p_{y}}^{2} \pi_{2 p_{z}}^{* 1}\)
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.