ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
  • JEE Mains 2023
  • મધ્યમ
  • સંખ્યાત્મક

\(10\,\Omega\) નો એક એવા \(10\) અવરોધને મહત્તમ અને ન્યૂનત્તમ સમતુલ્ય અવરોધ મળે તે રીતે જોડવામાં આવે છે. મહત્તમ અને ન્યૂનતમ સમતુલ્ય અવરોધનો ગુણોત્તર ...... થશે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(100\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Maximum resistance occurs

When all the resisters are connected in series combination

\(\therefore R _{\max }=10\,R\)

Here \(R =10\,ohm\)

Minimum resistance occurs

When all the resistance are connected in parallel combination

\(R _{\min }=\frac{ R }{10}\)

\(\therefore \frac{ R _{\max }}{ R _{\min }}=100\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ