ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds

ઇથાઇન વિશે ખોટું વિધાન _______ છે.

  1. A ઇથાઇનમાં \(\mathrm{C}-\mathrm{C}\) બંધ ઇથીન કરતાં વધુ ટૂંકા હોય છે
  2. B બંને કાર્બન sp સંકરણ પામેલા છે
  3. C  ઇથાઇન રેખીય છે
  4. D ઇથાઇનમાં કાર્બન-કાર્બન બંધ ઇથીન કરતાં વધુ નિર્બળ હોય છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ઇથાઇનમાં કાર્બન-કાર્બન બંધ ઇથીન કરતાં વધુ નિર્બળ હોય છે

Step-by-step Solution

Detailed explanation

ઇથાઇનમાં કાર્બન-કાર્બન બંધ ઇથીન કરતાં વધુ પ્રબળ હોય છે. \((\mathrm{H}-\mathrm{C} \equiv \mathrm{C}-\mathrm{H})\) ઇથાઇન રેખીય છે અને કાર્બન પરમાણુઓ \(SP\) સંકરણ પામેલા છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app