JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
ઈથિલિન અણુમાં હાજર \(\sigma\) અને \(\pi\) બંધો ની સંખ્યા અનુક્રમે _______ છે.
- A \(3\) અને \(1\)
- B \(5\) અને \(2\)
- C \(4\) અને \(1\)
- D \(5\) અને \(1\)
Answer & Solution
Correct Answer
(D) \(5\) અને \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(1 \pi\) બંધ.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કિરાલ આલ્કાઈલ હેલાઈડમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના સંદર્ભમાં સાચું વિધાન શોધો.JEE Mains 2024 Hard
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I (કસોટીનું નામ) સૂચિ - II (સમાવિષ્ટ પ્રતિક્રિયા ક્રમ) [M ધાતુ છે] A. બોરેક્સ મણકા કસોટી I. \(MCO _3 \rightarrow MO\) \(\xrightarrow{ Co \left( NO _3\right)_2}\) \(CoO \cdot MO\) B. ચારકોલ કેવિટી કસોટી II. \(MCO _3 \rightarrow MCl _2 \rightarrow M ^{2+}\) C. કોબાલ્ટ નાઈટ્રેટ કસોટી III. \(MSO _4 \xrightarrow[\Delta]{ Na _2 B_4 O _7} M \left( BO _2\right)_2 \rightarrow MBO _2 \rightarrow M\) D. જ્યોત કસોટી IV. \(MSO _4 \xrightarrow[\Delta]{ Na _2 CO _3} MCO _3 \rightarrow MO \rightarrow M\) JEE Mains 2024 Medium - નીચે આપેલા ક્યા સેટમાં બધા ઘટકો સમબંધારણીય છે ?JEE Mains 2013 Hard
- \(\mathrm{A}_2+\mathrm{B}_2 \rightleftharpoons 2 \mathrm{AB}\) પ્રક્રિયા માટે
પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટે \(\mathrm{E}_{\mathrm{a}}\) અનુક્રમે 180 અને \(200 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે.
જો ઉદ્દીપક બંને પ્રક્રિયાઓ માટે \(\mathrm{E}_{\mathrm{a}}\) ને \(100 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) ઘટાડે.
તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Medium - \(NaI, NaNO _{3}\) અને \(AgNO _{3}\) ની સિમિત મોલર વાહકતાઓ (limiting molar conductivities) અનુક્રમે \(12.7,12.0\) અને \(13.3\, mS m { }^{2}\, mol ^{-1}\) છે. (બધા \(25^{\circ} C\) તાપમાને). તો આ જ તાપમાને \(AgI\) ની સિમિત મોલર વાહકતા \(......\,mS m ^{2}\, mol ^{-1}\) છેJEE Mains 2022 Medium
- ફીનોલના એક મોલને \(298\) K તાપમાને મંદ HNO\(_3\) સાથે પ્રક્રિયા કરતા નીપજોનું મિશ્રણ મળે છે. મિશ્રણને વરાળ નિસ્યંદન દ્વારા અલગ કરવામાં આવે છે. વરાળ બાષ્પશીલ સંયોજન (X) ને અલગ કરવામાં આવે છે. ફીનોલની સાપેક્ષમાં (X) માં ઑક્સિજનની ટકાવારીમાં થતો વધારો _____ \(\times 10^{-1}\) % છે.
(આપેલ મોલર દળ g mol\(^{-1}\) માં છે: H:\(1\), C:\(12\), N:\(14\), O:\(16\))JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- એક ગેસ આધારિત ગીઝર 5.0 લિટર પ્રતિ મિનિટના દરે વહેતા પાણીને \(27^{\circ} C\) થી \(87^{\circ} C\) સુધી ગરમ કરે છે.
ગેસના વપરાશનો દર ___________ \(g / s\) છે.
(ગેસની દહન ઉષ્મા \(=5.0 \times 10^4 J / g\) અને પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા \(=4200 J / kg \cdot{ }^{\circ} C\) લો)JEE Mains 2026 Easy - \(CN^-\) નો બંધક્રમાંક અને ચુંબકીય લાક્ષણિકતા જણાવો.JEE Mains 2020 Hard
- ધારો કે \(\hat{a}\) એકમ સદિશ છે જે સદિશો \(\overrightarrow{\mathrm{b}}=\hat{i}-2 \hat{j}+3 \hat{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}=2 \hat{i}+3 \hat{j}-\hat{k}\) ને લંબ છે, અને સદિશ \(\hat{i}+\hat{j}+\hat{k}\) સાથે \(\cos ^{-1}\left(-\frac{1}{3}\right)\) નો ખૂણો બનાવે છે. જો \(\hat{\mathrm{a}}\) સદિશ \(\hat{i}+\alpha \hat{j}+\hat{k}\) સાથે \(\frac{\pi}{3}\) નો ખૂણો બનાવે છે, તો \(\alpha\) નું મૂલ્ય શોધો.JEE Mains 2025 Medium
- સંકીર્ણ \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}\left(\mathrm{NH}_{2} \mathrm{CH}_{3}\right)\right] \mathrm{Cl}\) નું \(IUPAC\) નામ જણાવો.JEE Mains 2020 Medium
- પ્રક્રિયા માટે, \(\mathrm{N}_2 \mathrm{O}_{5(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{NO}_{2(\mathrm{~g})}+\frac{1}{2} \mathrm{O}_{2(\mathrm{~g})}\) અચળ કદના પાત્રમાં, શરૂઆતમાં કોઈ નીપજો હાજર નહોતી. જ્યારે પ્રક્રિયા \(50 \%\) પૂર્ણ થાય છે, ત્યારે સિસ્ટમનું અંતિમ દબાણ _______ છે.JEE Mains 2025 Medium
- \(2\) એમિનો એસિડ \(A\) અને \(B\) સાથે બનતા ચક્રિય ટ્રાયપેપ્ટાઈડોની સંખ્યા શોધો.JEE Mains 2023 Medium