JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આકૃતિમાં \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ \(...............\) છે.

- A \(\frac{2}{3} \Omega\)
- B \(\frac{1}{2} \Omega\)
- C \(\frac{3}{2} \Omega\)
- D \(\frac{1}{3} \Omega\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{2}{3} \Omega\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{ R _{ eq }}=\frac{1}{2}+\frac{1}{12}+\frac{1}{4}+\frac{1}{6}+\frac{1}{2}\) \(=\frac{6+1+3+2+6}{12}=\frac{18}{12}=\frac{3}{2}\) \(\Rightarrow \quad R_{ eq }=\frac{2}{3}\,\Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક અધ્રુવીભૂત પ્રકાશ અનુક્રમે 2 (આપાત માધ્યમ) અને \(2 \sqrt{3}\) (માધ્યમ) વક્રીભવનાંક ધરાવતા બે ડાયઈલેક્ટ્રીક માધ્યમના આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ થવા માટેની શરત સંતોષાય તે માટેનો આપાત કોણ __________ છે.JEE Mains 2026 Easy
- આકૃતિમાં પોલો આઇસ્ક્રીમ કોન છે ,તેનું દળ \(M,\) ઉપરની ત્રિજ્યા \(R\) અને ઊંચાઈ \(H\) છે,તો આપેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા ......
JEE Mains 2020 Hard - એક ફાઇટર પ્લેનની લંબાઈ \(20\, m\), વિંગ સ્પેનની લંબાઈ(એક પાંખડાની ટોચથી બીજા પાંખડાની ટોચ સુધીનું અંતર) \(15\,m\) અને ઊંચાઈ \(5\,m\) છે જે દિલ્હીની ઉપર પૂર્વ દિશા તરફ \(240\, ms^{-1}\)ની ઝડપથી ગતિ કરે છે. દિલ્હી ઉપર પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર \(5 \times 10^{-5}\,T\) જેટલું અને તેના માટે ડેક્લિનેશન \( \sim {0^o}\) અને ડીપ એન્ગલ \(\theta\) એ \(\sin \,\theta = \frac{2}{3}\) જેટલો છે. જો પ્લેનની નીચેની અને ઉપરની બાજુ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન \(V_B\) અને પાંખડાની ટોચ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન \(V_W\) હોય તો \(V_B\) અને \(V_W\) નું મૂલ્ય લગભગ કેટલું હશે?JEE Mains 2016 Hard
- ફોટોઇલેકિટ્રક અસર માટે, ફોટોઇલેકટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા ( \(\left.E_k\right)\) નો આવૃત્તિ \((v)\) વિરુદ્ધનો આલેખ આફૃતિમાં દર્શાવ્યા મુજબ છે. વક્રનો ઢાળ _______ થશે.
JEE Mains 2024 Hard - એક બલ્બ અને એક કેપેસિટર AC સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલા છે. ત્યારે એક ડાઇલેક્ટ્રિક કેપેસિટરની પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે છે. બલ્બનો પ્રકાશ:JEE Mains 2024 Hard
- છત સાથે જોડેલી \(4 \;\mathrm{m},\) દોરીના છેડે \(10\; kg\) નો પદાર્થ બાંધેલો છે.દોરીના મધ્યબિંદુ પાસે સમક્ષિતિજ દિશામાં \(\mathrm{F}\) જેટલું બળ લગાવવામાં આવે છે કે જેથી તેનો ઉપરનો અડધો છેડો શિરોલંબ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે તો બળ \(\mathrm{F}\) ........... \(N\) હશે. (\(\mathrm{g}=10 \;\mathrm{ms}^{-2}\) અને દોરી દળરહિત લો)JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- ડબલ સ્લિટના પ્રયોગમાં સ્લિટ્સ વચ્ચેનું અંતર 0.1 cm છે અને પડદાને સ્લિટ્સના સમતલથી 50 cm દૂર મૂકવામાં આવે છે. જ્યારે એક સ્લિટને \(t\) જાડાઈ અને \(n (=1.5)\) વક્રીભવનાંક ધરાવતી પારદર્શક શીટથી ઢાંકવામાં આવે છે, ત્યારે મધ્યસ્થ પ્રકાશિત શલાકા 0.2 cm જેટલી ખસે છે. \(t\) નું મૂલ્ય _________ cm છે.JEE Mains 2026 Easy
- \(x -\) દિશામાં \(2v\) જેટલી ઝડપથી ગતિ કરતો અને \(m\) દળ ધરાવતો કણ \(y-\) દિશામાં \(v\) જેટલી ઝડપથી ગતિ કરતા બીજા \(2m\) દળ ધરાવતા કણ સાથે અથડાય છે.આ અથડામણ જો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય,તો અથડામણ દરમિયાન ઊર્જામાં થતો પ્રત્યાશિત ફેરફાર ..................... \(\%\) ની નજીક ( જેટલો ) હશે.JEE Mains 2015 Hard
- જો \(\lim _{x \rightarrow 0}(2-\cos x \sqrt{\cos 2 x})^{\left(\frac{x+2}{x^{2}}\right)}\) ની કિમંત \(e^{a}\) હોય તો \(a\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(\int\limits_1^e {\left\{ {\left. {{{\left( {\frac{x}{e}} \right)}^{2x}} - {{\left( {\frac{e}{x}} \right)}^x}} \right\}{{\log }_e}\,x\,dx} \right.} \) મેળવો.JEE Mains 2019 Hard
- અહી \(S=\{z=x+i y:|z-1+i| \geq|z|,|z|<2,|z+i|=\) \(|z-1|\}\) હોય તો \(x\) ની બધીજ કિમંતોનો ગણ મેળવો કે જેથી કોઈક \(y \in R\) માટે \(w=2 x+i y \in S\) મળે.JEE Mains 2022 Hard
- મોલિબડેનમના \(K_{\alpha}\) ક્ષ-કિરણની તરંગલંબાઈ \(0.071\, {nm}\) છે. જો મોલિબડેનમ પરમાણુમાં \(K\) જેટલા ઇલેક્ટ્રોનને દૂર કર્યા બાદ મોલિબડેનમ પરમાણુની ઉર્જા \(27.5\, {keV}\) હોય તો, \(L\) ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે તો પરમાણુની ઉર્જા \(....\,keV\) થશે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[{h}=4.14 \times 10^{-15} \,{eVs}, {c}=3 \times 10^{8}\, {ms}^{-1}\right]\)JEE Mains 2021 Hard