JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આકૃતિમાં બતાવેલ પરિપથના \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?

- A \(11 \frac{2\,R}{3}\)
- B \(14\,R\)
- C \(21\,R\)
- D \(\frac{8}{3}\,R\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{8}{3}\,R\)
Step-by-step Solution
Detailed explanation
Wheat stone bridge is in balanced condition. \(\frac{1}{R_{e q}}=\frac{1}{4 R}+\frac{1}{8 R}\) \(R_{e q}=\frac{8 R}{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.05\,kg\) નાં બે બિલિયર્ડ બોલ વિરુદ્ધ દિશામાં \(10\,ms^{-1}\) સાથે ગતિ કરતાં સંઘાત (અથડામણ) અનુભવે છે અને સમાન ઝડપ સાથે પાછા ફરે છે. જો સંપર્ક સમય \(t =0.005\,s\) હોય તો એકબીજાને કારણે પ્રવર્તતું બળ \(.......N\) હશે.JEE Mains 2022 Medium
- \(\mu=\sqrt{3}\) વક્રીભવનાંક ધરાવતા ધન કાચના ગોળા પર \(60^{\circ}\) ના આપાતકોણ પ્રકારનું કિરણ દાખલ થાય છે. બીજી સપાટી પર કિરણનુંપરાવર્તન અને વક્રીભવન થાય છે બીજી સપાટી આગળ પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણોJEE Mains 2020 Hard
- \(50\ cm\) લંબાઇના એક સળીયાને એક છેડાથી જડેલ છે. આ સળીયાને સમક્ષિતિજ સાથે \(30^o\) ના ખૂણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઊંચકીને સ્થિર અવસ્થામાંથી મુક્ત કરવામાં આવે છે. આ સળીયો જ્યારે સમક્ષિતિજને પસાર કરશે ત્યારે તેની કોણીય ઝડપ (\(rad\, s^{-1}\) માં) થશે
JEE Mains 2019 Medium - યંગના બે-સ્લિટ પ્રયોગના સેટઅપમાં, બે સ્લિટ્સને 0.4 mm અંતરે રાખવામાં આવે છે અને સ્લિટ્સથી 1 m અંતરે પડદો રાખવામાં આવે છે. જો 20 \(\mu m\) જાડાઈની પાતળી પારદર્શક પ્લેટ બેમાંથી એક સ્લિટની સામે મૂકવામાં આવે, તો મધ્યસ્થ પ્રકાશિત ફ્રિન્જ પડદા પર 20 mm જેટલી સ્થાનાંતરિત થાય છે. પારદર્શક પ્લેટનો વક્રીભવનાંક \(\frac{\alpha}{10}\) દ્વારા અપાય છે, જ્યાં \(\alpha\) એ __________ છે.JEE Mains 2026 Hard
- સૂચિ \(-I\) અને સૂચિ \(-II\) ને મેળવો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((a)\) પારજાંબલી કિરણ \((i)\) સ્ફટિકનું બંધારણનો અભ્યાસ \((b)\) માઇક્રો (સૂક્ષ્મ) તરંગો \((ii)\) ગ્રીન હાઉસ અસર \((c)\) પારરક્ત તરંગો \((iii)\) વાઢકાપના ઓજારને શુધ્ધ કરવા \((d)\) \(X\)-કિરણો \((iv)\) રડાર તંત્ર JEE Mains 2022 Medium - ન્યુટ્રોન \(\left({ }_0^1 \mathrm{n}\right)\) અને યુરેનિયમ સમસ્થાનિક \(\left({ }_{92}^{235} \mathrm{U}\right)\) વચ્ચે થતા ન્યુક્લિયર વિખંડનને અનુરૂપ નીચેનામાંથી કયા વિખંડન ઉત્પાદનો સાચા છે?JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(y(x)=\left|\begin{array}{ccc}\sin x & \cos x & \sin x+\cos x+1 \\ 27 & 28 & 27 \\ 1 & 1 & 1\end{array}\right|, x \in \mathbb{R}\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}+y\) = ___JEE Mains 2025 Easy
- \(L\) લંબાઈનો એક તાર જડિત આધાર પરથી લટકાવેલ છે. તેના મુક્ત છેડા આગળ જોડેલ દળ \(1 \,kg\) થી બદલીને \(2 \,kg\) કરતાં તેની લંબાઈ \(L _{1}\) થી બદલાઈને \(L _{2}\) થાય છે. તો \(L\) નું મૂલ્ય .............. થશે.JEE Mains 2022 Hard
- જો \((x+y)^{n}\) નાં વિસ્તરણમાં બધાજ સહગુણકોનો સરવાળો \(4096,\) હોય તો મહતમ સહગુણક મેળવો.JEE Mains 2021 Medium
- આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંનો પ્રવાહ ______\(mA\) ની નજીકનો હશે
JEE Mains 2019 Medium - \(x -\) દિશામાં \(2v\) જેટલી ઝડપથી ગતિ કરતો અને \(m\) દળ ધરાવતો કણ \(y-\) દિશામાં \(v\) જેટલી ઝડપથી ગતિ કરતા બીજા \(2m\) દળ ધરાવતા કણ સાથે અથડાય છે.આ અથડામણ જો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય,તો અથડામણ દરમિયાન ઊર્જામાં થતો પ્રત્યાશિત ફેરફાર ..................... \(\%\) ની નજીક ( જેટલો ) હશે.JEE Mains 2015 Hard
- આપેલ પરિપથમાં કોઈ સમયે પ્રવાહ \(1\, A\) અને ઘટાડાનો દર \(10^{2}\, A s\) છે. તો વિધુત સ્થિતિમાન નો તફાવત \(V _{ P }- V _{ Q }\)
JEE Mains 2020 Medium