JEE Mains · Physics · STD 12 - 3. current electricity
ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) ગરમ કરતા ઘટકનો અવરોધ \(50 \Omega\) છે. દ્રવ્યનો તાપમાન ગુણાંક \(2.4 \times 10^{-4}{ }^{\circ} \mathrm{C}^{1}\) છે. જો અવરોધ \(62 \Omega\) માલૂમ પડે તો ગરમ કરતા ઘટકનું તાપમાન _______ \({ }^{\circ} \mathrm{C}\) છે.
- A \(1026\)
- B \(1027\)
- C \(1028\)
- D \(1029\)
Answer & Solution
Correct Answer
(B) \(1027\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{R}=\mathrm{R}_0(1+\alpha \Delta \mathrm{T})\) \(62=50\left\lfloor 1+2.4 \times 10^{-4} \Delta \mathrm{T}\right\rfloor\) \(\Delta \mathrm{T}=1000^{\circ} \mathrm{C}\) \(\Rightarrow \mathrm{T}-27^{\circ}=1000^{\circ} \mathrm{C}\) \(\mathrm{T}=1027^{\circ} \mathrm{C}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(14\, pF\) કેપેસિટરને \(V =12\, V\)ની બેટરી સાથે લગાવેલ છે.બેટરી દૂર કરીને ડાઇઇલેક્ટ્રીક \(k =7\)થી કેપેસિટરને ભરતા તેની ઊર્જામાં થતો ફેરફાર \(..........pJ\) થાય.JEE Mains 2021 Medium
- આપેલ ગેટના સંયોજનનું આઉટપુટ કયા ગેટને સમતુલ્ય હોય?
JEE Mains 2021 Medium - બે રેડિયો એક્ટીવ પદાર્થો \(A\) અને \(B\) અનુક્રમે \(25 \lambda\) અને \(16 \lambda\) જેટલો ક્ષય નિયતાંક છે.જો પ્રારંભમાં તેઓ પાસે સમાન સંખ્યામાં ન્યુક્લિયસોની સંખ્યા હોય તો \(a=\) માટે \(\frac{1}{a \lambda}\) જેટલા સમયમાં \(B\) પાસેનાં ન્યુક્લિયસોની સંખ્યા અને \(A\) ના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર "\(e\)" થશે.JEE Mains 2022 Medium
- \(R\) ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટીથી \(10R\) ઊંચાઈ સુધી શિરોલંબ દિશામાં પદાર્થને પ્રક્ષેપિત કરવા માટે જરૂરી પ્રારંભિક વેગ \(v_{i}\) ને નિષ્ક્રમણ વેગ \(v_{ e }\) ના \(v_{i}=\sqrt{\frac{x}{y}} \times v_{ e }\) સ્વરૂપમાં લખી શકાય. અહિંયા \(x\) નું મૂલ્ય ...... હશે.JEE Mains 2021 Hard
- \(5 \,V\) બેટરી વડે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથને પ્રાપ્ત થતો કુલ પ્રવાહ........\(A\) હશે.
JEE Mains 2022 Medium - હવાના અણુંઓની સંખ્યા પ્રતિ સેમી\( ^3\) \(3 \times 10^{19}\) થી \(12 \times 10^{19}\) વધે છે. શરૂઆાતના અને સંખ્યાના વધારા બાદના હવાના અણુંઓની અથડામણ આવૃતિનો ગુણોત્તર છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(R =\{ a , b , c , d , e \}\) અને \(S =\{1,2,3,4\}\) તો \(f( a ) \neq 1\) હોય તેવા \(f: R \rightarrow S\) વ્યાપ્ત વિધેયોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(a\) અને \(b\) એ બે ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ છે. જેનું પ્રથમ પદ \(a\) અને ત્રીજું પદ \(b\) હોય તેવી એક સમગુણોતર શ્રેણી (\(G.P.\))નું \(11\) મું પદ તથા જેનું પ્રથમ પદ \(a\) અને પાંચમું પદ \(b\) હોય તેવી એક બીજી \(G.P.\) નું \(p\) મું પદ સમાન છે. તો \(p =\) ...........JEE Mains 2024 Hard
- \(64\) એકસમાન ટીપાઓને \(10\,mV\) સ્થિતિમાન સુધી વીજભારિત કરીને તેમનું એક મોટા ટીપામાં સંયોજન કરવામાં આવે છે. મોટા ટીપાનું સ્થિતિમાન \(...........\,mV\) થશે.JEE Mains 2023 Medium
- જો \(A=\sum\limits_{n=1}^{\infty} \frac{1}{\left(3+(-1)^{n}\right)^{n}}\) અને \(B=\sum\limits_{n=1}^{\infty} \frac{(-1)^{n}}{\left(3+(-1)^{n}\right)^{n}}\), હોય તો \(\frac{ A }{ B }=\dots\dots\dots\) :JEE Mains 2022 Hard
- ધારોકે \(f(x)=\sin ^{-1} x\) અને \(g(x)=\frac{x^{2}-x-2}{2 x^{2}-x-6} .\) જો \(g(2)=\lim _{x \rightarrow 2} g(x)\),તો વિધેય \(fog\) નો પ્રદેશ ..... .JEE Mains 2021 Medium
- \(Li ^{++}\) ની પાંચમી કક્ષાની ત્રિજ્યા \(.......\times 10^{-12}\,m\) છે. (હાઈડ્રોજન પરમાણુની ત્રિજ્યા \(= 0.51\,\mathring A\),લો)JEE Mains 2023 Medium