ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

બે એકસમાન કોષોને જ્યારે સમાંતરમાં કે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે બાહ્ય \(5\,\Omega\) ના અવરોધમાંથી સમાન પ્રવાહ આપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ \(...........\Omega\) હશે.

  1. A \(5\)
  2. B \(4\)
  3. C \(3\)
  4. D \(2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(5\)

Step-by-step Solution

Detailed explanation

\(i=\frac{2 \varepsilon}{5+2 r}........(1)\) \(i=\frac{\varepsilon}{\frac{r}{2}+5}.........(2)\) Equating \((1)\) and \((2)\) \(\frac{2 \varepsilon}{5+2 r }=\frac{\varepsilon}{\frac{ r }{2}+5} \Rightarrow r +10=5+2 r\) \(r=5\) Ans.\(5\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app