JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધોના જાળતંત્રને \(3\,\Omega\) આંતરિક અવરોધ ધરાવતી \(24\,V\) ની બેટરી સાથે જોડેલ છે. અવરોધો \(R _4\) અને \(R _5\) માંથી વહેતા વીજ પ્રવાહ અનુક્રમે \(I _4\) અને \(I _5\) છે. તો \(I _4\) અને \(I _5\) ના મૂલ્યો શું થાય ?

- A \(I _4=\frac{8}{5} A\) અને \(I _5=\frac{2}{5}\,A\)
- B \(I _4=\frac{24}{5} A\) અને \(I _5=\frac{6}{5}\,A\)
- C \(I _4=\frac{6}{5} A\) અને \(I _5=\frac{24}{5}\,A\)
- D \(I _4=\frac{2}{5} A\) અને \(I _5=\frac{8}{5}\,A\)
Answer & Solution
Correct Answer
(D) \(I _4=\frac{2}{5} A\) અને \(I _5=\frac{8}{5}\,A\)
Step-by-step Solution
Detailed explanation
Equivalent resistance of circuit \(R _{ eq } =3+1+2+4+2\) \(=12 \Omega\) Current through battery \(i =\frac{24}{12}=2 A\) \(I _4=\frac{ R _5}{ R _4+ R _5} \times 2=\frac{5}{20+5} \times 2=\frac{2}{5} A\) \(I _5=2-\frac{2}{5}=\frac{8}{5} A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જયારે રબરબેન્ડને \(x\) અંતરે ખેંચવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતું પુન:સ્થાપક બળ \(F=ax+bx^2\) છે,જયાં \(a\) અને \(b\) અચળાંક છે.જો રબરબેન્ડને તેની મૂળ સ્થિતિમાંથી \(L\) અંતર ખેંચવામાં આવે તો થતું કાર્ય:JEE Mains 2014 Medium
- કણનો સરળ આવર્તગતિમાં આવર્તકાળ \(2\) સેકન્ડ છે ,સમતોલન સ્થાનથી અડધા કંપવિસ્તારે પંહોચવા માટે લાગતો સમય \(\frac{1}{ a } \,s\) હોય તો \('a'=.......\)JEE Mains 2021 Medium
- \(600\,pF\) નું એક કેપેસીટર \(200\,V\) સપ્લાય વડે વીજ ભારિત કરવામાં આવે છે. ત્યાર બાદ તેને ઉદગમથી છૂટુ પાડીને \(600\,pF\) ના બીજા કેપેસીટર સાથે જોડવામાં આવે છે. પ્રક્રિયામાં વ્યય થતી સ્થિતવિદ્યુત ઊર્જા ............ \(\mu J\) છે.JEE Mains 2023 Hard
- \(2\, kg\) એક પરમાણ્વીય વાયુ એ \(4\times10^4\, N/m^2\) દબાણ પર છે. આ વાયુની ઘનતા \(8\, kg/m^3\) છે. ઉષ્મીય ગતિને લીધે આ વાયુની ઊર્જાનો ક્રમ શું હશે?JEE Mains 2019 Medium
- \(m\) દળ ધરાવતો એક પદાર્થ બે દોરીઓ વડે લટકાવવામાં આવે છે, જે ક્ષૈતિજ છત સાથે અનુક્રમે \(\theta_1\) અને \(\theta_2\) ખૂણા બનાવે છે અને તેમાં તણાવ બળો અનુક્રમે \(T_1\) અને \(T_2\) છે. જો \(T_1\) અને \(T_2\) વચ્ચેનો સંબંધ \(T_1=\sqrt{3} T_2\) હોય, તો ખૂણા \(\theta_1\) અને \(\theta_2\) _________ છે.JEE Mains 2025 Medium
- બે જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કયા ગ્રાફ સાચા છે?
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક વર્તુળ બિંદુ \((-2, 4)\) માંથી પસાર થાય અને \(y-\) અક્ષને બિંદુ \((0, 2)\) આગળ સ્પર્શે છે તો નીચેનામાંથી ક્યું સમીકરણ વર્તુળના વ્યાસને રજૂ કરે છે?JEE Mains 2016 Hard
- ધારો કે A અને B એ રેખા \(\mathrm{L}: \frac{\mathrm{x}-6}{3}=\frac{\mathrm{y}-7}{2}=\frac{\mathrm{z}-7}{-2}\) પરના બે ભિન્ન બિંદુઓ છે. બિંદુ \((1,2,3)\) માંથી રેખા L પર દોરેલા લંબના ચરણબિંદુથી A અને B બંને \(2 \sqrt{17}\) અંતરે આવેલા છે. જો O એ ઉગમબિંદુ હોય, તો \(\overrightarrow{O A} \cdot \overrightarrow{O B}\) = __________JEE Mains 2025 Medium
- ફોરવર્ડ બાયસ સ્થિતિમાં ધારીએ કે સિલિકોન ડાયોડ પર 0.7 V નો વોલ્ટેજ ડ્રોપ છે, તો પરિપથમાં ડાયોડ \(D _1\) માંથી પસાર થતો પ્રવાહ ___________ mA છે. (ધારો કે આપેલ પરિપથમાંના બધા ડાયોડ સમાન છે)
JEE Mains 2026 Hard - ઓક્સિજન અણુઓની r.m.s. ઝડપ \(47^{\circ} C\) તાપમાને, _________ \({ }^{\circ} C\) તાપમાને રાખેલા હાઇડ્રોજન અણુઓની ઝડપ જેટલી છે. (ઓક્સિજન અણુનું દળ/હાઇડ્રોજન અણુનું દળ \(=32 / 2\) )JEE Mains 2026 Medium
- રેખા \(y = x\) અને વક્ર \(y^2 = x - 2\) વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર મેળવો.JEE Mains 2019 Hard
- જો ધન પદોની ગુણોત્તર શ્રેણી (G.P.) ના બીજા, ચોથા અને છઠ્ઠા પદોનો સરવાળો 21 હોય અને તેના આઠમા, દસમા અને બારમા પદોનો સરવાળો 15309 હોય, તો તેના પ્રથમ નવ પદોનો સરવાળો કેટલો છે:JEE Mains 2025 Easy