JEE Mains · Physics · STD 12 - 3. current electricity
\(R\) અવરોધ ધરાવતા અને સમાન નિક્રોમ તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે. જ્યારે કુલ લંબાઇના તારને સમાંતર \(V\) જેટલો સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે ઊર્જા \(W\) જેટલા દરથી વિખેરીત થાય છે. જ્યારે તેને બે ભાગમાં કાપવામાં આવે અને એકબીજાને સમાંતર સપ્લાય (વોલ્ટેજ) લગાવવામાં આવે ત્યારે ઊર્જાનો વિખેરણ દર શું હશે?
- A \(1 / 4 \mathrm{~W}\)
- B \(1 / 2 \mathrm{~W}\)
- C \(2 \mathrm{~W}\)
- D \(4 \mathrm{~W}\)
Answer & Solution
Correct Answer
(D) \(4 \mathrm{~W}\)
Step-by-step Solution
Detailed explanation
\( \frac{\mathrm{v}^2}{\mathrm{R}}=\mathrm{W}\) \(....(i)\) \(\frac{\mathrm{v}^2}{\frac{1}{2}\left(\frac{\mathrm{R}}{2}\right)}=\mathrm{W}^{\prime}\) \(...(ii)\) From \((i)\)&\((ii)\), we get \(W^{\prime}=4 W\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 300 K તાપમાને અને 1 atm દબાણે ઑક્સિજનના અણુઓનો સરેરાશ મુક્ત પથ અને સરેરાશ ઝડપ અનુક્રમે \(3 \times 10^{-7} \mathrm{~m}\) અને \(600 \mathrm{~m} / \mathrm{s}\) છે. તેના અથડામણની આવૃત્તિ શોધો.JEE Mains 2025 Easy
- \(5\, mm ^{2}\) આડછેદ ધરાવતા તારમાંથી \(10\, A\) નો પ્રવાહ પસાર કરતાં ઇલેક્ટ્રોનનો ડ્રીફ્ટ વેગ \(2 \times 10^{-3}\, ms ^{-1}\) મળે છે. તો તારમાં પ્રતિ \(m^3\) માં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?JEE Mains 2021 Medium
- નીચે મુજબ કથન આપેલ છે. કથન \(I:\) વાયુનું તાપમાન \(-73^{\circ}\,C\) છે. જ્યારે વાયુન \(527^{\circ}\,C\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે અણુઓની સરેરાશ વર્ગિતવેગનું વર્ગમૂળ બમણુ થાય છે. કથન \(II:\) આદર્શવાયુના દબાણ અને કદનો ગુણાકાર અણુઓની રૅખીય ગતિઉર્જાના બરાબર હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- એંજિનમાં રહેલ પિસ્ટન \(7\, cm\)ના કંપવિસ્તારથી શિરોલંબ સરળ આવર્ત ગતિ કરે છે.વોશર પિસ્ટનના ઉપરના ભાગમાં છે. મોટરની ઝડપમાં ધીમે ધીમે વધારો કરવામાં આવે છે. પિસ્ટનની આવૃતિ(\(Hz\) માં) કેટલી હોવી જોઈએ કે જેથી વોશર પિસ્ટન સાથે સંપર્કમાં રહે નહીં?JEE Mains 2016 Medium
- આપેલ પરિપથમાં, \(20 \Omega\) અવરોધમાં વહેતો પ્રવાહ \(0.3\) \(A\) હોય , જ્યારે એમિટર \(0.9\) \(A\)નું અવલોકન નોંધે છે. \(R_1\) નું મૂલ્ય _______ \(\Omega\) છે.
JEE Mains 2024 Hard - એક સ્પ્રિંગ જેનો બળ નિયતાંક \(15 N / m\) છે, તેને બે ટુકડામાં કાપવામાં આવે છે. જો તેમની લંબાઈનો ગુણોત્તર \(1: 3\) હોય, તો નાના ટુકડાનો બળ નિયતાંક _________ N/m છે.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(2 \Omega\) અવરોધ વાળો તાર \(1 \,kW\),\(220\, V\) નો પ્રવાહ નુ વહન કરે છે. તો તેની કાર્યક્ષમતા ....... \(\%\)JEE Mains 2020 Medium
- જો વિધેય \(g\left( x \right) = \left\{ {\begin{array}{*{20}{c}}{k\sqrt {x + 1} ,\;\;0 \le x \le 3}\\{mx + 2,\;\;3 < x \le 5}\end{array}} \right.\) વિકલનીય હોય ,તો \(k + m\) નું મૂલ્ય મેળવો.JEE Mains 2015 Medium
- ત્રણ કોથળીઓ \(X, Y\) અને \(Z\) છે. કોથળી \(X\) માં \(5\) એક રૂપિયાના સિક્કાઓ અને \(4\) પાંચ રૂપિયાના સિક્કાઓ આવેલ છે; કોથળી \(Y\) માં \(4\) એક રૂપિયાના સિક્કાઓ અને \(5\) પાંચ રૂપિયાના સિક્કાઓ તથા કોથળી \(Z\) માં \(3\) એક રૂપિયાના સિક્કાઓ અને \(6\) પાંચ રૂપિયાના સિક્કાઓ આવેલ છે. એક કોથળી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી યાદચ્છિક રીતે પસંદ કરાયેલ સિક્કો એક રૂપિયાનો છે તેવું માલૂમ થાય છે. તો તે કોથળી \(Y\) માંથી આવ્યો હોવાની સંભાવના ......... છે.JEE Mains 2024 Medium
- શબ્દ "UDAYPUR"ના તમામ અક્ષરોને અર્થસભર કે અર્થ વિહિન તમામ શક્ય રીતે લખવામાં આવે છે તથા આ શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવવામાં આવે છે. શબ્દ "UDAYPUR" નો ક્રમ (rank) ___ હશે.JEE Mains 2026 Hard
- નીચે બે કથનો આપેલા છે: કથન \(I\): જો કેશનળીને પ્રથમ ઠંડા પાણીમાં અને ત્યાર બાદ ગરમ પાણીમાં ડૂબાડવામાં આવે તો ગરમ પાણીમાં કેશનળી ઉંચાઈ વધારો ઓછો હોય. કથન \(II\) : જો કેશનળીને પ્રથમ ઠંડા પાણીમાં અને ત્યાર બાદ ઠંડા પાણીમાં ડૂબાડવામાં આવે તો ઠંડા પાણીમાં કેશનળીનો ઊંયાઈ વધારો ઓછી હોય. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃJEE Mains 2024 Hard
- \(10\, {cm}\) બાજુવાળી સમબાજુ ત્રિકોણના બનેલા ગૂચાળાને શિરોલંબ સમતલમાં \(20\, {mT}\) ચુંબકીયક્ષેત્ર ધરાવતા બે કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે મૂકેલી છે. ગુચળામાંથી \(0.2\, {A}\) નો પ્રવાહ પસાર કરવામાં આવે અને તેનું સમતલ ચુંબકીયક્ષેત્રને સમાંતર થાય ત્યારે તેના પર લાગતું ટોર્ક \(\sqrt{{x}} \times 10^{-5} \,{Nm}\) છે. \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium