JEE Mains · Physics · STD 12 - 3. current electricity
નીચે આપેલ પરિપથમાં \(5 \Omega\) અને \(10 \Omega\) અવરોધો દ્વારા પ્રતિ સેકન્ડ વ્યય થતી ઉષ્માનો ગુણોત્તર _______ છે.

- A \(1: 2\)
- B \(2: 1\)
- C \(4: 1\)
- D \(1: 1\)
Answer & Solution
Correct Answer
(B) \(2: 1\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{i_1}{i_2}=\frac{10}{5}=\frac{2}{1}\) \(\frac{P_1}{P_2}=\frac{i_1^2 R_1}{i_2^2 R_2}=\left(\frac{2}{1}\right)^2 \times \frac{5}{10}=\frac{2}{1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સાદા લોલકની લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. જેને \(2 \mathrm{~mm}\) ની ચોકસાઈથી માપેલ છે. \(1\) સેકન્ડનું વિભેદન ધરાવતી એક ધડિયાળ વડે \(50\) દોલનનો સમય માપતા \(40\) સેકન્ડ મળે છે. આપેલ માપણીના આધારે મેળવેલ ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં ચોકસાઈ \(\mathrm{N} \%\) હોય તો \(\mathrm{N}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(m\) દળનો \(v\) વેગથી ગતિ કરતો કણ, \(2m\) દળવાળા સ્થિર કણ સાથે સંધાત અનુભવે છે. સંધાત બાદ તેઓ એકબીજા સાથે ચોંટી જાય છે અને ગતિ ચાલુ રાખે છે, તો તેમનો વેગ ......... થાય.JEE Mains 2023 Medium
- આકૃતિમાં ફોરવર્ડ બાયસની લાક્ષણિક્તા દર્શાવેલ છે, તો \({I}_{{D}}=3 \,{mA}\) પ્રવાહે અવરોધ (\(\Omega\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Medium - ' R ' ત્રિજ્યા અને ' M ' દ્રવ્યમાનની એક સમાન વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી રહી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, મૂળ તકતીમાંથી \(\mathrm{R} / 2\) ત્રિજ્યાનો એક નાનો વર્તુળાકાર ભાગ દૂર કરવામાં આવે છે. ઉપર આપેલી અક્ષને અનુલક્ષીને મૂળ તકતીના બાકીના ભાગની જડત્વની ચાકમાત્રા શોધો.
JEE Mains 2025 Medium - એક ac પ્રવાહને આ રીતે દર્શાવવામાં આવે છે:
\(\mathrm{i}=5 \sqrt{2}+10 \cos \left(650 \pi \mathrm{t}+\frac{\pi}{6}\right) \mathrm{Amp}\)
પ્રવાહનું r.m.s મૂલ્ય છેJEE Mains 2025 Easy - જ્યારે \(5\,\Omega\) ના અવરોધને ચલિત ગૂચળાંવાળા ગેલ્વેનોમીટરશતે શંટ તરીકે જોડવામાં આવે છે, ત્યારે તે \(250\,mA\) ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે, જો કે જ્યારે \(1050\,\Omega\) નો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડાયેલ હોય, ત્યારે તે \(25\) વોલ્ટ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. ગેલ્વેનોમીટરનો અવરોધ ......... \(\Omega\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં એક આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા \(abca\) દર્શાવેલ છે.\(ca\) પથ પર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર \(-180\, J\) છે.વાયુ \(ab\) પથ પર \(250\, J\) ઉષ્માનું શોષણ અને \(bc\) પથ પર \(60\, J\) ઉષ્માનું શોષણ કરે તો \(abc\) પ્રક્રિયા દરમિયાન ..... \(J\) કાર્ય થશે.
JEE Mains 2019 Medium - જો \(f\) : \(A \to B\) એ વિધેય \(f(x)\, = \frac{{x - 1}}{{x - 2}}\) કે જ્યાં \(A\, = R - \{2\}\) અને \(B\, = R - \{1\}\) હોય તો \(f\) એ . . . .JEE Mains 2018 Hard
- નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરોJEE Mains 2023 Medium
- તમારા મિત્રને આંખમાં ખામી છે તે દૂર રહેલી જાળીને ઝાંખી અનિયમિત અને વિકૃત જોઇ શકતા હોય તો તેની કઈ ખામી હોય?JEE Mains 2021 Medium
- r ત્રિજ્યાના ભારિત ગોળાકાર પ્રદેશમાં સ્થિર વિદ્યુતસ્થિતિમાન \(V=a r^3+b\) અનુસાર બદલાય છે, જ્યાં a અને b અચળાંક છે. એકમ ત્રિજ્યાના ગોળામાં કુલ ભાર \(\alpha \times \pi a \epsilon_0 r\) છે.\(\alpha\) નું મૂલ્ય __________ છે.
(શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક \(\epsilon_0\) છે.JEE Mains 2026 Medium - ધારોકે \(a_1, a_2, a_3, a_4\) એ ચાર પદોની એવી એક સમાંતર શ્રેણી છે કે જ્યાં સમાંતર શ્રેણીના પ્રત્યેક પદો તથા તેમનો સામાન્ય તફાવત \(l\) પૂર્ણાંક છે. જો \(a_1+a_2+a_3+a_4=48\) અને \(a_1 a_2 a_3 a_4+l^4=361\) હોય, તો સમાંતર શ્રેણીનું મોટામાં મોટું પદ ___ છે.JEE Mains 2026 Medium