JEE Mains · Physics · STD 12 - 3. current electricity
બે કોષોને દર્શાવ્યા અનુસાર વિરુદ્ધમાં જોડવામાં આવેલા છે. કોષ \(\mathrm{E}_1\) ને \(8 \mathrm{~V}\) \(emf\) અને \(2 \Omega\) નો આંતરિક અવરોધ, \(\mathrm{E}_2\) કોષ ને \(2 \mathrm{~V}\) \(\operatorname{emf}\) અને \(4 \Omega\) નો આંતરિક અવરોધ છે. કોષ \(E_2\) ને ટર્મિનલ સ્થિતિમાન તફાવત _______ વૉલ્ટ હશે.

- A \(10\)
- B \(6\)
- C \(7\)
- D \(45\)
Answer & Solution
Correct Answer
(B) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(I=\frac{8-2}{2+4}=\frac{6}{6}=1 \mathrm{~A}\) Applying Kirchhoff from \(C\) to \(B\) \( V_C-2-4 \times 1=V_B \) \( V_C-V_B=6 \mathrm{~V} \) \( =6 \mathrm{~V}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી મહત્તમ કદ ધરાવતો એક સમઘન કાપવામાં આવે છે,તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની કોઇ એક બાજુને લંબ એવી અક્ષને અનુલક્ષીને ચાકમાત્રા ________ થશે.JEE Mains 2015 Hard
- એક વિદ્યુત ક્ષેત્ર, \(\overrightarrow{\mathrm{E}}=\frac{2 \hat{\mathrm{i}}+6 \hat{\mathrm{j}}+8 \hat{\mathrm{k}}}{\sqrt{6}}\) એ \(4 \mathrm{~m}^2\) ક્ષેત્રફળની સપાટીમાંથી પસાર થાય છે, જે એકમ સદિશ \(\hat{\mathrm{n}}=\left(\frac{2 \hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}+\hat{\mathrm{k}}}{\sqrt{6}}\right)\) ધરાવે છે. તે સપાટી માટે વિદ્યુત પ્રવાહ _______ \(\mathrm{Vm}\) છે.JEE Mains 2024 Hard
- \(5 \times10^{-17}\,kg\) દળ ધરાવતા અને તેમની હવામાં \(NTP\) એ બ્રાઉનિયન ગતિમાં ધુમાડાના કણોની વર્ગિત સરેરાશ વર્ગમૂળ. \((root\,mean\,square)\) ઝડપ \(.......\,mm\,s ^{-1}\) [\(k =1.38 \times 10^{-23}\,J\,K ^{-1}\) ]JEE Mains 2022 Medium
- જમીનથી \(h=2000\, {m}\) ઊંચાઈ પર રહેલા વાદળમાંથી \(R=0.2\, {mm}\) ત્રિજયાનું વરસાદનું ટીપું પડે છે. સંપૂર્ણ પતન દરમિયાન ટીપું ગોળાકાર રહે છે અને ઉત્પ્લાવક બળ અવગણ્ય છે તેવું ધારો, તો વરસાદના ટીપાની ટર્મિનલ ઝડપ \({ms}^{-1}\) માં કેટલી હશે? [પાણીની ઘનતા \(f_{{w}}=1000 \;{kg} {m}^{-3}\) અને હવાની ઘનતા \(f_{{a}}=1.2 \;{kg} {m}^{-3}, {g}=10 \;{m} / {s}^{2}\) હવાનો શ્યાનતાગુણાંક \(=18 \times 10^{-5}\; {Nsm}^{-2}\) ]JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) થી દર્શાવવામાં આવ્યા છે. ક્થન \((A)\) : \(p-n\) જંકશનમાં ડિફ્યુઝન પ્રવાહનું મૂલ્ય ડ્રિફ્ટ પ્રવાહ કરતા વધારે હોય, જો જંકશન ફોરવર્ડ બાયસમાં હોય. Reason \(R:\) Diffusion current in a \(p-n\) junction is from the \(n\)-side to the \(p\)-side if the junction is forward biased. કારણ \((R)\) : \(p-n\) જંકશનમાં ડિફ્યુઝન પ્રવાહ \(n\) બાજુથી \(p\) બાજુ સુધીનો હોય છે, જો જંકશન ફોરવર્ડ બાયસમાં હોય. ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 Medium
- ગોળીય અવકાશગંગાની દળ ઘનતા તેના કેન્દ્રથી લાંબા અંતર \('r'\) પર \(\frac{ K }{ r }\) મુજબ બદલાય છે. એક ક્ષેત્રમાં એક નાનો તારો \(R\) ત્રિજયાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તો તેના માટે આવર્તકાળ \(T\) અને \(R\) વચ્ચેનો સંબંધ શું થાય?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- \(1\; kg\) દળ ધરાવતો પદાર્થ સમય આધારિત બળ \(\vec{F}=\left(t\hat{i}+3 t^2 \hat{j}\right) N\) ની અસર હેઠળ ગતિ કરે છે, જ્યાં \(\hat{i}\) અને \(\hat{j}, x\) અને \(y\) અક્ષની દિશામાં એકમ સદિશો છે. આ બળ વડે \(t=2 s\) સમયે ઉદભવતો પાવર \(...........\) \(W\) હશે.JEE Mains 2023 Medium
- ત્રણ સદિશો \(\vec{A}=(-x \hat{i}-6 \hat{j}-2 \hat{k})\), \(\vec{B}=(-\hat{i}+4 \hat{j}+3 \hat{k})\) અને \(\vec{C}=(-8 \hat{i}-\hat{j}+3 \hat{k})\) માટે, જો \(\overrightarrow{\mathrm{A}} \cdot(\overrightarrow{\mathrm{B}} \times \overrightarrow{\mathrm{C}})=0\), તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(\mathrm{ABC}\) એ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે, જેમાં \(\mathrm{A}\) એ \((-1,0)\) આગળ છે, \(\angle \mathrm{A}=\frac{2 \pi}{3}, \mathrm{AB}=\mathrm{AC}\) અને \(\mathrm{B}\) એ ધન \(x\)-અક્ષ પર આવેલી છે. જો \(\mathrm{BC}=4 \sqrt{3}\) અને રેખા \(\mathrm{BC}\) એ, રેખા \(y=x+3\) ને \((\alpha, \beta)\) આગળ છેદે તો \(\frac{\beta^4}{\alpha^2}\) = ...........JEE Mains 2024 Hard
- ધારો કે વર્તુળનું સમીકરણ, જે \(x\)-અક્ષને બિંદુ \((a, 0), a\gt0\) પર સ્પર્શે છે અને \(y\)-અક્ષ પર \(b\) લંબાઈનો આંતરછેદ કાપે છે, તે \(x^2+y^2-\alpha x+\beta y+\gamma=0\) છે. જો વર્તુળ \(x\)-અક્ષની નીચે આવેલું હોય, તો ક્રમયુક્ત જોડ \(\left(2 a, b^2\right)\) = __________JEE Mains 2025 Medium
- અક્ષરો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\), D, E ને નીચેની આકૃતિમાં આપેલા 8 ખાનાઓમાં એવી રીતે ગોઠવવાની રીતોની સંખ્યા કે જેથી કોઈ પણ હાર ખાલી ન રહે અને એક ખાનામાં વધુમાં વધુ એક અક્ષર મૂકી શકાય:
JEE Mains 2025 Hard - \(R\) ત્રિજ્યા ધરાવતા અલગ અલગ પદાર્થમાથી બનેલા સમતલ અંતર્ગોળ અને સમતલ બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.પહેલા લેન્સનો વક્રીભવનાંક \(\mu_1\) અને બીજા લેન્સનો વક્રીભવનાંક \(\mu_2\) હોયતો તંત્રની સંયુક્ત કેન્દ્રલંબાઇ કેટલી થશે?
JEE Mains 2019 Hard