JEE Mains · Physics · STD 12 - 3. current electricity
એક ગેલવેનોમીટર ( \(G\) ) ના \(2 \Omega\) અવરોધવાળું આપેલ પરિપથમાં જોડેલ છે. \(C_1\) અને \(C_2\) માં સંગ્રહિત વિદ્યુતભારનો ગુણોત્તર _______ છે.

- A \(\frac{2}{3}\)
- B \(\frac{3}{2}\)
- C \(1\)
- D \(\frac{1}{2}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{1}{2}\)
Step-by-step Solution
Detailed explanation
સ્થાયી અવસ્થામાં Req \(=12 \Omega\) \(I=\frac{6}{12}=0.5 A\) \(C _1\) ના છેડે P.D. \(=3 V\) \(C _2\) ના છેડે P.D. \(=4 V\) \(q_1=C_1 V_1=12 \mu C\) \(q_2=C_2 V_2=24 \mu C\) \(\frac{q_1}{q_2}=\frac{1}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમતલીય વિદ્યુતચુંબકીય તરંગમાં વિઘુત ક્ષેત્ર ના દોલનની આવૃત્તિ \(\mathrm{f}=5 \times 10^{10} \mathrm{~Hz}\) અને કંપવિસ્તાર \(50\) \(\mathrm{Vm}^{-1}\) છે. તો આ તરંગની કુલ વિદ્યુતચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા _______ છે. \(\left[\varepsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 / \mathrm{Nm}^2\right.\) લો]JEE Mains 2024 Hard
- \(x-y\) સમતલમાં એક સદિશ \(y-\)અક્ષ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. સદિશના \(y\)-ધટકનું મૂલ્ય \(2 \sqrt{3}\) છે. સદિશના \(x\) ધટકનું મૂલ્યJEE Mains 2023 Medium
- આપેલ પરિપથમાં \(\left|\frac{I_1+I_3}{I_2}\right|\) નું મૂલ્ય \(x\) મળે છે. \(x\) નું મૂલ્ય \(......\) થશે.
JEE Mains 2023 Medium - નીચેનામાંથી કયા બળને સ્થિતિઊર્જાના પદમાં દર્શાવી શકાતું નથી?JEE Mains 2025 Easy
- નીચેનામાંથી ન્યુકલાઈડ્ઝની કઈ જોડ તત્વનાં સમભારિય (આઇસોબાર) છે?JEE Mains 2026 Easy
- આકૃતિ માં બતાવ્યા મુજબ ત્રણ દળો \(m,\,2\,m\) અને \(3\,m\) \(x-y\)સમતલ માં અનુક્રમે \(3\,u,\,2\,u\,\) અને \(u\) ઝડપથી ગતિ કરે છે. ત્રણેય દળો એકજ બિંદુ \(P\) એ સંઘાત પામે છે અને એકબીજા સાથે ચોંટી જાય છે. તો પરિણામી દળ નો વેગ કેટલો હશે?
JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- \(2 \pi-\left(\sin ^{-1} \frac{4}{5}+\sin ^{-1} \frac{5}{13}+\sin ^{-1} \frac{16}{65}\right)\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- સુરેખ સમીકરણ સંહતિ \(3 x-2 y+z=b\) ; \(5 x-8 y+9 z=3\) ; \(2 x+y+a z=-1\) ને એક પણ ઉકેલ ન મળે તો,તે માટેની ક્રમયુક્ત જોડ \((a,b)\)એ\(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- આપેલ આકૃતિ અનુસાર, \(K\) અને \(2K\) જેટલી ઉષ્મીય વાહક્તા ધરાવતી બે તક્તિઓ \(A\) અને \(B\) ને એકસાથે જોડી એક સંયુક્ત તક્તિ બનાવવામાં આવે છે. તક્તિઓની જાડાઈ અનુક્રમે \(4.0 \,cm\) અને \(2.5 \,cm\) અને દરેેક તક્તિના આડછેદનું ક્ષેત્રફળ \(120 \,cm ^{2}\) છે. સંયુક્ત તક્તિની સમતુલ્ય ઉષ્મીય વાહક્ત \(\left(1+\frac{5}{\alpha}\right) K\) છે. તો \(\alpha\) નું મૂલ્ય ............... થશે.
JEE Mains 2022 Hard - વર્તુળ \(x^2 + y^2 = 4\) અને \(x^2 + y^2 + 6x + 8y - 24 = 0\) નોન સામાન્ય સ્પર્શક બીજા ........... બિંદુ માંથી પણ પસાર થાય છે.JEE Mains 2019 Hard
- બે ઉપગ્રહો એક ગ્રહની આસપાસ સમતલીય વર્તુળાકાર કક્ષામાં વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે. તેમના ભ્રમણનો આવર્તકાળ અનુક્રમે \(1\) કલાક અને \(8\) કલાક છે. નજીકના ઉપગ્રહની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા \(2 \times 10^{3}\, {km}\) છે. જ્યારે બંને ઉપગ્રહો એકબીજાની સૌથી નજીક હોય ત્યારે દૂરના ઉપગ્રહની કોણીય ઝડપ નજીકના ઉપગ્રહની સાપેક્ષે \(\frac{\pi}{{x}}\, {rad} \,{h}^{-1}\) છે. જ્યાં \({x}\) કેટલો હશે?JEE Mains 2021 Hard
- વિધેય \(f(x)\, = x^3 - 3x^2 + 5x + 7\) એJEE Mains 2017 Hard