ExamBro
ExamBro
વર્ષ JEE Mains · Chemistry · કાર્બનિક રસાયણવિજ્ઞાન કાર્બનિક સંયોજનોનું નામકરણ

કાર્બનિક રસાયણવિજ્ઞાન કાર્બનિક સંયોજનોનું નામકરણ JEE Mains 2024 PYQ in Gujarati, ઉકેલ સાથે

JEE Mains 2024 ના કાર્બનિક રસાયણવિજ્ઞાન કાર્બનિક સંયોજનોનું નામકરણ ના 14 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

14પ્રશ્નો
2024વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 57% અઘરું 43%

પ્રશ્નો

14 પ્રશ્નો

14 માંથી 1–14 પ્રશ્નો

    • (A) \(1\)
    • (B) \(10\)
    • (C) \(18\)
    • (D) \(20\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(2\)-Oxohex-\(4\)-ynoic acid

    \(\text { Number of } \sigma \text {-bonds }=14\)

    \(\text { Number of } \pi \text {-bonds }=4\)

    \(=18\)

    • (A) ત્રણ
    • (B) એક
    • (C) બે
    • (D) ચાર
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    આ સંયોજનમાં માત્ર એક \(2^{\circ}\) કાર્બન હાજર છે.
    • (A) \(3\) અને \(1\)
    • (B) \(5\) અને \(2\)
    • (C) \(4\) અને \(1\)
    • (D) \(5\) અને \(1\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    \(1 \pi\) બંધ.
    • (A) ઇથાઇનમાં \(\mathrm{C}-\mathrm{C}\) બંધ ઇથીન કરતાં વધુ ટૂંકા હોય છે
    • (B) બંને કાર્બન sp સંકરણ પામેલા છે
    • (C)  ઇથાઇન રેખીય છે
    • (D) ઇથાઇનમાં કાર્બન-કાર્બન બંધ ઇથીન કરતાં વધુ નિર્બળ હોય છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    સ્પષ્ટીકરણ:
    રાસાયણિક બંધનના સિદ્ધાંતોના આધારે ઇથાઇન (\( \text{H}-\text{C}\equiv\text{C}-\text{H} \)) ના દરેક વિધાનનું સચોટ વિશ્લેષણ નીચે મુજબ છે:

    1. બંધલંબાઈ (વિધાન A): ઇથાઇનમાં કાર્બન-કાર્બન ત્રિબંધ (\( \text{C}\equiv\text{C} \)) આવેલો છે જેની બંધલંબાઈ આશરે 120 pm છે, જ્યારે ઇથિન (\( \text{CH}_2=\text{CH}_2 \)) માં દ્વિબંધ (\( \text{C}=\text{C} \)) હોવાથી તેની બંધલંબાઈ આશરે 134 pm છે. ત્રિબંધ દ્વિબંધ કરતા ટૂંકો હોવાથી આ વિધાન સાચું છે.
    2. સંકરણ (વિધાન B): ઇથાઇનમાં દરેક કાર્બન પરમાણુ બે સિગ્મા બંધ અને બે પાઇ બંધ બનાવતો હોવાથી બંને કાર્બન પરમાણુઓ \( \text{sp} \) સંકરણ ધરાવે છે. આ વિધાન પણ સાચું છે.
    3. આકાર (વિધાન C): બંને કાર્બન પરમાણુઓના \( \text{sp} \) સંકરણને કારણે બંધકોણ \( 180^\circ \) બને છે, જેથી ઇથાઇનનો અણુ રેખીય આકાર ધરાવે છે. આ વિધાન પણ સાચું છે.
    4. બંધ પ્રબળતા (વિધાન D): કાર્બન-કાર્બન ત્રિબંધમાં એક સિગ્મા અને બે પાઇ બંધ હોવાને કારણે તે ઇથિનના દ્વિબંધ કરતા ઘણો વધુ મજબૂત (બંધ વિયોજન એન્થાલ્પી \( 839\text{ kJ/mol} \)) હોય છે. તેથી ઇથાઇનનો બંધ નિર્બળ છે તેવું દર્શાવતું વિધાન ખોટું છે.

    અહીં પ્રશ્નમાં ખોટું વિધાન શોધવાનું પૂછવામાં આવ્યું હોવાથી, વિકલ્પ D એ જ સાચો ઉત્તર બને છે.
    • (A)  \(\mathrm{C}_3 \mathrm{H}_6 \mathrm{O}_2\)
    • (B)  \(\mathrm{C}_2 \mathrm{H}_4 \mathrm{O}_2\)
    • (C)  \(\mathrm{CH}_2 \mathrm{O}\)
    • (D) \(\mathrm{C}_2 \mathrm{H}_2 \mathrm{O}_2\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(\mathrm{HCOOH}, \mathrm{CH}_3 \mathrm{COOH}\)

    \(\uparrow\)

    Second homologue

    • (A) \(1-\)ઈથાઈલ-\(5,\) \(5-\) ડાયમિથાઈલ સાયક્લોહેકઝેન
    • (B)  \(3-\) ઈથાઈલ-\(1,\) \(1-\) ડાયમિથાઈલ સાયક્લોહેકઝેન
    • (C)  \(1-\) ઈથાઈલ-\(3.\) \(3-\) ડાયમિથાઈલ સાયક્લોહેક્ઝેન
    • (D)  \(1,\) \(1-\)ડાયમિથાઈલ-\(3-\) ઈથાઈલ સાયક્લોહેકઝેન
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(image\)

    \(3-\) \(1,\) dimenthylcyclohexane

    • (A) \(2 -\) એમિનોપેન્ટેનનાઈટ્રાઈલ
    • (B) \(2 -\) એમિનોબ્યુટેનનાઈટ્રાઈલ
    • (C) \(3 -\) એમિનોબ્યુટેનનાઈટ્રાઈલ
    • (D) \(3 -\) એમિનોપ્રોપેનનાઈટ્રાઈલ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(3\)-Aminobutanenitrile
    • (A) \(2-\) કાર્બોક્સિ \(-4-\) હાઈડ્રોક્સીહેપ્ટ \(-6-\) ઈનાલ
    • (B) \(2-\) કાર્બોક્સિ \(-4-\) હાઈડ્રોક્સીહેપ્ટ \(-7-\) ઈનાલ
    • (C) \(2-\) ફોર્માઈલ \(-4-\) હાઈડ્રોક્સીહેપ્ટ \(-6-\) ઈનોઈક એસિડ
    • (D) \(2-\) ફોર્માઈલ \(-4-\) હાઈડ્રોક્સીહેપ્ટ \(-7-\) ઈનોઈક એસિડ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(2-\) ફોર્માઈલ \(-4-\) હાઈડ્રોક્સીહેપ્ટ \(-6-\) ઈનોઈક એસિડ
    • (A) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે
    • (B) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
    • (C) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
    • (D) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(IUPAC\) નામકરણ
    \(\Rightarrow \)\(1\)-ક્લોરો-\(2, 4-\)ડાયનાઇટ્રોબેન્ઝીન
    \(\Rightarrow \)વિધાન-\(I\) ખોટું છે
    \(\Rightarrow\)\(4\)-ઇથાઇલ-\(2\)-મેથાઇલએનિલીન
    \(\Rightarrow\)વિધાન-\(II\) સાચું છે
    • (A) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
    • (B) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે.
    • (C) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે.
    • (D) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(7\)-હાઈડ્રોક્સીહેપ્ટાન-\(2\)-ઓન સાચું \(IUPAC\) નામ છે.
    • (A) \(2\)-ઈથાઈલ-\(3,6\)-ડાયમિથાઈલહેપ્ટેન
    • (B) \(2\)-ઈથાઈલ-\(2,6\)-ડાયઈથાઈલહેપ્ટેન
    • (C) \(2,5,6\)-ટ્રાયમિથાઈલૉક્ટેન
    • (D) \(3,4,7\)-ટ્રાયમિથાઈલૉક્ટેન
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(2,5,6-\)ટ્રાઇમિથાઈલૉક્ટેન
    • (A) બેન્ઝેનોઈડ એરોમેટિક
    • (B) બેન્ઝેનોઈડ નોન-એરોમેટિક
    • (C) એસાઈક્લિક
    • (D) એલિસાઈક્લિક
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    is Alicyclic
    • (A) \(\mathrm{SO}_4 \mathrm{H}\)
    • (B) \(\mathrm{SO}_3 \mathrm{H}\)
    • (D) \(-\mathrm{SO}_2\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    સલ્ફોનિક એસિડ્સમાં હાજર સમૂહ
    • (A) સાયકલોહેકઝ-\(1\)-ઈન-\(2\)-ઓલ
    • (B) \(1\)-હાઈડ્રોહેકઝ-\(2\)-ઈન
    • (C) સાયકલોહેકઝ-\(1\)-ઈન-\(3\)-ઓલ
    • (D) સાયકલોહેકઝ-\(2\)-ઈન-\(1\)-ઓલ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    Cyclohex-\(2\)-en-\(1\)-ol

અન્ય વર્ષ

વધુ PYQ