ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

R અવરોધ અને L લંબાઈના તારના 5 સમાન ભાગ કરવામાં આવે છે. જો આ ભાગોને સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ _______ હશે.

  1. A \(\frac{R}{25}\)
  2. B \(\frac{R}{5}\)
  3. C \(25 R\)
  4. D \(5 R\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\frac{R}{25}\)

Step-by-step Solution

Detailed explanation

દરેક ભાગનો અવરોધ \(=\frac{R}{5}\) પરિણામી અવરોધ \(=\frac{1}{5} \times \frac{R}{5}=\frac{R}{25}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app