JEE Mains · Physics · STD 12 - 3. current electricity
જો વિદ્યુત પ્રવાહમાં \(20 \%\) ઘટાડો કરવામાં આવે તો બલ્બના પ્રકાશની તીવ્રતામાં કેટલા ટકા ધટાડો થાય?
- A \(46 \%\)
- B \(26 \%\)
- C \(36 \%\)
- D \(56 \%\)
Answer & Solution
Correct Answer
(C) \(36 \%\)
Step-by-step Solution
Detailed explanation
\(P=i^2 R\) \(P_{\text {int }}=I^2{ }_{\text {int }} R\) \(P_{\text {final }}=\left(0.8 I_{\text {int }}\right)^2 R\) \(\% \text { change in power }=\) \(\frac{P_{\text {final }}-P_{\text {int }}}{P_{\text {int }}} \times 100=(0.64-1) \times 100=-36 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(27^oC\) તાપમાને એક પાત્રમાં \(15\ g\) દ્રવ્યમાનના નાઇટ્રોજન વાયુને ભરેલ છે. આ અણુઓની \(rms\) ઝડપ બમણી થાય તે માટે આ વાયુમાં તબદિલ ઊષ્માનો જથ્થો લગભગ ______ \(kJ\) છે. \((R=8.3\,J/K\, mole\) લો.\()\)JEE Mains 2019 Medium
- વિધાન \(- 1\) : આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા હોય અને તે માત્ર તાપમાન પર આધાર રાખે પરંતુ દબાણ અથવા કદ પર નહીં વિધાન \(- 2\) : આદર્શ વાયુને અચળ દબાણે અને પછી અચળ કદે કરમ કરવામાં આવે છે. સમાન ઉષ્મા માટે અચળ દબાણે તાપમાન અચળ કદના તાપમાન કરતાં ઓછું હોય.JEE Mains 2013 Medium
- સરળ આવર્ત ગતિ કરતા એક કણનું સમય આધારિત સ્થાનાંતર \(x(t)\, = \,A\,\sin \,\frac{{\pi t}}{{90}}\) વડે આપવામાં આવે છે. \(t=210\,s\) પર આ કણ માટે ગતિઊર્જાથી સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Medium
- \(1.5\) વક્રીભવનાંક ધરાવતા કાચના એક ચોસલા પર કોઈ પ્રકાશ આપાત થાય છે. જે \(4\%\) પ્રકાશ પરાવર્તિત થતો હોય અને આપાત પ્રકાશના વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર \(30 \,V/m\) હોય, તો કાચના માધ્યમમાં પ્રસરતા તરંગ માટેના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર કેટલા ......\( V/m\) હશે?JEE Mains 2019 Hard
- બે ઈલેક્ટ્રોન હાઈડ્રોજન જેવા બે પરમાણુઓની કક્ષાઓમાં અનુક્રમે \(3 \times 10^5 m / s\) અને \(2.5 \times 10^5 m / s\) ઝડપથી ગતિ કરે છે. જો કક્ષાની ત્રિજ્યાઓ લગભગ સરખી હોય, તો ઊર્જાસ્તરોના શક્ય ક્રમ અનુક્રમે __________ છે.JEE Mains 2026 Hard
- પ્રવાહનું વહન કરતા ત્રણ લાંબા સીધા તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર સમાંતર ગોઠવાયેલા છે. તાર Q ની 15 cm લંબાઈ દ્વારા અનુભવાતું બળ ___________.

\(\left(\mu_0=4 \pi \times 10^{-7} T . m / A \right)\)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- જો \(f\left( x \right) = x\left| x \right|\,,\,g\left( x \right) = \sin \,x\) અને \(h\left( x \right) = \left( {gof} \right)\left( x \right)\) તોJEE Mains 2014 Hard
- તળિયે કાણાં વાળા પાત્રમાં પાણી અને કેરોસીન (સાપેક્ષ ઘનતા \(0.8\)) ભરેલ છે.પાણીની ઊંચાઈ \(3\,m\) અને કેરોસીનની ઊંચાઈ \(2\,m\) છે.જ્યારે કાંણાને ખોલવામાં આવે ત્યારે બહાર આવતા પ્રવાહીનો વેગ ........ \(m\,s^{-1}\) હશે . (\(g\, = 10\, m s^{-2}\) અને પાણીની ઘનતા \(= 10^3\, kg\, m^{-3}\))JEE Mains 2014 Medium
- એક પેટીમાં \(20\) કાર્ડ છે જે પૈકી \(10\) કાર્ડ પર \(\mathrm{A}\) લખેલ છે અને બાકીના \(10\) પર \(B\) લખેલ છે . પુનરાવર્તન સહિત એકપછી એક કાર્ડને ત્યાં સુધી કાઢવમાં આવે જ્યાં સુધી બીજી વખત \(A\) કાર્ડ આવે. તો બીજી વખત \(A\) કાર્ડ એ ત્રીજી વખત \(B\) કાર્ડ પહેલા હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2020 Hard
- સદીશ \(\vec a\, = \,\hat i\, + \,2\hat j\, + 4\hat k\,,\,\vec b\, = \,\hat i\, + \,\lambda \hat j\, + 4\hat k\) અને \(\vec c\, = \,2\hat i\, + \,4\hat j\, + ({\lambda ^2} - 1)\hat k\) એ સમતલીય સદીશ હોય તો શૂન્યતર સદીશ \(\vec a\times \vec c\) મેળવો.JEE Mains 2019 Medium
- દર્શાવ્યા અનુસાર \(V\) જેટલો સ્થિતિમાનનો તફાવત ધરાવતા ઉદગમને બે એક સમાન સંધારકો સાથે જોડવામાં આવેલ છે. જ્યારે કળ ' \(K\) ' બંધ હોય છે, ત્યારે આ સંયોજન સમાંતર સંગ્રહિત કુલ ઊર્જા \(E_1\) છે. હવે કળ ' \(K\) ' ને ખોલવામાં આવે છે અને \(5\) જેટલો ડાયઈલેકટ્રીક અચળાંક ધરાવતા ડાયઈલેકટ્રીક માધ્યમને સંધારકોની પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. આ સંયોજનને સમાંતર સંગ્રહ પામતી કુલ ઊર્જા હવે \(E_2\) થાય છે. ગુણોત્તર \(E_1 / E_2 \ldots\) થશે.
JEE Mains 2022 Hard - ધારો કે જેનું શિરોબિંદુ \((3,2)\) અને નાભિ \((4,4)\) હોય. તેવો એક પરવલય \(P_{1} \) છે અને રેખા \(x+2 y=6\) ને સાપેક્ષ તેનું આરસી પ્રતિબિંબંબ \(P _{2}\) છે. તો \(P _{2}\) ની નિયામિકા \(x+2 y=\) .........JEE Mains 2022 Hard