JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
સાયક્લોહેકજીન __________ પ્રકારનું કાર્બનિક સંયોજન છે.

- A બેન્ઝેનોઈડ એરોમેટિક
- B બેન્ઝેનોઈડ નોન-એરોમેટિક
- C એસાઈક્લિક
- D એલિસાઈક્લિક
Answer & Solution
Correct Answer
(D) એલિસાઈક્લિક
Step-by-step Solution
Detailed explanation
is Alicyclic
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો \(\mathrm{a}_0\) ને હાઈડ્રોજન પરમાણુની બોહ્ર ત્રિજ્યા તરીકે દર્શાવવામાં આવે, તો હાઈડ્રોજન પરમાણુની બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ \((\lambda)\) શું હશે? [n : કોઈ પણ પૂર્ણાંક]JEE Mains 2025 Easy
- ચડતાક્રમમાં આંતરઆણ્વિય હાઈડ્રોજન બંધ સામર્થ્ય સાચો ક્રમ શોધો.JEE Mains 2022 Easy
- \(298\, K\), તાપમાને \(pH\, = 3\) માટે પ્રમાણિત રીડકશન પોટેન્શિયલ \(MnO_4^ - \,|\,M{n^{2 + }}\) માટે \(1.51\, V\), \(C{l_2}\,|\,C{l^ - }\) માટે \(1.36\, V\) અને \(B{r_2}\,|\,B{r^ - }\) માટે \(1.07\, V\) અને \({I_2}\,|\,{I^ - }\).માટે \(0.54\, V\) છે શેમાં પરમેંગેનેટ નું ઓક્સિડાઈઝ થશે ?JEE Mains 2015 Hard
- \(I _{3}^{-}\) આયનનો સાચો આકાર અને \(I-I-I\) બંધ ખૂણાઓ અનુક્રમે શોધો :JEE Mains 2021 Easy
- \({PCl}_{5}\)ના જલીયકરણમાંથી મેળવેલ અંતિમ નીપજમાં હાજર બિન-આયનીકૃત હાઇડ્રોજન અણુઓની સંખ્યા છે:JEE Mains 2021 Medium
- મુક્ત \({Ti}^{3+}, {V}^{2+}\) અને \({Sc}^{3+}\) આયનોમાં અનુક્રમે માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા \((\, BM\) માં\()\) \(.....\) છે. \((\)પરમાણ્વીય ક્રમાંક \(Sc: 21; Ti : 22; V : 23)\)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(x \in(-1,1]\) માટે, સમીકરણ \(\sin ^{-1} x=2 \tan ^{-1} x\) ના ઉકેલોની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- 3-અંકની એવી સંખ્યાઓની સંખ્યા, કે જે 2 અને 3 વડે વિભાજ્ય હોય, પરંતુ 4 અને 9 વડે વિભાજ્ય ન હોય, તે __________ છે.JEE Mains 2025 Medium
- \(\displaystyle\sum_{n=1}^{10} \left( \dfrac{528}{n(n+1)(n+2)} \right)\) શેના બરાબર છે:JEE Mains 2026 Hard
- અવકાશમાં રહેલા વિદ્યુતચુંબકીય તરંગોની વિદ્યુતક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા \(U_E\) અને ચુંબકીયક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા \(U_B\) હોય તો..JEE Mains 2019 Medium
- જો \(A\) અને \(B\) એવી બે ઘટનાઓ હોય કે જેથી \(P(A \cap B)=0.1\) હોય, અને \(P(A \mid B)\) અને \(P(B \mid A)\) એ સમીકરણ \(12 x^2-7 x+1=0\) ના બીજ હોય, તો \(\frac{\mathrm{P}(\overline{\mathrm{A}} \cup \overline{\mathrm{B}})}{\mathrm{P}(\overline{\mathrm{A}} \cap \overline{\mathrm{B}})}\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2025 Hard
- જહાજ \(A\) એ ઉત્તર-પૂર્વ દિશામાં \(\vec v = 30\,\hat i + 50\hat j\,km/hr\) વેગ થી સફર કરે છે. જ્યાં \(\hat i\) એ પૂર્વ દિશા અને \(\hat j\) એ ઉત્તર દિશા સૂચવે છે. જહાજ \(A\) થી \(80\, km\) દૂર પૂર્વ અને \(150\, km\) દૂર ઉત્તર માં જહાજ \(B\) એ પશ્ચિમ તરફ \(10\, km/hr\) ની ઝડપે સફર કરે છે. \(A\) એ \(B\) થી ન્યુનત્તમ અંતરે કેટલા .......... \(hrs\) પહોચશે?JEE Mains 2019 Hard