JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આપેલ પરિપથમાં \(\left|\frac{I_1+I_3}{I_2}\right|\) નું મૂલ્ય \(x\) મળે છે. \(x\) નું મૂલ્ય \(......\) થશે.

- A \(4\)
- B \(6\)
- C \(8\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(I_1=I_2=\frac{20-10}{10}=1\,A\) \(I_3=1\,A\) \(\left|\frac{I_1+I_3}{ I _2}\right|=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નદી \(2\,km/h\) ની ઝડપે વહે છે. તરવૈયો \(4\,km/h\) ની ઝડપથી તરી શકે છે. નદીને સીધી પાર કરવા માટે નદીના પ્રવાહની સાપેક્ષે તરવૈયાની દિશા (\(^o\) માં) શું હોવી જોઈએ?JEE Mains 2019 Medium
- \(A\) જેટલો આડછેદ ધરાવતા એક સમાંગ તારમાંથી બનાવેલા સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે.જયારે વધારાનું દળ \(M\) દોલકમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તેનો આવર્તકાળ બદલાઇ \(TM\) થાય છે.જો તારના દ્વવ્ય માટે યંગનો સ્થિતિસ્થાપકતા અંક થ હોય,તો \(\frac{1}{Y}\) _______ જેટલો થશે. ( \(g\) ગુરુત્વીય પ્રવેગ છે.)JEE Mains 2015 Hard
- \(1.25 \times 10^3\,kg\,m ^{-3}\) ધનતા ધરાવતું ગ્લિસરીન પાઈપના શંકુ વિભાગમાંથી વહન પામે છે. નળીના છેડાના આડછેદના ક્ષેત્રફળ \(10\,cm ^2\) અને \(5\,cm ^2\) તેમજ તેની લંબાઈ દરમિયાન દબાણનો ધટાડો \(3\,Nm ^{-2}\) છે. નળીમાંથી થતો ગ્લિસરીનનો વહનનો દર \(x \times 10^{-5}\,m ^3\,s ^{-1} છ\). તો \(x\) નું મૂલ્ય \(.......\) છે.
JEE Mains 2023 Hard - બે ટૂંકા અને સમાન \(1 \) \(cm \) લંબાઇ ધરાવતા ગજિયા ચુંબકોની ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે \(1.20\) \( Am^2\) અને \(1.00\) \( Am^2\) છે.તેમને સમક્ષિતિજ ટેબલ પર સમાંતર એવી રીતે રાખવામાં આવ્યા છે કે જેથી તેમના ઉત્તર ધુવ \((N)\) દક્ષિણમુખી છે.તેઓને સામાન્ય ચુંબકીય વિષુવવૃત્ત છે અને તેમની વચ્ચેનું અંતર \(20.0\) \( cm \) છે.તેઓનાં કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુ \(O\) આગળ ઉત્પન્ન સમક્ષિતિજ ચુંબકીય પ્રેરણનું મૂલ્ય લગભગ _______ હશે.(પૃથ્વીના ચુંબકીય પ્રેરણના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય \(3.6 \times 10^{-5}\) \(Wbm^{-2}\) લો. )JEE Mains 2013 Hard
- યંગના બે-સ્લિટ પ્રયોગમાં \(\lambda_1\) અને \(\lambda_2\) બે તરંગલંબાઈઓનો ઉ૫યોગ કરવામાં આવે છે. \(\lambda_1=450 \mathrm{~nm}\) અને \(\lambda_2=650 \mathrm{~nm}\) છે. \(\lambda_2\) દ્વારા ઉત્પન સૌથી નાના ક્રમની શલાકા કે જે \(\lambda_1\) દ્વારા ઉત્પન શલાકા ઉપર સંપાત થાય તે (ક્રમ) \(\mathrm{n}\) છે. \(\mathrm{n}\) નું મૂલ્ય _______ થશે.JEE Mains 2024 Hard
- એક પ્રોટોન, એક ડયુટેરોન અને એક \(\alpha -\) કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન વેગમાન સાથે ગતિ કરે છે. તેમના પર લાગતા ચુંબકીય બળોનો અને તેમની ઝડપનો ગુણોત્તર, આપેલ ક્રમમાં, અનુક્રમે .......... અને ........... છે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- વિધાન \(I:\) જો ત્રણ બળો \(\vec{F}_{1}, \vec{F}_{2}\) અને \(\vec{F}_{3}\) ને ત્રિકોણની ત્રણ બાજુ વડે દર્શાવવામાં આવે છે અને \(\overrightarrow{{F}}_{1}+\overrightarrow{{F}}_{2}=-\overrightarrow{{F}}_{3}\) હોય, તો આ ત્રણ બળો સમવર્તી બળો અને તે સમતોલન સ્થિતિને સંતોષે છે. વિધાન \(II:\) \(\overrightarrow{{F}}_{1}, \overrightarrow{{F}}_{2}\) અને \(\overrightarrow{{F}}_{3}\) બળો ત્રિકોણની બાજુ હોય, તો તે સમાન ક્રમમાં હોય, તો તે રેખીય સમતોલન સ્થિતિને સંતોષે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
- જો \(\int_{0}^{\pi}\left(\sin ^{3} x\right) e^{-\sin ^{2} x} d x=\alpha-\frac{\beta}{e} \int_{0}^{1} \sqrt{t} e^{t} d t\) હોય તો \(\alpha+\beta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચે મુજબ બે કથન આપેલ છે. કથન \(I\) : ફોટોઈલેકટ્રીક અસરમાં સ્ટોપિગ પોટેન્શિયલ પ્રકાશ ઉદગમના પાવર પર આધાર રાખતો નથી. કથન \(II\) : આપેલ ધાતુ માટે ફોટો ઇલેકટ્રોનની ગતિઉર્જા આપાત પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીયે આપેલ વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- જો વક્ર \(y = f ( x )\) એ બિંદુ \((1,2)\) માંથી પસાર થાય અને \(x \frac{d y}{d x}+y=b x^{4}\) નું સમાધાન કરે, તો \(b\) ના કયા મૂલ્ય માટે \(\int_{1}^{2} f(x) d x=\frac{62}{5}\) થાય ?JEE Mains 2021 Medium
- એક છોકરો \(2 \,m\) લાંબી દોરીના છેડે \(100\, g\) નો એક પશ્થર બાંધી તેને સમક્ષિતિળ સમતલમાં ગોળ-ગોળ ફેરવે છે. \(80\, N\) જેટલું મહત્તમ તણાવ સહન કરી શકે છે. જે ગોળ-ગોળ ફરતા પથ્થરની મહત્તમ ઝડ૫ \(\frac{ K }{\pi}\) ભ્રમણ/મિનીટ હોય તો \(K\) શોધો (દોરી દળરહિત અને ખેંચાણ અનુભવતી નથી તેમ ધારો)JEE Mains 2022 Medium
- કોઇ લાંબા નળાકારીય પાત્રમાં પ્રવાહી અડધે સુધી ભરેલ છે. જ્યારે પાત્ર પોતાની ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે ત્યારે દિવાલની નજીક (અડીને) પ્રવાહી ઊપર ચઢે છે. જો પાત્રની ત્રિજ્યા \(5 \,cm\) અને તેની ચાક ઝડપ \( 2\) ભ્રમણ પ્રતિ સેકન્ડ હોય તો તેના કેન્દ્ર (મધ્યભાગ) અને છેડાની વચ્ચે ઊંચાઈનો તફાવત, \(cm\) માં કેટલો હશે?JEE Mains 2019 Medium