JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
કોણીય આઘાતનું પારિમાણિક સૂત્ર _______ છે.
- A \(\left[\mathrm{M} \mathrm{L}^2 \mathrm{~T}^1\right]\)
- B \(\left[\mathrm{M} \mathrm{L}^2 \mathrm{~T}^2\right]\)
- C \(\left[\mathrm{ML} \mathrm{T}{ }^{-1}\right]\)
- D \(\left[\mathrm{M} \mathrm{L}^2 \mathrm{~T}^{-1}\right]\)
Answer & Solution
Correct Answer
(D) \(\left[\mathrm{M} \mathrm{L}^2 \mathrm{~T}^{-1}\right]\)
Step-by-step Solution
Detailed explanation
કોણીય આઘાત \(=\) કોણીય વેગમાનમાં થતો ફેરફાર. [કોણીય આઘાત \(]=[\) કોણીય વેગમાન \(]=[\mathrm{mvr}]\) \(=\left[\mathrm{ML}^2 \mathrm{~T}^{-1}\right]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(Cu \) અને અનડોપ \((undoped) \)\(Si\) ના અવરોધોની તાપમાન નિર્ભરતા,તાપમાન વિસ્તાર \(300-400\) \(K\) સાથેના સંબંધને યોગ્ય રીતે વર્ણાવી શકાય :JEE Mains 2016 Easy
- \(10\) \(kg\)નો પદાર્થ \(A\) બિંદુથી મુક્તા \(B\) બિંદુએ વેગ \(x\, m / s\) હોય તો \('x'=........ .\)
JEE Mains 2021 Medium - સમાન દળ અને ત્રિજ્યા એક ધન ગોળો અને ધન નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરકયા સિવાય ગબડે છે. તેમની યક્રાવર્તન ત્રિજયાનો ગુણોત્તર (\(k_{\text {sph }}: k_{\text {cyl })} 2: \sqrt{x}\) છે. \(x\) નું મૂલ્ય ............. છે.JEE Mains 2023 Medium
- જયારે ગૌણ પરિપથમાં કોષને \(5\,\Omega\) ના અવરોધના સાથે શંટ કરવામાં આવે છે ત્યારે પોટેન્શીયોમીટરમાં તટસ્થ બિંદુ \(200\,cm\) આગળ મળે છે. શંટના અવરોધને બદલીને \(15\,\Omega\) નો શંટ લગાડતાં, તટસ્થ બિંદુ \(300\,cm\) સુધી ખસે છે. કોષનો આંતરિક અવરોધ \(.......\Omega\) હશે.JEE Mains 2023 Medium
- ધારોકે 100 cm લંબાઈ, 2 cm ત્રિજ્યા અને એકમ લંબાઈ દીઠ 500 આંટા ધરાવતું એક સોલેનોઈડ \(I=10 \sin (\omega t ) A\) પ્રવાહનું વહન કરે છે, જ્યાં \(\omega=1000\) રેડિયન/સેકન્ડ છે. સોલેનોઈડમાંથી 1 cm ત્રિજ્યાની વર્તુળાકાર વાહક લૂપ (B) v = 1 cm/s ની ઝડપે સમઅક્ષીય રીતે સરકે છે. જ્યારે લૂપ B ને સોલેનોઈડની અંદર 10 cm દાખલ કરવામાં આવે ત્યારે તેમાંથી વહેતો r.m.s પ્રવાહ \(\alpha / \sqrt{2} \mu A\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
[લૂપનો અવરોધ = \(10 \Omega\) ]JEE Mains 2026 Hard - ઉગમબિંદુ પર રહેલા વિસ્તરતું કદ \(2 \times 10^{-9} \,{m}^{3}\) માં રહેલો વિદ્યુતભાર ...... \(nC\) હશે, જો તેના વિદ્યુતક્ષેત્રની વિદ્યુતફ્લક્સ ઘનતા \(D=e^{-x} \sin y \hat{i}-e^{-x} \cos y \hat{j}+2 z \hat{k}\, C / m^{2}\) હોય.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(4\, kg\), નો પદાર્થ \(10\, ms ^{-1}\) ના વેગથી લંબાઈ \(8\, m\) અને \(100\, Nm ^{-1}\).બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાતાં સ્પ્રિંગની લંબાઈ \(x\, m\) થાય તો \(x\)JEE Mains 2021 Medium
- \(\mathrm{m}\) દળના કણને સમક્ષિતિજ સાથે \(\theta=\frac{\pi}{3}\)ના ખૂણે \(u\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે તે મહત્તમ ઊંચાઈ પર પહોચે ત્યારે તે બીજા સમાન દળ અને \(u \hat i\) વેગ ધરાવતા કણ સાથે અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે.બંને ભેગા દળ જમીન પર આવે ત્યાં સુધી તેણે કેટલું સમક્ષિતિજ અંતર કાપ્યું હશે?JEE Mains 2020 Hard
- \(F=\left(5+3 y^2\right)\) જેટલું બળ કણ ઉપર \(y-\)દિશામાં પ્રવર્તે છે, જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(y\) એ મીટરમાં છે. \(y=2\,m\) થી \(y=5\,m\) સુધીના સ્થાનાંતર દરમિયાન બળ દ્વારા થતું કાર્ય \(...........\,J\) થશે.JEE Mains 2023 Medium
- એક સમાંતર શ્રેણી (A.P.): \( a_1, a_{2},....,a_{n} \) ધ્યાનમાં લો, જ્યાં \( a_{1}>0 \). જો \( a_{2}-a_{1}=\frac{-3}{4} \), \( a_{n}=\frac{1}{4} a_{1} \) અને \(\sum_{i=1}^n a_i=\frac{525}{2}\) હોય, તો \(\sum_{i=1}^{17} a_i\) નું મૂલ્ય કેટલું થશે?JEE Mains 2026 Medium
- વક્ર \(\frac{|\mathrm{x}|}{2}+\frac{|\mathrm{y}|}{3}=1\) ની બહારની બાજુના પ્રદેશ અને ઉપવલય \(\frac{\mathrm{x}^{2}}{4}+\frac{\mathrm{y}^{2}}{9}=1\) ની અંદરની બાજુના પ્રદેશથી રચાતા વિસ્તારનું ક્ષેત્રફળ .......ચો.એકમ થાયJEE Mains 2020 Medium
- \(\lim _{x \rightarrow 0}\left(\frac{(x+2 \cos x)^{3}+2(x+2 \cos x)^{2}+3 \sin (x+2 \cos x)}{(x+2)^{3}+2(x+2)^{2}+3 \sin (x+2)}\right)^{\frac{100}{x}}=\).............JEE Mains 2022 Hard