JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
આપેલા સંયોજનમાં, \(2^{\circ}\) કાર્બન પરમાણુ ની સંખ્યા _______ છે.

- A ત્રણ
- B એક
- C બે
- D ચાર
Answer & Solution
Correct Answer
(B) એક
Step-by-step Solution
Detailed explanation
આ સંયોજનમાં માત્ર એક \(2^{\circ}\) કાર્બન હાજર છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) (મંદ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં) અનુમાપનમાં દ્રાવણને શરૂઆતમાં \(60^{\circ} \mathrm{C}\) સુધી ગરમ કરવાની જરૂર પડે છે, પરંતુ ફેરસ એમોનિયમ સલ્ફેટ (FAS) વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) અનુમાપનમાં (મંદ \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં) ગરમ કરવાની જરૂર નથી.
વિધાન II: ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) અનુમાપનમાં, ઊંચા તાપમાને \(\mathrm{MnSO}_4\) નું પ્રારંભિક નિર્માણ થાય છે, જે પછી આગળની પ્રતિક્રિયા માટે ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. FAS વિરુદ્ધ \(\mathrm{KMnO}_4\) ના કિસ્સામાં, ગરમ કરવાથી હવાના ઓક્સિજન વડે \(\mathrm{Fe}^{2+}\) નું \(\mathrm{Fe}^{3+}\) માં ઓક્સિડેશન થાય છે અને પ્રયોગમાં ભૂલ આવી શકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - નીચેનામાંથી કયા મધ્યસ્થી દ્વારા એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇનમાંથી કાર્બાયલેમાઇન રચાય છેJEE Mains 2013 Hard
- નીચે આપેલ હાઈડ્રોકિસલ સંયોજનની એસિડિકતા માટે સાચો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Medium - \({V}_{2} {O}_{3}\) અને \({CrO}\) ઓક્સાઇડનો સ્વભાવ પ્રકાર અનુક્રમે \({X}\) અને \({Y}\) તરીકે અનુક્રમિત છે. \({X}\) અને \({Y}\)નો સાચો સમૂહ છે:JEE Mains 2021 Medium
- A અને B વચ્ચેની પ્રક્રિયા માટે વેગ નિયમ આ પ્રમાણે અપાય છે:
\(\mathrm{R}=\mathrm{k}[\mathrm{~A}]^{\mathrm{n}}[\mathrm{~B}]^{\mathrm{m}}\)
જો A ની સાંદ્રતા બમણી કરવામાં આવે અને B ની સાંદ્રતા તેમની પ્રારંભિક કિંમતથી અડધી કરવામાં આવે, તો પ્રક્રિયાના નવા વેગ અને પ્રારંભિક વેગનો ગુણોત્તર \(\left(\frac{r_2}{r_1}\right)\) શું થશે?JEE Mains 2025 Easy - \(27^{\circ} C\) થી \(52^{\circ} C\) તાપમાનમાં વધારો કરતાં એક પ્રક્રિયાનો વેગ અચળાંક પાંચ ગણો વધે છે. તો સક્રિયકરણ શક્તિ નું મૂલ્ય \(kJ mol ^{-1}\) માં ....... છે. (નજીકનાં પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ) \(\left[ R =8.314\, J \,K ^{-1} \,mol ^{-1}\right]\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો વિક્લ સમીકરણ \(y^{2} d x+\left(x^{2}-x y+y^{2}\right) d y=0\) નો ઉકેલ વક્ર કે ને બિંદુ \((1,1)\) માંથી પસાર થાય છે તો, રેખા \(y=\sqrt{3} x\) ને \((\alpha, \sqrt{3} \alpha)\) બિંદુ આગળ છેદે, તો \(\log _{ e }(\sqrt{3} \alpha)\) ની કિંમત છે.JEE Mains 2022 Hard
- \(6 \,\Omega\) ના અવરોધમાંથી પસાર થતાં પ્રવાહનું મૂલ્ય (\(A\) માં) કેટલું હશે?
JEE Mains 2021 Hard - વિધાન \(I:\) ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે. વિધાન \(II:\)જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી \(NaCN\) અને \(Na _{2} S\) બનાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- જો \(z \in C\) એવો મળે કે જેથી \(\left| z \right| < 1\) તથા \(w = \frac{{5 + 3z}}{{5\,\left( {1 - z} \right)}}\) હોય તો ..........JEE Mains 2019 Hard
- ગોળાનો વ્યાસ વર્નિયર કેલિપરનો ઉપયોગ કરીને માપવામાં આવે છે જેના \(9\) મુખ્ય સ્કેલ વિભાગ વર્નિયર સ્કેલના \(10\) વિભાગો બરાબર છે. મુખ્ય સ્કેલ પરનો સૌથી નાનો વિભાગ \(1 \mathrm{~mm}\) બરાબર છે. મુખ્ય સ્કેલ રીડિંગ \(2 \mathrm{~cm}\) છે અને વર્નિયર સ્કેલનો બીજો વિભાગ મુખ્ય સ્કેલ પરના કોઈ એક વિભાગ સાથે સુસંગત છે. જો ગોળાનું દળ \(8.635 \mathrm{~g}\) હોય, તો ગોળાની ઘનતા _______ છે.JEE Mains 2024 Hard
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો.
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.સૂચિ \(-I\) (\(Si-\)સંયોજનો) સૂચિ \(-II\) (\(Si-\)પોલિમેરીક/અન્ય ઉત્પાદનો) \((A)\) \(\left( CH _{3}\right)_{4} Si\) \((I)\) શ્રુંખલા સિલિકોન \((B)\) \(\left( CH _{3}\right) Si ( OH )_{3}\) \((II)\) ડાયમરિક સિલિકોન \((C)\) \(\left( CH _{3}\right)_{2} Si ( OH )_{2}\) \((III)\) સિલેન \((D)\) \(\left( CH _{3}\right)_{3} Si ( OH )\) \((IV)\) \(2D-\) સિલિકોન JEE Mains 2022 Medium