JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
- JEE Mains 2023
- અઘરું
- સંખ્યાત્મક
આપેલ પરિપથ. માટે, સ્થાયી સ્થિતિમાં, \(\left|V_B-V_D\right|=...........V.\)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(1\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
In steady state, capacitor behaves as an open circuit. Circuit is
\(i_{A B}=\frac{6}{3}=2 A\)
\(i_{A D}=\frac{6}{12}=0.5 A\)
\(V_B+2 \times 2-10 \times 0.5=V_D\)
\(V_B-V_D=1\;volt\)
Physics ના વધુ પ્રશ્નો
- \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી મહત્તમ કદ ધરાવતો એક સમઘન કાપવામાં આવે છે,તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની કોઇ એક બાજુને લંબ એવી અક્ષને અનુલક્ષીને ચાકમાત્રા ________ થશે.JEE Mains 2015 અઘરું
- આપેલ પરિપથ મુજબ, \(k\) અને \(2 k\) જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને દળ \(m\) સાથે જોડવામાં આવેલ છે. જો આકૃતિ \((a)\) માં દોલનોનો આવર્તકાળ \(3s\) હોય તો આકૃતિ \((b)\) માં દોલનોનો આવર્તકાળ \(\sqrt{x} s\) છે. \(x\) નું મૂલ્ય થશે.
JEE Mains 2022 મધ્યમ - એક પ્રકાશનું કિરણ હવામાંથી \(\frac{4}{3}\) વક્રીભવનાંક ધરાવતા મધ્યમમાં પ્રવેશે છે, તે આકૃતિમાં દર્શાવેલ છે. દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ બાજુની સપાટી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. \(\theta\) નું મહત્તમ મૂલ્ય કોને બરાબર થવું જોઈએ?
JEE Mains 2021 અઘરું - \({r}_{1}\) અને \({r}_{2}\) \(\left({r}_{1}<{r}_{2}\right)\) ત્રિજયા ધરાવતા બે ધાતુના પાતળા કવચના કેન્દ્ર એક બીજા પર સંપાત થાય છે. બંને કવચની વચ્ચેની જગયા \({K}\) જેટલી ઉષ્માવાહકતા ધરાવતા દ્રવ્યથી ભરેલી છે. અંદરની કવચ \(\theta_{1}\) તાપમાને અને બહારની કવચ \(\theta_{2}\left(\theta_{1}<\theta_{2}\right)\) તાપમાને રાખેલ છે. આ દ્રવ્યમાં ત્રિજ્યાવર્તી દિશામાં ઉષ્મા વહનનો દર કેટલો હશે?JEE Mains 2021 અઘરું
- જો લાઇમન શ્રેણીની શ્રેણી-સિમીત આવૃત્તિ \(( Serie limit frequency )\) જો \(v_L\) હોય,તો ફંડ \(( Pund)\) શ્રેણી માટે શ્રેણી-સિમીત આવૃત્તિ ________ થશે.JEE Mains 2018 મધ્યમ
- \(1.5\)વકીભવનાંકવાળા દ્વિ-બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. જ્યારે તેને\(1.6\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ__________થશે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- ઑક્સિજનના 10 મોલને અચળ કદે \(30^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ગરમ કરવામાં આવે છે. વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર _________ cal છે. (અચળ દબાણે ઑક્સિજનની મોલર વિશિષ્ટ ઉષ્મા, \(C _{ p }=7 cal . / mol ^{\circ} C\) અને \(\left.R =2 cal . / mol ^{\circ} C .\right)\))JEE Mains 2026 મધ્યમ
- \(50\,kg\) નો વાંદરો, \(350\,N\) નું તણાવ \((T)\) સહન કરી શકે તેવા દોરડા ઉપર ચઢે છે. પહેલાં તે \(4\,ms ^{-2}\) ના પ્રવેગ થી દોરડા પર નીચે ઉતરે છે અને પછી \(5\,ms ^{-2}\) ના પ્રવેગથી દોરડા પર ઉપર ચઢે છે. સાચો વિકલ્પ પસંદ કરો :\(\text { ( } g=10\,ms ^{-2})\) લો.JEE Mains 2022 મધ્યમ
- એક \(m\) દળનો અવકાશયાત્રી પૃથ્વીની સપાટીથી \(h\) અંતરે એક ઉપગ્રહમાં કાર્ય કરે છે.પૃથ્વીની ત્રિજ્યા \(R\) અને દળ \(M\) છે.અવકાશયાત્રી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ \(F_G\) કેટલું હશે?JEE Mains 2016 મધ્યમ
- \(50\ cm\) લંબાઇના એક સળીયાને એક છેડાથી જડેલ છે. આ સળીયાને સમક્ષિતિજ સાથે \(30^o\) ના ખૂણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઊંચકીને સ્થિર અવસ્થામાંથી મુક્ત કરવામાં આવે છે. આ સળીયો જ્યારે સમક્ષિતિજને પસાર કરશે ત્યારે તેની કોણીય ઝડપ (\(rad\, s^{-1}\) માં) થશે
JEE Mains 2019 મધ્યમ - આકૃતિમાં દર્શાવ્યા મુજબ 220 V, 50 Hz ના ac સ્ત્રોત સાથે જોડેલ શ્રેણી LCR પરિપથ માટે, પાવર ફેક્ટર \(\frac{\alpha}{10}\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે
JEE Mains 2026 મધ્યમ - એક બેટરીનો ઉપયોગ કરીને, એક 100 pF કેપેસિટરને 60 V સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે અને પછી બેટરીને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ, એક બીજું અવિદ્યુતભારિત કેપેસિટર પ્રથમ કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. જો બીજા કેપેસિટર પર અંતિમ વોલ્ટેજ 20 V હોય, તો તેની કેપેસિટન્સ કેટલી હશે? (pF માં)JEE Mains 2025 મધ્યમ