JEE Mains · Physics · STD 12 - 3. current electricity
દરેક \(2 \Omega\) ધરાવતા 12 તારોને જોડીને એક સમઘન બનાવવામાં આવેલ છે. \(a\) અને \(c\) બિંદુઓ વચ્ચે \(6 \mathrm{~V}\) જેટલું \(\mathrm{emf}\) ધરાવતી બેટરીને જોડવામાં આવે છે. \(\mathrm{e}\) અને \(\mathrm{f}\) થી વચ્ચે વોલ્ટેજનો તફ઼ાવત _______ \(\mathrm{V}\) હશે.

- A \(1\)
- B \(5\)
- C \(8\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
From symmetry, current through \(e-b \& g-d = 0\) \(\therefore \mathrm{R}_{\mathrm{eq}}=\frac{3}{4} \times \mathrm{R}=\frac{3}{2} \Omega\) \(\therefore \text { Current through battery }=\frac{6 \times 2}{3}=4 \mathrm{~A}\) \(\mathrm{i}_2=\frac{4}{8} \times 2=1 \mathrm{~A}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(8\,cm\) જેટલો સમાન કંપવિસ્તાર અને \(10\,Hz\) ની સમાન આાવૃતિ ધરાવતા બે સરળ આવર્ત તરંગો એક દિશામાં ગતિ કરે છે. તેમનો પરિણામી કંપવિસ્તાર પણ \(8\,cm\) છે. તો આ તરંગો વચ્યેનો કળા તફાવત \(...........^{\circ}\) છે.JEE Mains 2023 Medium
- નીચે બે કથનો આપેલા છે :
કથન \(I\) : એક ઉપગ્રહ પૃથ્વીને ફરતે પૃથ્વીની સપાટીથી અત્યંત નજીકની કક્ષામાં ગતિ કરે છે. ઉપગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ પૃથ્વીની ઘનતા પર આધાર રાખે છે.
કથન \(II\) : પૃથ્વીની સપાટી નજીકના ઉપગ્રહ માટે, ઉપગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ \(T=2 \pi \sqrt{\frac{R_e}{g}}\) છે.જ્યાં \(R_{ e }\) પૃથ્વીની ત્રિજ્યા અને \(g\) ગુરુત્વપ્રવેગ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Hard - એક લોલક ઘડિયાળ \(40^o \) \(C\) તાપમાને \(12\) \(s\) પ્રતિદિન ઘીમી પડે છે.તથા \(20°\) \(C\) તાપમાને \(4\) \(s\) પ્રતિદિન તેજ થાય છે.આ ઘડિયાળ સાચો સમય બતાવે તે તાપમાન તથા ઘડિયાળના લોલકની ધાતુનો રેખીય-પ્રસરણ ગુણાંક (\(\alpha )\) ક્રમશ: છે.JEE Mains 2016 Hard
- કોઈ સમતલ-બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ \(f_2\) , વક્રીભવનાંક \(\mu_2\) અને વક્રતાત્રિજ્યા \(R\)) એ કોઈ સમતલ-અંતર્ગોળ લેન્સ (કેન્દ્ર લંબાઈ \(f_1\), વક્રીભવનાંક \(\mu_1\), અને વક્રતાત્રિજ્યા \(R\)) માં બરાબર બંધ બેસે છે. તેમની સમતલ સપાટીઓ એક બીજાને સમાંતર રહે છે. તો આ સંયોજનની કેન્દ્રલંબાઈ થશે?JEE Mains 2019 Medium
- આપેલ લેન્સના મિશ્રણથી મળતું પ્રતિબિંબ વસ્તુ \(O\) થી કેટલા અંતરે (\(cm\) માં) હશે?
JEE Mains 2021 Hard - હાઇડ્રોજન અણુનું દળ \(3.32 \times 10^{-27 } \) \(kg\) છે.જો \(10^{23}\) હાઇડ્રોજન અણુઓ બીજી પ્રતિ સેકન્ડ, \(2\) \(cm^2\) ક્ષેત્રફળ ધરાવતી જડિત દિવાલ ઉપર તેના લંબને \(45^o \) ના કોણે આપાત થાય છે.અને સ્થિતિસ્થાપક રીતે \(10^3\) \( m/s\) ની ઝડપ સાથે પાછા ફરે છે.તો દિવાલ ઉપરનું દબાણ લગભગ ________ થશે.JEE Mains 2018 Medium
More PYQs from JEE Mains
- ધારો કે A એ \(3\times3\) શ્રેણિક છે જેથી \(A+A^{T}=O\). જો \(A\begin{bmatrix}1\\ -1\\ 0\end{bmatrix}=\begin{bmatrix}3\\ 3\\ 2\end{bmatrix}\), \(A^{2}\begin{bmatrix}1\\ -1\\ 0\end{bmatrix}=\begin{bmatrix}-3\\ 19\\ -24\end{bmatrix}\) અને \(\det(adj(2adj(A+I)))\) = \((2)^\alpha \cdot(3)^\beta \cdot(11)^\gamma\), તો \(\alpha+\beta+\gamma\) = ___ છે.JEE Mains 2026 Medium
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ? \((A)\) વિદ્યુતીય એકાકી ધ્રુવ મળતા નથી જ્યારે ચુંબકીય એકાકી ધ્રુવ મળે છે. \((B)\) સોલેનોઇડમાં છેડા અને બહાર ચુંબકીયક્ષેત્રમાં સંપૂર્ણ સુરેખ અને બંધીયાર હોતી નથી \((C)\) ચુંબકીય ક્ષેત્રની રેખાઓ સંપૂર્ણપણે ટોરોઇડમાં મર્યાદિત હોય છે. \((D)\) ગજિયા ચુંબકની અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્રરેખા સમાંતર હોતી નથી \((E)\) સંપૂર્ણ ડાઈમેગ્નેટીઝ્મની શરત \(\chi=-1\) હોય છે જ્યાં \(\chi\) ચુંબકીય સસેપ્બિલિટી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2021 Medium
- ધારો કે \(y=y(x)\) એ વિક્લ સમીકરણ \((x+y+2)^2 d x=d y, y(0)=-2\) નો ઉકેલ છે. ધારી કે \(\left[0, \frac{\pi}{3}\right]\) માં વિધેય \(y=y(x)\) ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો અનુક્રમે \(\alpha\) અને \(\beta\) છે. જો \((3 \alpha+\pi)^2+\beta^2=\gamma+\delta \sqrt{3}, \gamma, \delta \in \mathbb{Z}\) તો \(\gamma+\delta=\) ..........JEE Mains 2024 Hard
- એક પ્રત્યાવર્તી પ્રવાહ સમીકરણ, \(i=100 \sqrt{2} \sin (100 \pi t)\) એમ્પીયર દ્વારા રજૂ થાય છે. આપેલ પ્રત્યાવર્તી પ્રવાહના પ્રવાહનું RMS મૂલ્ય અને આવૃત્તિ ________ છે.JEE Mains 2025 Easy
- દળ-સ્પ્રિંગ તંત્રનો કંપવિસ્તાર, કે જે સરળ આવર્ત ગતિ કરે છે, તે સમય સાથે ઘટે છે. જો દળ \(=500\, g\) અવમંદન અચળાંક \(=20\, g/s\) હોય તો તેના પ્રારંભિક મૂલ્ય કરતાં અડધો કંપવિસ્તાર થવા માટે .... \(s\) સમય લાગશે ? \((\ln 2=0.693\) લો\()\)JEE Mains 2021 Hard
- જો ઝડપ \(V\) , ક્ષેત્રફળ \(A\) અને બળ \(F\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?JEE Mains 2020 Hard