JEE Mains · Physics · STD 12 - 3. current electricity
વાહકમાં પ્રવાહ \(I=3 t^2+4 t^3\) આ રીતે દર્શાવેલ છે, જ્યાં \(I\) એ એમ્પીયરમાં અને \(t\) એ સેકન્ડમાં છે. \(t=1\) s થી \(t=2 \mathrm{~s}\) સમયગાળા દરમિયાન વાહકના આડછેદમાંથી વહેતો વિદ્યુતભારનો જથ્થો _______ \(\mathrm{C}\) છે.
- A \(22\)
- B \(30\)
- C \(35\)
- D \(40\)
Answer & Solution
Correct Answer
(A) \(22\)
Step-by-step Solution
Detailed explanation
\(q=\int_1^2 i d t=\int_1^2\left(3 t^2+4 t^3\right) d t\) \(q=\left.\left(t^3+t^4\right)\right|_1 ^2\) \(q=22 C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(m \mathrm{~kg}\) દળ ધરાવતી એક વસ્તુ વિરામસ્થિતિમાંથી વર્તુળના વક્ર ભાગ ઉપર ધર્ષણરહિત પથ પર \(A\) થી \(B\) ગતિ કરે છે. \(B\) આગળ વસ્તુનો વેગ _______ હશે.
JEE Mains 2024 Hard - સરળ આવર્ત ગતિ કરતાં કણ માટે મહત્તમ પ્રવેગ અને વેગનો ગુણોત્તર \(10\,s^{-1}\) છે. \(t = 0\) સમયે તેનું સ્થાનાંતર \(5\, m\) હોય તો તેનો મહત્તમ પ્રવેગ કેટલો હશે? શરૂઆતની કળા \(\frac{\pi }{4}\) છે.JEE Mains 2017 Hard
- જો \(f\) એ ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યા \(\left(N_{d}\right)\) અને \(t=0\) સમયે ન્યુક્લિયસની સંખ્યા \(\left({N}_{0}\right)\) નો ગુણોત્તર દર્શાવે તો રેડિયોએક્ટિવ ન્યુક્લિયસોના ગ્રુપ માટે \(f\) નો સમય સાપેક્ષ ફેરફારનો દર ......... વડે આપી શકાય. \([\lambda\) એ રેડિયોએક્ટિવ ક્ષય નિયાતાંક છે.]JEE Mains 2021 Medium
- \(l\) લંબાઈના એક સળિયાના દ્રવ્યમાન કેન્દ્રથી \(\frac{l}{4}\) અંતરે તેને લંબ અક્ષ માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?JEE Mains 2020 Medium
- હાઇડ્રોજન પરમાણુમાં \(n = 4\) થી \(n=1\) સ્તરની સંક્રાંતિ દરમિયાન ફોટોન ઉત્સર્જિત થાય છે. આ સંકાતિને અનુરૂપ તરંગલંબાઈ \(...........\,nm\) હશે. ( \(h =4 \times 10^{-15}\,eVs\) આપેલુ છે.)JEE Mains 2023 Medium
- \(0.015\;cm\) ત્રિજ્યા ધરાવતી કાંચની લાંબી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડતા તેમાં પ્રવાહી \(15\, cm\) જેટલું ઉપર ચડે છે જો પ્રવાહીની સપાટી અને પાત્ર વચ્ચેનો સંપર્કકોણ \(0^{\circ}\) હોય તો પ્રવાહીનું પૃષ્ઠતાણ \(milli\,Newton \;m ^{-1}\) એકમમાં કેટલું હશે? [પ્રવાહીની ઘનતા \(\left.\rho_{\text {(liquid) }}=900\; kg\,m ^{-3}, g =10\, ms ^{-2}\right]\) (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો)JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- \(l\) અને \(4l\) લંબાઈની બે ટ્રેન \(A\) અને \(B\), \(L\) લંબાઈની ટનલમાં સમાંતર પાટા પર પરંતુ વિરુદ્ધ દિશામાં અનુક્રમે \(108\,km / h\) અને \(72\,km / h\), ના વેગથી ગતિ કરે છે. ટનલને પસાર કરવા માટે ટ્રેન \(A\), ટ્રેન \(B\) કરતા \(35\) સેકન્ડ ઓછો સમય લેતી હોય, તો ટનલની લંબાઈ \(L\) .........\, \(m\) હશે.\(( L =60\,l\) આાપેલ છે.)JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(a\) બાજુવાળો સમઘન બોક્સ એક રફ સપાટી પર પડેલ છે તેને ખસેડવા માટે તેના દ્રવ્યમાનથી \(b\) ઊંચાઈ ઓછામાં ઓછા \(F\) બળની જરૂર પડે છે.જો સપાટીનો ઘર્ષણાંક \(\mu=0.4\) હોય તો બોક્સને ગબડયા વગર ખસેડવા માટે \(100 \times \frac{b}{a}\) નું મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?
JEE Mains 2020 Hard - ધટ્ટ અને પાતળા માધ્યમ વચ્ચેની સપાટી માટે ક્રાંતીકોણ \(45^{\circ}\) છે. પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ \(3 \times 10^8\,m / s\) છે. ઘટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ......... હશે.JEE Mains 2023 Medium
- \(3l\) લંબાઈ ધરાવતા એક દઢ અને દળરહિત સળીયાના બે છેડા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળો લગાડવામાં આવ્યા છે. એક સમક્ષિતિજ અક્ષના \(P\) બિંદુ આગળથી કિલકિત કરવામાં આવેલ છે (આકૃતિ જુઓ). જ્યારે તેને પ્રારંભિક સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તેનો તાત્ક્ષણિક કોણીય પ્રવેગ ________ થશે
JEE Mains 2019 Hard - જો \(A=\left\{X=(x, y, z)^{T}: P X=0\right.\) અને \(\left.\mathrm{x}^{2}+\mathrm{y}^{2}+\mathrm{z}^{2}=1\right\}\) જ્યાં \(\mathrm{P}=\left[\begin{array}{ccc}1 & 2 & 1 \\ -2 & 3 & -4 \\ 1 & 9 & -1\end{array}\right]\) હોય તો ગણ \(\mathrm{A}\)JEE Mains 2020 Hard
- \(62.5\,nF\) જેટલી સંધારકતા ધરાવતા સંધારક, અને \(50\,\Omega\) નો અવરોધ ધરાવતા એક \(L C R\) શ્રેણી પરિપથને \(2.0\,kHz\) ની આવૃત્તિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ મેળવી શકાય, તે માટે ઇન્ડકટરનું મૂલ્ય \(........mH\) થશે. ( \(\pi^2=10\) લો.)JEE Mains 2023 Easy