JEE Mains · Physics · STD 12 - 3. current electricity
નીચે આપેલા પરિપથમાં કેપેસીટરમાં એકઠો થતો વીજભાર_____\(\mu \mathrm{C}\) છે. \((C=150 \mathrm{\mu F}\) આપેલ છે.)

- A \(400\)
- B \(700\)
- C \(500\)
- D \(460\)
Answer & Solution
Correct Answer
(A) \(400\)
Step-by-step Solution
Detailed explanation
\( V_A+\frac{10}{3}(1)-6(1)=V_B \) \( V_A-V_B=6-\frac{10}{3}=\frac{8}{3} \text { volt } \) \( Q=C\left(V_A-V_B\right) \) \( =150 \times \frac{8}{3}=400 \mu C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેના લોજિક સર્કિટનો વિચાર કરો.

આઉટપુટ \(\mathrm{Y}=0\) હોય ત્યારે :JEE Mains 2025 Medium - બે \(10 \,cm\) લાંબા, \(5\,A\) નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર \(10^{-5} \,N\) નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... \(cm\) હશે.JEE Mains 2022 Medium
- શૂન્યાવકાશમાં \(0.20 \,m\) અંતરે એમ એકબીજાને સમાંતર રાખેલા બે લાંબા સમાંતર તારોમાંથી \(x\) \(A\) જેટલો પ્રવાહ સમાન દિશામાં વહે છે. જો દરેક તારનો પ્રતિ મીટર લાગતું આકર્ષણબળ \(2 \times 10^{-6} \,N\) હોય તો, \(x\) નું મુલ્ય લગભગ.........જેટલું હશે.JEE Mains 2022 Medium
- સમાન આવૃતિ \(\mathrm{v}\) અને સમાન તીવ્રતા \(\mathrm{I}_{0}\) ધરાવતા ત્રણ આવર્તનીય તરંગો માટે કળા \(0 , \frac{\pi}{4}\) અને \(-\frac{\pi}{4}\) છે. જ્યારે તેમનું સંપાતિકરણ કરવામાં આવે ત્યારે મળતા પરિણામી તરંગની તીવ્રતા કેટલી મળે?JEE Mains 2020 Medium
- \(20\,kV\), થી પ્રવેગિત ઇલેકટ્રોન પૂંજનો ઉપયોગ ઇલેકટ્રોન માઈક્રોસ્કોપમાં થાય છે, જેની તરંગલંબાઈ \(\lambda_0\) છે. હવે જ્યારે વોલ્ટેજને વધારીને \(40\,kV\), કરવામાં આવે, તો ઈલેકટ્રોન પૂંજ સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(..........\) થશે.JEE Mains 2023 Medium
- એક સેકન્ડ લોલકની પૃથ્વીની સપાટીથી \(h = 2R\) ઊંયાઈએ લંબાઈ _______ હશે. (જ્યા \(R =\) પૃથ્વીની ત્રિજ્યા છે અને પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(\left.g =\pi^2 ms ^{-2}\right)\) છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો એક પ્રકાશનું આપતકિરણ રેખાના સમીકરણને અનુસરે અને તે બીજી કોઈ રેખા \(7x- y+ 1 =0\) ને બિંદુ \((0, 1)\) આગળ છેદે છે. તથા આ બિંદુથી પરાવર્તિત થતું કિરણ રેખા \(y + 2x = 1\) પર છે તો આપત થતાં કિરણની રેખાનું સમીકરણ મેળવો.JEE Mains 2016 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(R\) ત્રિજયાના જારમાં \(H\) ઊંચાઈ સુધી પાણી ભરેલ છે જેને \(h\) ઊંચાઈ પર મુકેલ છે.તેને તળિયે રહેલ કાંણાની ત્રિજ્યા \(r\) \((r << R)\) છે. જો તેમાથી પાણી લીક થતું હોય અને બહાર આવતા પાણીનો આકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગરણી આકારનો છે જ્યારે તે જમીન પર પડે ત્યારે તેની ત્રિજ્યા \(x\) હોય તો ....
JEE Mains 2016 Hard - \(4 \,{kg}\) દળવાળી બંદૂકમાંથી \(4\,g\) દળવાળી ગોળી છોડવામાં આવે છે. જો ગોળી \(50\, {ms}^{-1}\) ની ઝડપ સાથે આગળ વધે છે, તો બંદૂકને આપવામાં આવતો આઘાત અને બંદૂકના પાછળના ભાગનો વેગ કેટલો હશે?JEE Mains 2021 Medium
- ધારો કે A એ તમામ વિધેયો \(f: \mathbf{Z} \rightarrow \mathbf{Z}\) નો ગણ છે અને R એ A પરનો સંબંધ છે કે જેથી \(\mathrm{R}=\{(\mathrm{f}, \mathrm{g}): f(0)=\mathrm{g}(1)\) અને \(f(1)=\mathrm{g}(0)\}\). તો R:JEE Mains 2025 Medium
- બંધુકમાથી એક ગોળીને પ્રારંભિક વેગ \(u\) થી છોડતા તે \(R\) અંતરે રહેલા ટાર્ગેટ સાથે અથડાય છે જો \(t_1\) અને \(t_2\) એ ટાર્ગેટ સાથે અથડવા માટેની બે અલગ અલગ શક્યતા માટેનો સમય હોય, તો \(t_1t_2\) શું થાય?JEE Mains 2019 Hard
- આકૃતિમાં કેપેસીટરનો પરિપથ આપેલ છે જેમાં બધા કેપેસીટરના મૂલ્યો માઇક્રોફેરાડે માં છે જો \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય કેપેસીટન્સ \(1\,\mu F\) હોય તો \(C\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2016 Hard